Quotes by Dipak Makwana in Bitesapp read free

Dipak Makwana

Dipak Makwana

@1a2b3c
(24)

વિચારો ના ઢગલા માં
વિશ્વાસ ક્યાંક ખોવાયો લાગે છે,
તેથી જ તો દરેક સંબંધ પોતાનો છતાં પરાયો લાગે છે.....

-Dipak Makwana

Read More

ન્યાય અને સમાધાનમાં શુ ફેર છે, કડવુ છે પણ સત્ય છે, ન્યાયમાં એક ઘરે દીવો થાય અને બીજા ઘરે અંધારું,
જ્યારે સમાધાનમાં બને ઘરે દીવા.

-Dipak Makwana

Read More