Quotes by Denish Raiyani in Bitesapp read free

Denish Raiyani

Denish Raiyani

@336474raiyanigmailco


કોણે કહ્યું કે "મોટી ગાડીઓ" ની જ
સફર "મજેદાર" હોય છે.......!

સારા "મિત્રો" નો સાથ હોય તો
"પગપાળા" જિંદગી પણ....!
"મજેદાર" હોય છે.......!

Read More

ઝિંદગી તો બધા માટે એક જ છેં...
ફરક છે તો બસ એટલો જ કે કોઈ દિલ થી જીવે છે..
અને કોઈ બીજા ના દિલ માટે જીવે છે !!!!

Good morning ?

Read More