Quotes by Adv Bhoi Sitesh in Bitesapp read free

Adv Bhoi Sitesh

Adv Bhoi Sitesh

@advbhoisitesh182618


My Feelings - My Words :-

ક્યારેય કહેવાની કોશિશ નથી કરી મેં
ક્યાં છું કઈ હાલતમાં જીવું છું હું,
તારી આત્મા સુધી પહોચી શક્યાનું કારણ
સપનામાં તને સામે બેસાડીને લખું છું હું !!

!!'પ્રેમ'!!

Read More

સેલ્ફી એટલે
એકલતાનો
હાથવગો પુરાવો..

શુભ સંધ્યા...🙏🏻

*શું વેંચીને તને ખરીદું એ જીંદગી,!*



*જવાબદારીની બજારમાં બધું જ ગિરવે છે.!!*

*શુભ સંધ્યા...*🙏🏻

ઉઠવા માટે ઘડિયાળ નો સમય સેટ કરવો પડે,

ને...

જાગવા માટે સારા વિચારો જ સેટ કરવા પડે

શુભ રાત્રિ....

જેને હુ નસીબ માનતો હતો
એજ આજે છોડી ને ચાલ્યા ગયા..

epost thumb

એકવાર એને પણ પુછી જુઓ જે ઘર પરિવાર છોડી ઍક માસ્ક લગાવી સતત અવિરત સેવા આપે છે,
બાકી લગાવેલ માસ્ક મા કેટલી ઈચ્છાઓ અને લાગણી છુપાવી છે કોઈ પૂછી નઈ શકે..

વંદન તમામ સૈનિકોને...🙏
#પુછવું

Read More

પ્રેમ મા મારી ભૂમિકા અંક ગણિત નાં શુન્ય જેવી છે
તેં કદી લાગણી નું ગણિત ગણ્યું નથી
#શૂન્ય

મારો તારા પ્રત્યેઅનહદ પ્રેમ એ તારું જમા પાસું છે
અને તુ જે પ્રેમ કરુ છુ એ મારુ નબળું પાસું છે..
#પાસું

અનહદ પ્રેમ થકી અને પ્રિય વ્યક્તિ નાં વીચારોનાં વમળો મા વ્યક્તિ વધું વિચલિત થતો હોઇ છે..
#વિચલિત

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે...