Quotes by Ajay Gauswami in Bitesapp read free

Ajay Gauswami

Ajay Gauswami

@ajaygauswami07gmail.com1412


સમજવું અને સમજાવવું આ બન્ને અરસપરસ સંકળાયેલ છે.

સમજવું એટલે શું?

સમજવું એટલે ઉછળતા મોજાની જેમ આપને ઉછળકૂદ કરતા શીખવું અને પથ્થરો સાથે અઠડાવવું.

સમજાવવું એટલે શું?

સમજાવવું એટલે ખૂબ જ અતિશય ઝડપી વહેતાં પાણીના પ્રવાહમાં બીજાને તરતા શીખવાડવું.

અજય ગૌસ્વામી "અર્શ" - પોરબંદર

Read More

તને પ્રેમ કરવાનું મારું એક સાઈકોલોજી કારણ હતું,
મને તારા દિલમાં રહેલી બાયોલોજીનું આમંત્રણ હતું.
અજય ગૌસ્વામી "અર્શ"

-Ajay Gauswami

Read More

તારા હૃદયના દરવાજા પર આવી હું ધડકન વધારું,
તારી દરેક ધડકનમાં તને મારો અહેસાસ કરાવું.
અજય ગૌસ્વામી "અર્શ" - પોરબંદર

-Ajay Gauswami

Read More

बहते हुए पानी में डूब सा जाऊं ऐसा शख्स नहीं हूं मैं,
आंखो से अश्क बन के बह जाऊं वो पानी नहीं हूं मैं।
અજય ગૌસ્વામી "અર્શ" - પોરબંદર

Read More