Quotes by Girish Makwana in Bitesapp read free

Girish Makwana

Girish Makwana

@................3147


તમે લાગો છો જલપરી જેવા,
એટલે દરિયામાં અમે ડૂબતા ગયા.
-ગીરીશ મકવાણા

दर्द वो चीज़ नहीं है कि दिखाए कोई ,
लेकिन, मैं जान जाता हूं कि दुखी है मेरा दोस्त!
-गीरीश मकवाना

Read More

હોઈ ના કશું અને તું રટયા કરે,
જેમ તું માળા રોજ જપયા કરે.
-ગીરીશ મકવાણા

મને મારી પાસેથી એ લઈ ગયા,
અને હું જ બે ખબર રહી ગયો.
-ગીરીશ મકવાણા

આજ ભાવ જુદો છે, કાલે કરેલો ઉપકાર જુદો છે,
આમ જો 'ગીરીશ' માણસ પણ સાવ જુદો છે.
-ગીરીશ મકવાણા

Read More

आप जो गुजरते हो तो पल्लू को पकड़के चलो
ए दिल बेकार में उड़ने लगता है
-गीरीश मकवाणा