The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હજારો લોકો છે આ શહેર માં તને ચાહવા વાળા કોઈ ને તારો ચહેરો ગમતો હશે કે કોઈ ને તારું શરીર ગમતું હશે પણ મને તો તારો સ્વભાવ નિખાલસ પણું ગમી ગયું -Ab de Villiers
એને મને પુછ્યું તું મને કેટલો પ્રેમ કરે મેં કીધું તને જોયા વગર પણ પ્રેમ કરું -Ab de Villiers
જીવનમાં ગમે તેવી તકલીફ હોય તેની એકમાત્ર દવા એટલે મનગમતી વ્યક્તિ સાથે વાત -Ab de Villiers
જયારે તમે કાજળ નો શણગાર કરો છો ત્યારે ચાંદ થી પણ વધારે સુંદર લાગો છો તમારી સુંદરતા ઓછી છે મારા શબ્દો વિના હજી શબ્દો અધૂરા છે તમારી વાહ વિના -Ab de Villiers
ડિસ્કવરી ચેનલ મા સિંહ શિકાર કરે ત્યારે હિંસા લાગે પોતે જોતોજોતો ચિકન ખાતો હોય તો અહિંસા લાગે , #અહિંસા
પરિવાર જ આપણને આગળ વધવામાં સૌથી વધારે ટેકો આપેછે અને પરિવાર જ આપડી સૌથી મોટી નબળાઈ હોય છે -Ab de Villiers
પુસ્તક વાંચી ને શબ્દો લખનાર તો બહુજ જોવા મળે છે પણ માણસ વાંચી ને શબ્દો લખનાર ખૂબ ઓછા જોવા મળે છે -Ab de Villiers
યુદ્ધ કરવાથી કોઈનું રાજપાઠ જીતી શકાય યુદ્ધ કરવાથી કોયનુ હૃદય થોડી જીતી શકાય #યુદ્ધ
સરહદ પર તણાવ યુદ્ધ થવાનો માહોલ છે જરા દેશ મા જોવો તો ચૂંટણીનો માહોલ છે #યુદ્ધ
નિરાધાર વિધવા ને વિધવા સહાય યોજનાનો લાભ અપાવીએ સામાન્ય સૌભાગ્યવતી સ્ત્રી ની જેમ રહેવાનો અધિકાર અપાવીએ #વિધવા
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser