Dark Side to colourful in Gujarati Human Science by Harshil books and stories PDF | જનજાગરણ: અધકારથી પ્રકાશ તરફ

The Author
Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

જનજાગરણ: અધકારથી પ્રકાશ તરફ

પ્રકરણ-1 હે ભારતના શ્રમજીવીઓ !તમને મારા વંદન હો !    
  
           ખેડૂતો વણકર વગેરે જેમને પરદેશી લોકોએ જે તે લીધા છે અને જેમને પોતાના જ જાત ભાઈઓ તુચ્છાર  કરે છે તે લોકો જ અનાદિકાળથી મૂંગા મૂંગા કામ કરીએ જાય છે પણ તેમની મહેનતનો ફળ તેમને મળતો નથી 

              હે ભારતના શ્રમજીવીઓ તમારી મૂંગી સતત મહેનતને પરિણામે બેબીલોન, ઈરાન,ઇલેક્શનડ્રિરિયા, રોમ,વેનિસ, જેનીવા,બગદાદ,સમર્દ્ગંદ, સ્પેન, પોર્ટુગલ,ફ્રાન્સ, ડેનમાર્ક હોલેન્ડ, ઇંગ્લેન્ડ બધાએ વારાફરતી સત્તા અને સમૃદ્ધિ મેળવ્યા છે અને તમે? તમારા વિચાર સરખો એ કરવાની કોને પડી છે ? વહાલા સ્વામીજી ! ( સ્વામી આનંદ ) તમારા પૂર્વજોએ તત્વજ્ઞાનના થોડા પુસ્તકો લખ્યા, બારેક જેટલા મહાકાવ્ય રચ્યા અથવા સંખ્યાબંધ મંદિરો બાંધ્યા  - બસ કેટલા થી જ તમે ગર્વથી ગગન ગજાઓ છો ! પણ માનવ જાતિની જે પ્રગતિ અત્યાર સુધી જેમના લોહી રડાવાથી સંધાય છે, તેનો યસ ગાવાની કોને પડી છે ? આધ્યામ એકતા સંગ્રામ સાહિત્ય વગેરે ક્ષેત્રમાં આગેવાનો બધાને નજર માટે મોટો દેખાય છે, બધાના પૂજ્ય બન્યા છે પણ જેમને કોઈ જ હતું નથી, જેમને માટે પ્રોત્સાહનનો એક શબ્દ પણ કોઈ કાઢતું નથી, ઊલટું જેમના પ્રત્યે સૌ અપેક્ષા રાખે છે, તે શ્રમજીવીઓ આવા સંજોગોમાં રહેતા છતાં તેમનામાં કેવી અસીમ ધીરજ, અખોટ પ્રેમ અને નિર્ભય વ્યવહારિક ભણો છે  ! આપણા ગરીબો મૂંગા મૂંગા પોતાનું કામ કર્યા જાય છે . શું આમાં પણ વીરતા નથી? જ્યારે કોઈ મહાન કાર્ય કરવાનું માથે આવે છે ત્યારે તો ઘણાય લોકો શૂરવીર બની જાય છે . હજારો માણસો પ્રશંસા કરતા હોય ત્યારે તો કાયર પણ સહેલાઈથી પોતાની જિંદગી આપી દે છે અને ઘોર સ્વાર્થી માણસ પણ નિસ્વાર્થ બને છે . પરંતુ બધાથી અજાણ રહીને નાના-નાના કાર્યમાં પણ તેવી જ નિસ્વાર્થ ભાવના અને કર્તવ્ય ચેષ્ટા બતાવનાર ધન્યવાદ તે પાત્ર છે ભારતના સદા કડચરાયેલા શ્રમજીવીઓ તમે તેવા અબોલ છો. તમને અમારા વંદન હો 



