The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી રાધાને મારી વફા કદી ગમી નહીં, અને આ કાનાની આંખો એના સિવાય કોઈ સામે નમી નહીં !! હરેશ...
ભૂલી જવું એ પણ ઉપકાર જ છે ભગવાનનો, નહીંતર આ યાદો તો માણસને પાગલ કરી નાખે !! હરેશ...
.
હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઈએ, બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ !! હરેશ...
માણસની આ નાદાની પણ ખરેખર બેમિસાલ છે, અંધારું હૃદયમાં છે ને દીવો મંદિરમાં જલાવે છે !! હરેશ...
એ વિચારી ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બન્ને છીએ ગુજરાતી !! હરેશ...
જુગાર નથી જિંદગી છે મારી, રમે તો જરા સંભાળીને રમજે !! હરેશ...
એ મને કહે કે તને શબ્દોથી રમતા બહુ આવડે છે, અને હું કહેતો કે તું આંખોથી રમી જાય છે એનું શું. હરેશ...
મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે, સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે. હરેશ...
*દુખના ઢગલામાંથી સુખને ચાળી લઈશું..* *સાથે હોઈશું તો સઘળું સંભાળી લઈશું..* *"માંગવું છે પ્રભુ પાસે બસ હવે એટલું જ,* *'ટેસ્ટ' મારો માનવતા નો પોઝિટિવ આવે..!"*✍ હરેશ...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser