Quotes by Harshil Indiraben Arvindbhai Patel in Bitesapp read free

Harshil Indiraben Arvindbhai Patel

Harshil Indiraben Arvindbhai Patel

@3squareenterprise095747
(81)

.

-Harshil Indiraben Arvindbhai Patel

#અનુભવવું

આજે અનુભવાય છે,
આપણે કેટલો બધો ફાલતુ ખર્ચ કરતા હતા.
અને પછી રુપીયા કમાવા દોડતા હતા...

આ કોરોના પણ પ્રેમ જેવો છે સાહેબ,
તમને થઈ પણ જશે ને ખબર પણ નહી પડે

#કેરી
જીવન માં
કેરી જેવા બનો.
નાના થી લઈને વડીલો સહીત બધાના મનપસંદ.
સૌ પ્રેમથી રાહ જોવા જોઈએ.

જીવનમાં ગણી વાર સફળતા અને આસફળતાઓ મળ્યા કરે,
અસફળતા મળે તો છોડવું નહીં, કેમકે હવે શરૂઆત શૂન્ય થી નહી પણ અનુભવ થી થશે.

Read More

માં નાં પેટમાં જ્યારે બાળક હોય અને તેમને ખબર નથી કે બાળક અપંગ છે, આંધળુ છે. બાબો છે કે બેબી છે અને તેને માટે જ્યારે હાથે થી કપડાં બનાવે એને પહેલી નજરનો પ્રેમ કહેવાય.

- સંજય એમ. એસ. રાવલ

Read More