Quotes by AJAYKUMAR in Bitesapp read free

AJAYKUMAR

AJAYKUMAR

@ajayparmar21alpgmail


Life is just Common sense.

હાથ ખેંચે તેવો સંગ કરવો,
પગ ખેંચે તેવો સંગ ન કરવો.

જીવનમાં આગળ વધવું છે?


પાછળ ધકેલે તેવું બધુંજ છોડી દો.

રંગબેરંગી પતંગોથી ભરેલ આકાશ જેવું આપણું જીવન. જયાં સુખ-દુ:ખ, હતાશા-ખુશી, સફળતા- નિષ્ફળતા ના રંગોથી બનેલી રંગોળીથી બનેલ જીવન.જેમ પતંગને ઊંચાઈ મેળવવા સ્થિરતા જોઈએ, તેમ આપણને પણ સફળતા મેળવવા સંયમ અને ધીરતા જોઈએ. જયાં સુધી દોરી સુધી પતંગ બંધાયેલો છે ત્યાં સુધી પતંગ આપણાં વશ માં છે. જેટલી વિશ્વાસની દોર મજબૂત હશે તેટલી સબંધ નો પતંગ ઉંચાઈએ જશે.
દરેકનું જીવન પતંગની જેમ વધુ ઊંચાઈઓ મેળવે તેવી શુભ કામના સાથે .
શુભ પતંગોત્સવ

Read More

યુવાનોના આદર્શ, પ્રેરણાસ્ત્રોત ભારતના મહાન સન્યાસી ને તેમના જન્મદિને દુનિયા વિશ્વ યુવા દિવસ તરીકે ઉજવે છે. તેમનાં વિચારોને ક્રાંતિ આપીએ અને સાથે સાથે તેને જીવન જીવવાની રીત બનાવીએ.

Read More

આત્મા પર બાંધેલી ભાવનાઓની પટ્ટી એ ભ્રમ છે,
આત્મા પરથી છોડેલી ભાવનાઓની પટ્ટી એ બ્રહ્મ છે

અધ્યાય 2, શ્લોક 38
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ |
      ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि || ३८ ||

તુમ સુખ-દુખ, જય-પરાજય,લાભ - હાનિ નો વિચાર ન કરો. તુમ કર્મ કરો, યુદ્ધ કરો. આ કર્મ કરવાથી તને કોઇ પાપ નહીં લાગે.

Read More

વિશાળ સમુદ્ર ઓળંગવા નીકળ્યો છું.
જેટલું તર્યો છું, એકલો જ તર્યો છું.

એક જ વ્યક્તિને પ્રેમ કરો 'માઁ'
એક જ વ્યક્તિને ખુશ કરો 'માઁ'
એક જ વ્યક્તિને મિત્ર કરો 'માઁ'