પ્રકરણ 2 વિશ્વના ઈતિહાસમાં વર્ગવિગ્રહ 

 વિશ્વમાં અધિકાર વાદી શાસન  
 

.    માનવ સમાજ પર બ્રાહ્મણ ક્ષત્રિય વિશ્વ અને શુદ્ર એ ચાર વર્ગો વારાફરતી સત્તા ચલાવે છે દરેક પ્રકારના રાજ અમલના લાભ તેમજ ગેરલાભ છે જ્યારે બ્રાહ્મણો રાજ કરે છે ત્યારે વંશ પરંપરા ને દલીલ ને મોખરે કરીને ભયંકર પ્રતિબંધો મુકાય છે પુરોહિત ના ખાંધિયાઓને અને તેમના વારસદારોને કેટલાય જાતના ફરવાના મળી જાય છે બીજા કોઈની પાસે નહીં પણ એકમાત્ર અમારી પાસેથી જ્ઞાન છે અમારા સિવાય બીજા કોઈને આ જ્ઞાન આપવાનો અધિકાર નથી વગેરે આ અમલ નો લાભ એ છે કે આ સમય દરમિયાન વિદ્યા કળા વિજ્ઞાન આદિશ શાસ્ત્રનો પાયો નખાય છે બ્રાહ્મણો બુદ્ધિનો વિકાસ કરે છે કેમકે તેઓ બુદ્ધિ શક્તિ દ્વારા જ અમલ ચલાવે છે  

.     ક્ષત્રિયનો અમલ જુલમી અને ક્રૂર હોય છે પરંતુ તેઓ પ્રતિબંધો મૂકતા નથી વળી તેમના સમય દરમિયાન કલાઓ અને સામાજિક સંસ્કૃતિના સર્વોચ્ચ વિકાસ થાય છે .  

.     એના પછી વૈષ્ણવ અમલ આવે છે. અવાજ કર્યા વિના કચડી નાખવામાં અને શોષણ કરવાની શક્તિ માટે ભયંકર હોય છે. તેનો ફાયદો એ છે કે વેપારી પોતે જ બધે ફરે છે, તેથી પહેલા બે અમલ દરમિયાન સંગરાયેલા વિચારોનો તે સારો ફેલાવો કરે છે. ક્ષત્રિયો કરતા તેઓ ઓછા પ્રતિબંધો મૂકે છે પરંતુ સંસ્કારિતાનો અધ્ધર પતન શરૂ થાય છે .  

     છતાં એક સમયે એવો આવશે કે જ્યારે રુદ્ર પોતાના શુદ્રત્વ સહિત ઉપર આવશે એટલે કે અત્યારે જે વૈષ્ણવ કે ક્ષત્રિય ના લક્ષણો મેળવીને સુધરો મહાન બને છે તેમ નહીં પણ એક એવો સમય આવશે કે જ્યારે દરેક દેશમાં સુદ્ર પોતાના શુદ્રત્વ ના ભાવ અને પ્રકૃતિ સાથે કોઈપણ અર્થમાં વૈષ્ણવ કે ક્ષત્રિય બન્યા સિવાય શુદ્ધ જ રહીને દરેક સમાજમાં સંપૂર્ણ વર્ચસ્વ ભોગવશે. પાશ્ચાત્ય જગત ઉપર આ નવી સત્તાના ઉષા કાળની પહેલી પ્રભા સબ કી ઉઠી છે, અને આ નવી ઘટનાનો અંતિમ પરિણામ શું આવશે તે પરતવે વિચારશીલ માણસો ભીમાસણમાં પડ્યા છે. સમાજવાદ શૂન્યવાદ છે એવા એવા વાદો આજની સામાજિક ક્રાંતિ ને મોખરે છે.  

