Quotes by Ajaysinhji Gohil in Bitesapp read free

Ajaysinhji Gohil

Ajaysinhji Gohil

@ajaysinhjigohil9111


સાવ અલગ છે તાસીર આ ભૂમી ની.
કે મહાભારત વાવો ને ગીતા નીકળે....🚩

ગામડાં ની મોજ 🚩
ઘણા લોકો ગામ છોડી શહેર જતાં રહેલા પણ જ્યાર થી આં કોરોના વાઇરસ આવ્યો છે ત્યાર થી તે શહેર જયેલા લોકો ને ગામડાં ની કિંમત સમજાણી છે ❤️ ગામડું તો ગામડું છે 👏

Read More

આવો પણ આવશે સમય નહોતી ખબર,
માણસને માણસનો જ ડર લાગશે નહોતી ખબર !!

#Corona
#stayhome