The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
" નવ કરશો, કોઈ શોક રસીકડા માં તે માં બીજા બધા વગડાની વા' એ ઊક્તિનો દર્દ ભર્યો હવે અમને સમજાય છે. " " ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર " એ પંક્તિ હવે અમારી અનુભુતિ બની ગઈ છે. પૂજય માં, વ્હાલી માં અમારી માં માં ઓ માં ! આવો અમારો પોકાર હવે કોણ સાંભળશે ? આંખમાં વાત્સલ્યના આંજાણ આંજી , માથા ઉપર હુંફાળો હાથ કોણ ફેરવશે ? પ્રિય માં ! તમારા પરોપકારી જીવન માટે અમને ગર્વ છે. તેના કરતા પણ વધુ હર્ષ તમારા સમાધિમરણ મારે છે. નમસ્કાર મહામંત્ર નું શ્રવણ અને રટણ કરતા આ દેહના ત્યાગ કરવાનું સૌભાગય નથી હોતું. આપનું મૃત્યુ , પણ એક મહોત્સવ બની ગયું છે. તેમ જ્યાં હો ત્યાંથી અમારા ઉપર આશિષો વરસાવ્યા કરજો તમારા આશિષ જ હવે અમારી મૂડી બની રહેશે. લી. આદિત્ય દિપકભાઈ બારોટ
" એક ટુંકી વાર્તા.. " તે.. છપ્પન ભોગના દર્શન કરી.... ઝુંપડીમાં આવી પાણી પીય ને સુઈ ગયો..!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser