Quotes by Aastha Goswami in Bitesapp read free

Aastha Goswami

Aastha Goswami

@aasthagoswami6637


પ્રેમ‌💕 કોઈ કરવાવાળી ચીજ નથી
પ્રેમ એ ફિલીંગ 💕છે.
જે હર કોઈના માટે આવતી નથી અને
જેના માટે એક વાર પણ ,
આવી જાય છે તો....💘
જિંદગીભર જાતી નથી.. aastha

Read More

કોઈ એક હદ પછી, એક હદમાં નથી રહેતો પાગલ આ પ્રેમ છે, એ કોઈ સરહદમાં નથી રહેતો.

ક્યારેય નિરાશ ના થશો દોસ્તો,
જિંદગી ગમે ત્યાંથી અચાનક
સારો વળાંક લઇ શકે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

બસ દુઆ એટલી કે તને બધા જ પ્રેમ કરે,
અને બદદુઆ એટલી કે મારાથી વધારે કોઈ ના કરે !!

શબ્દો જ નથી જડતા ક્યારેક,
વ્યથા અમુક એવી હોય છે !!

સરખી રીતે વાત તો કરતી નથી,
અને કહે છે કે હું પ્રેમ કરું છું તને !!

મેસેજ SEEN થાય છે પણ
REPLY નથી આપી શકતા તમે,
અને કહો છો પ્રેમ કરું છું તમને !!

વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે,
સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે !!

ચાહત પણ વધી જાય છે ને યાદો પણ વધી જાય છે,
છુટા પડ્યા પછી જ વ્યક્તિની સાચી કદર સમજાય છે !!

ખામી તો દરેક માણસ હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!