Quotes by Kina in Bitesapp read free

Kina

Kina

@aahalya1230
(16)

વગર કામની મારી અકળામણનુ કારણ અેટલે તારી કમી.
કારણ વગર કંઇ ના ગમવુ અેટલે તારી કમી.
બધુ હોય તો પણ ખાલી જ લાગવાનુ કારણ અેટલે તારી કમી.

#કમી

Read More

તને યાદ કરવુ બસ આજ કારણ મારા ખુશ હોવાનું.
#ખુશ

સાચા હોવા છતા કયારેક ચુપ રહેવુ જ સારુ કેમકે મગજમારી પણ મગજ વાળા લોકો જોડે થાય 😜😅

- Kina

કેટલાય ભણેલા ગણેલા પણ અભણ છે તમારા મનની વાત કહી તો જુઓ એટલે સમજાશે.

-Kina

દુનિયામાં તુ ભલે ન હોય પણ મે તો તને મારામાં સંઘરીને રાખ્યો છે.
#સંઘરવું

કેવી દુનિયા છે ને અહીં તમને રડતા કોઈ જોવા જ નથી માંગતુ, વ્યક્તિ હસતી જ જોઈએ પછી ભલે મનમાં કઈ પણ ચાલતુ હોય.

- Kina

Read More

Go for someone who feel proud to have you.


-Kina

તારી જગ્યા કોઈ લઈ
ના શકે અને મારે એ
જગ્યા કોઈ ને આપવી પણ નથી.

-Kina

તારા ગયા પછી તારા વગર જીવવાની ઈચ્છા જ નથી છતાં મે જીવવાની હિંમત કરી છે.
#હિંમત

બધુ છે મારી જોડે
બસ અેક તુ નથી
અને
મારે તારા સિવાય કંઈ પણ જોઈતુ જ નથી.

-Kina