Quotes by Aditi Gandhi in Bitesapp read free

Aditi Gandhi

Aditi Gandhi

@aditi2367


जब मानव संकल्पों के साथ रहे ईश्वर, तो झुकते तारे, धरती, अम्बर। जब मानव विश्वास को हथियार बनाले तो, हारे नियति हारे हर पल।।

Read More

શબ્દો નુ મૌન સૌ કોઈ રાખી શકે છે પણ ક્યારેક મન નું મૌન રાખી જુઓ સાહેબ, કદાચિત વિચારો નુ યુદ્ધ વિરામ આપે.

" આ વિશ્વ નો સૌથી મોટો ગુરુ સમય છે, જે વગર બોલ્યે ઘણું બધું શીખવી જાય છે. "

- અદિતિ