Quotes by Aamin Bhatti in Bitesapp read free

Aamin Bhatti

Aamin Bhatti

@aaminbhatti7115


આતો ખાલી ઝલક છે ,.. ?

મોજ તો આખી અલગ છે... ?❤

A પોઝીટીવ કોય ને જરૂર પડે તો કહેજો
મોબાઇલ નંબર મારા પ્રોફાઈલ ઉપર છે

I Love U Papa

Happy Father's Day

કોઈ કે " રોજા " રાખ્યા છે .
કોઈ કે " ઉપવાસ " રાખ્યા છે .
પણ
" સાહેબ "
ઉપર વાળા ના દરબાર માં માન્ય
એનું જ ગણાશે જેણે તેના
" માં-બાપ "
પોતાની સાથે રાખ્યા છે

#? સુપ્રભાત ?

Read More

ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા,*
ભાવ ભરેલો સ્વભાવ રાખતા શીખો ખુબ ખુશ રહેશો !!