Quotes by kher Aasha in Bitesapp read free

kher Aasha

kher Aasha

@aashakher202306


ઘવાયેલી સિંહણ અને ઘવાયેલી સ્ત્રી ને સમાન સમજવી એના થી વધારે ખતરનાક આ દુનિયામાં બીજુ કશું જ નથી એ વિનાશ જ સર્જે ..!
kher Aasha
today 7:30pm.

Read More

આ સમાજ ને કામઢી,મીઠુ બોલનારી અને ચારિત્ર્યહીન સ્ત્રી ચાલશે પણ સદગુણી,સાચુ બોલનારી પ્રમાણિક સ્ત્રી નહીં ચાલે..!
kher Aasha
today 11:15pm
Thought.

Read More

આ નંદ નો આનંદ છે કોઈને શું ખબર કૃષ્ણ નુ જન્મવુ શું હોય?
#આનંદ

સારી અને normal situation મા તો કોઈ પણ સારી રીતે વાત કરી શકે પણ ખરાબ situation મા પણ તમે કોઈ સાથે કેવી રીતે વાત કરો છો તેના પર તમારુ character નક્કી થાય છે...!
kher Aasha
today 9:20pm

Read More

ઈશ્વર ની બનાવેલી સૌથી સુંદર કૃતિ અને આકૃતિ "માં" છે.
#આકૃત્તિ

if you really love me then you'll accept me the way I am and if you don't accept me the way I'm belive me you don't really love me ..! kher aasha today 8:00am

थकने पर भी न रूको अगर मंजिल पानी है तो मरने पर भी न झुको..!
kher aasha
today 7:20am.

દીકરી ના જન્મ પર માં કદાચ એટલે આસું વહાવતી હશે કેમકે એક સ્ત્રી તરીકે એણે ભોગવેલા દુઃખ એની દીકરી ને પણ ભોગવવા પડશે એ વિચાર એ ડર થી રડતી હશે..!
kher aasha
today 4:45pm.

Read More

માણસને ડુબાડનારા હજાર લોકો કેમ ન હોય પણ એને ઉગારનારો એક ઈશ્વર હંમેશાં હોય છે..! kher aasha today 7:28pm thought.