The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બસ આતુરતા થી રાહ જોઇએ છીએ ભારત આખા માં મન મુકીને વરસતા ચોમાસાની.
waiting and praying to Rain God to bless all of us as early as possible.
कहाँ तक ये मन को अँधेरे छलेंगे उदासी भरे दिन कभी तो ढलेंगे कभी सुख कभी दुःख येही ज़िन्दगी है ये पतझड़ का मौसम घडी दो घडी है नए फूल कल फिर डगर में खिलेंगे उदासी भरे दिन कभी तो ढलेंगे भले तेज कितना हवा का हो झोंखा मगर अपने मन में तू रख ये भरोसा जो बिछड़े सफर में तुझे फिर मिलेंगे उदासी भरे दिन कभी तो ढलेंगे कहे कोई कुछ भी मगर सच यही है लेहेर प्यार की जो कही उठ रही है उसे एक दिन तो किनारे मिलेंगे उदासी भरे दिन कभी तो ढलेंगे कहाँ तक ये मन को अँधेरे छलेंगे उदासी भरे दिन कभी तो ढलेंगे
વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે... ૧. બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા. પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી - હિતેશ તરસરિયા ૨. ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ લીમડો વાટીને પીતો. – પરીક્ષિત જોશી ૩. કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું. ”કાળીના એક્કા જેવા.” – સંજય ગુંદલાવકર ૪.મારી પાસે ઘર હતું, આજે પૈસા છે... – નિમેષ પંચાલ ૫. બપોરનો તડકો જીવનમાં લાગેલી લાય કરતાય, આજ મીઠો લાગ્યો! – તૃપ્તિ ત્રિવેદી ૬. એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો, એ ૧૧ કુંવારીકાને જમાડશે. - દક્ષા દવે ૭. વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા. આંખો જ બોલી છે વાંક કોનો! - દેવદત ઠાકર. ૮. પત્ની પિયર ગઈ…ટીફીનમાં મનપસંદ મળ્યું. – દિવ્યેશ સોડવડીયા ૯. આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો, અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે... -હિતેશ તરસરિયા ૧૦. "ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ" ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES' - હિતેશ તરસરિયા ૧૧. વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો. પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: "મા ના ખોળે !!!"
લોકો ખારાશના કારણે કાંઠેથી જ પાછા વળી ગયાં .. બાકી ઉંડા ઉતર્યા હોત તો મોતી પણ હતાં..!
"ख्वाहिशों" ने ही भटकाये हैं "जिंदगी के रास्ते"..!! 'वरना' "रूह" तो उतरी थी 'ज़मीं' पे "मँजिल का पता लेकर....!!!!"
સંબધો માં વળતર કે કદર ની અપેક્ષાઓ આપણી વેદનાઓનું સૌથી મોટું કારણ હોય છે. % કૃષ્ણકાંત ઉનડકટ %
કિલોમીટર માં મપાય તે તો શહેરો વચ્ચેનું અંતર છે, બે વ્યક્તિઓ વચ્ચેનું નહિ કે જે તો એકબીજાને મળવાની ઈચ્છા થી મપાય છે.
કલાકોથી જે નક્કી થાય તે ઓફિસ અવર્સ હોય, મુલાકાત નહિ. *ડો. નિમિત્ત ઓઝા*
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser