The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
થઈ રહી મુશ્કેલી આજ કાલ સૌને. આશ લગાવી બૈઠું છે સરકાર કે અન્ય કોઈ પર. પર કોઈ નહીં આવે તારી નિકટ,મુશ્કેલી નો રસ્તો તું જ છો,અને અંત પણ તું જ છો.બસ માત્ર આ સમજાવી લે તારી જાત ને અને વધ આગળ અને બન 'આત્મનિર્ભર' ~મી.ઈમોશનલ
BF- તું મારા વગર રહી શકે? GF- આમ ના ચાલે પણ વટ ખાતર રહી લવ. BF- તો આજ થી તને તારો વટ મુબારક અને મને તારી યાદો.... ~મી. ઈમોશનલ
Relationships that are built on inverted trust, care, responsibility and respect never break. - Mr.emotional
Many people in the world are interested in being like others, but few people are interested in being like themselves. ~mr.emotional
નવરા લોકો માંથી વ્યસ્ત માણસ બનવા નું મુખ્ય કારણ હોઈ તો તે છે. "જવાબદારી"
કાયદો અને વ્યવસ્થા ની જવાબદારી જેમને સોંપવા માં આવી છે તે તેનો દુરૂપયોગ કરે, તો તેને જવાબદારી નું ભાન એ "કાયદાશાસ્ત્રી" #proudToBeImAdvocat
'LOVE' શબ્દ સાંભળતા જ કોનું નામ હોઠ પર આવી જાય છે. મી.ઈમોશનલ
સંઘર્ષ ની પરાકાષ્ઠા એ પોહચીને પણ સફળતા નો સ્વાદ ન મળે તો લોકો એ સંઘર્ષ ને 'શુન્ય' સાથે શરખાવશે. મી.ઈમોશનલ
कोई एक वजह बतादो वापस आने के लिए। में खुसी खुसी चला आऊंगा तुजे पाने के लिए ।। मी.इमोशनल
પ્રેમ નો એહસાસ ભી ઘણો અનોખો છે. કોઈક ના ઇજહાર કરવાથી પણ ફર્ક નથી પડતું. કોઈક ની ખામોશી ઘણું કહી જાય છે. મી.ઈમોશનલ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser