Quotes by Aaradhyaba in Bitesapp read free

Aaradhyaba

Aaradhyaba

@adshekhva5272


સપનુ સજાવી ને
બેઠી હુ તમારી યાદ મા.નજર થી નજર બચાવી ને.તમને આંખો મા છુપાવીને.
રાખીશ મુજ હૃદય મા.દુનિયા થી છુપાવી પાપણ ના પલકારે.તમને કહીશુ હૃદય ની વાત મૌન ના સહારે.સણગાયૉ મે મારા સપના નો દેશ....

Read More

રહેતી હુ તેરે દિલ મે
મહેસુસ તો મુઝે કર
જીલુ જી ભર કે કી એશા કુછ તો કર થોડા સમજે તુ મુજે થોડા સમજુ મે તુજે એસા કુછ તો કર...

Read More

सुनो ना मेर साथी तेरे प्यार का ऐसा रंग लगा है मुझ पर एक नजर तेरे प्यार की मुझ पर ऐसे पड जाऐ की ।
की गम सारे भुल जाऊ मे तेरे प्यार के सागर मे ऐसे डुब जाऊ मे।

Read More

માણસ જિંદગી ના અમુક દુઃખ આંખો માં ને અમુક દુઃખ હસતો ચહેરો રાખી છુપાવીલે છે....

જીંદગી શી ચીજ છે.
ગાય શકો તો ગીત છે.સુખ મળે ને દુખ મળે કમઁ ની આ રીત છે.જો શકો જીરવી તો હારમા પણ જીત છે.અંધથઈ ચાલસો
તો રાહ મા પણ ભીત છે..આ જીંદગી ની રીત છે...

Read More

સમય ના તાલમાં જિંદગી બદલાઈ ગઈ. ગમ મળ્યા ધણા ને. ખુશી ઓ લુટાઈ ગઈ.નયનો ના નિરમા જિંદગી તણાઈ ગઈ.નિરવ એકાંતની શાંતિ ચિનવાઈ ગઈ.બંધ ઓરડે હુ કેવી બંધાઈ ગઈ.સવૈદના ની જાળ માં જિંદગી સમજાય ગઈ....

Read More

અનેક રંગો છે.જીવન ના પણ
તમારા પ્રેમ નો
એવો રંગ લાગ્યો છે.
કે નથી ગમતા હવે બીજા રંગો.
રંગ તારી હસી મા છે. રંગ તારી ખુશી મા છે.તુ હોય જો મારી સાથે તો દુનિયા રંગીન બની જાય છે મારી....

Read More

સાથી સદાય મુજ હાથ માં રહે તારો હાથ .
એવો સાથી તારો સાથ ઝંખુ છુ.
હરપળ તારા વિસવાસ ની હોય ઓથ એવો સાથી તારો સાથ ઝંખુ છુ....

Read More