Quotes by Abad Khan in Bitesapp read free

Abad Khan

Abad Khan

@abadkhan74315gmail.com3477


વહેમ હતો કે આખો બગીચો આપણો છે...
વાવાજોડા પછી ખબર પડી કે,
સૂકા પાંદડા પર પણ પવનનો હક હતો..

-Abad Khan

ઉપરવાળો આપે એ જ તમારા માટે શ્રેષ્ઠ હોય છે,
બાકી માંગીને મેળવેલી વસ્તુ હંમેશા હેરાન જ કરે છે !! 🌹
-Abad Khan

જે દિવસે એમ લાગે કે કશું સમજાતું નથી
એ દિવસે ભગવાન ના ભરોસે છોડી દેવું...
☕Good morning
-Abad Khan

લોચા,લફડા અને જલેબી-ફાફડા ગુજરાતી લોકોની જિંદગી માં આ ચાર વસ્તુ કોમન હોય🤗...

-Abad Khan

કુંડલી મેળવ્યા વગર આજીવન ચાલે એવો એક અદભુત સંબંધ એટલે માત્ર ને માત્ર મિત્રતા..✍
-Abad Khan

ક્યારેક સાચા માણસ સુધી પહોંચતા પહોંચતા આપણી બધીજ લાગણીઓ એક ખોટા માણસ પાછળ ખર્ચાઈ જતી હોય છે-
Abad Khan

બધાને ગમવું ક્યાં જરૂરી છે સાહેબ...
મને ગમતાઓને હું ગમું એટલુંજ બસ છે🤗❤...✍

-Abad Khan

નશીબદાર છે એ લોકો જેમને આ
ખોટી દુનીયામાં સાચા મિત્રો મળ્યા છે.
વાત પ્રેમ અને લાગણીની હોય છે
બાકી મેસેજ તો કંપની વાળા પણ કરે છે !
-Abad Khan

Read More

✨વિશ્વાસ દેખાતો ક્યાંય નથી...
પણ એના સહારે આખી જિંદગી શાંતિ થી વિતાવી શકાય છે...🙏✨❤️❤️

-Abad Khan

નજર નજર ની વાત છે
તમને 6 દેખાય કોઈક ને 9 દેખાય,
તમારા સાચા હોવાથી સામેવાળી વ્યક્તિ ખોટી છે તેવું માની લેવું મૂર્ખામી છે..!!

-Abad Khan

Read More