Quotes by Anand Patel in Bitesapp read free

Anand Patel

Anand Patel Matrubharti Verified

@abhahmt
(881)

❛હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને;

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !❜

Read More

હોરર એકસપ્રેસ ની અદભૂત સફળતા બાદ મારી બીજી નોવેલ દોસ્તાર એક દાસ્તાન માતૃભારતી ઉપર રજૂ થવા જઈ રહી છે....

જેની ગતિ અને મતી અર્જુન જેવી છે,

તેનો રથ આજે પણ કૃષ્ણ જ ચલાવે છે.

કાયદા તો કલમ ને પણ લાગે છે.
જ્યારે ન મલે સારા શબ્દો,
તો શરમ તો અમને પણ લાગે છે.

"કર્મ"નુ અભિમાન રાખો
"પૈસા"નુ નહી,
ફળો નો રાજા કેરી છે,
છતા,...
કિલો મા વેચાય છે...
જ્યારે,...
શ્રીફળ નંગ મા વેચાય છે..!!


સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે.....
ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહિ.....
#કર્મ

Read More

❛મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં.❜

અક્કલ ઉછીની ના મળે, પરાણે પ્રીત ન થાય,
મરદ ની મરદાઈ, ભાડે ન મળે ભૂધરા !!

એકવાર દ્વારકાવાળા ને દિલ આપી જોવો

દ્વારકાવાળો તમને દિલ ખોલીને આપશે.

સમય અને ઈશ્વર ધારે એની પથારી ફેરવી શકે છે, મનુષ્ય અમથો ખોટી હવામાં ફરે છે!!

Anand Patel લિખિત વાર્તા "હોરર એક્સપ્રેસ - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885349/horror-express-5