Quotes by abhikshana in Bitesapp read free

abhikshana

abhikshana

@abhikshana


ઝાહિલ નહીં મેં ઇતના, કી પરદો સે આંખે પોન્છ લુ...
મેરી મા ને મુજે પરવરિષ એ ખૂબી કા રૂમાલ દે રખા હૈ!

આયે ઔર ગયે બહોત,દિલ મેં ઉતરકે દિલ કો ચીર કે રખદેને વાલે...
અબ નહીં ડરતા મેં કિસી સે,મેરી જાન ને મુજે, સાથ એ ઝનૂન કા કવચ દે રખા હૈ...! ~ અભિક્ષણા

Read More


રોજ સાંજે મક્કમ મન ની મક્કમતા
અને સવારે તિમિર સન્નાટો ને અંધકાર

(મન માટે ...)
સતત સુધરતી,સતત બદલાતી,સતત વહેતી જ રેહતી હું..
ને સતત વિકસતું,સતત ભટકતું, સતત વિલસતું તું (મન)
ભલે બહુ ભટકી છું, પણ થાકી નથી હું ...
હું જાગી નથી પણ ભાગી પણ નથી હું...
હું જીતી નથી હજુ,પણ હારી પણ નથી હું...

તોયે..
હું વારેવારે ભટકી જ જાઉં છું..???

ફરી ફરીને એક જ ગોળ માં વહ્યા કરું છું..
રોજ સાંજે મક્કમ મન ની મક્કમતા
અને સવારે તિમિર સન્નાટો ને અંધકાર
 -અભિક્ષણા

Read More

હું ક્યાં કહું છું કે મને જ ચાહ્યા કર...
તારી ગમતી બાબતો છોડીને,તારા પરિવાર ને ભૂલી ને 
મને જ એક ને 'જમી' કે નહીં પૂછ્યા કરે છે..
હું ક્યાં કહું છું કે મને જ ચાહ્યા કર...

તારી ઊંઘ બગાડીને મધરાતે મોબાઈલ જોયા કરે ...
ને દિવસ માં કામ બંધ કરી,લવ યુ સ્વીટી કહ્યા કરે...
હું ક્યાં કહું છું કે મને જ ચાહ્યા કર...

હેં,તું મમ્મી  ને  પણ આમ જ પૂછ્યા કરે છે કે જમી કે નહીં...
કે પાપા ને પણ લવ યુ કીધા કરે છે કે....
નથી કહેતો ??? તો મને પણ આવું કહેતો બંધ તો નહીં થાય ને !!!
એ જુના થઇ ગયા એમ હું પણ જૂની થઇ જઈશ તો...
હું તો કહેતી રહી જઈશ કે મને ચાહ્યા કર....

એટલે જ અત્યારે નથી કેહતી કે બસ મને જ ચાહ્યા કર...

Read More

મારુ મારુ શુ કરવાનું?
જીવન નો અંત નિશ્ચિત હોઈ, મારુ મારુ શુ કરવાનું??
સિકંદર ને ના મળ્યું જે જોઈતું હતું,એમજ ગયો છોડી બધું...
જે ગયા એને કોણ યાદ કરે છે?? 
અને યાદ કરવાથીયે ક્યાં જીવન બદલી જાય છે.
અને જે નથી ગયા એને ક્યાં અમૃતકળશ 
મળી જવાનો...
છે નહીં એ મળી જવાનું,છે એ પણ ક્યાં રહેવાનું??
હર રોજ ખાઉં છું દગો, હવે તો મારુ મારુ શુ કરવાનું?

તારું તો તારું જ છે,અને હું પણ તારી જ છું...મારુ તો બધું તારું જ છે.
મોબાઈલ નો પેટર્ન લોક હજીયે મારવો પડે છે 

એટલે થયું પૂછી લઉ...

Read More