      છેલ્લે શુદ્ર નો અમલ આવે છે તેનો ફાયદો એ કે તેમાં ભૌમિત ભૌતિક સુખ સાધનોની સમાન વહેંચણી થાય છે. તેનો ગેરફાયદો એ કે તેમાં કદાચ સંસ્કારીતાનો ધોરણ નીચે ઉતરી જાય છે.સામાન્ય કક્ષાના શિક્ષણની વહેંચણી પહોળા પ્રમાણમાં થાય છે. પરંતુ અસામાન્ય બુદ્ધિ પ્રતિભા ઓછી અને ઓછી થતી જાય છે. 

 મોડી વાદમાં પરિવર્તન આવશે જ 

     જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રવાસ કરી રહ્યા છીએ તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બને છે શેકાવો સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે અધુરી માલુમ પડે છે. સંસ્થાઓ પદ્ધતિઓ અને રાજકીય વહીવટીથી સાથે સંકળાયેલ સર્વ કઈ એક પછી એક નકામું ગણીને શકાય ગયેલ છે યુરોપ આજે અશાંત દશામા છે કઈ બાજુએ વળવું એની તેને શું જ પડતી નથી. ભૌતિક વાદનો ચૂલામાં અતિ માત્રામાં છે. આખા દેશની સંપત્તિ અને સત્તા ગણ્યા ગાંઠિયા માણસોના હાથમાં છે તેઓ જાતે કામ કરતા નથી પરંતુ લાખો મનુષ્યના કામનો ચાલાકી થી સંચાલન કરે છે આ સત્તાના જોર તેઓ ધારે તો આખી પૃથ્વીને લોહીના પૂરમાં ડુબાડી શકે. ધર્મ અને એવી બધી બાબતો તેમને કડી તણે છે રાજ તેવો ચલાવે છે અને પોતે સર્વોચ્ચ સ્થાને બેસે છે. પશ્ચિમ ની દુનિયા આજે રાજ ચલાવનારા એક મોટી ભર સાય લોકો ના હાથમાં છે બંધારણીય રાજસત્તા સ્વાતંત્ર્ય મુક્તિ અને લોકસભા વગેરે જે બધું તમે સાંભળો છો તે કેવળ મશ્કરી છે. 

.     પશ્ચિમની દુનિયા આજે સાઈલોકના જુલમ નીચે ગુંગળાઈ રહી છે. મેં તમારી પાર્લામેન્ટ તમારી સેનેટ તમારો મત બહુમતી ગુપ્ત મધ એ બધા જોયા છે. ભાઈ એ બધું બધે એનું એ જ છે. દરેક દેશમાં થોડાક શક્તિશાળી માણસો પોતાના ઠીક લાગે તે રસ્તે સમાજને લઈ જાય છે અને બાકીના માત્ર ઘેટાના ટોળા જેવા છે. પશ્ચિમમાં સામાન્ય લોકોને મતદાન અને ગુપ્ત મત વગેરેથી જે શિક્ષણ મળે છે તે આપણને મળતું નથી પણ બીજી બાજુએ આપણા માં એવો વર્ગ પણ નથી કે જે યુરોપના બધા દેશમાં થાય છે તેમ રાજકારણને નામે લોકોને લુટે છે અને તેમના જીવન રક્તને જોશીને માલે તુઝાર થતા જ હોય છે. પૈસા દારૂ એ દેશની રાજ સત્તાને પોતાની એડી નીચે દબાવી છે. તેઓ લોકોને લુટે છે અને તેમના પ્રદેશોમાં જઈને મરવા સારું લડાઈ ના સૈનિકો તરીકે રવાના કરે છે અને જગ જીતે તો પરાધીન પ્રજાના રક્તથી ખરીદેલા સોનાથી પાડતા ના ભંડારો ભરે છે.

.     યંત્ર વસ્તુઓને સસ્તી બનાવે છે તેનાથી પ્રગતિ અને ઉત્ક્રાંતિ થાય છે પણ એક માણસ પૈસાદાર થાય તે ખાતર લાખો લોકો કચડાઈ જાય છે. જ્યારે એક માણસ પૈસાદાર બને છે ત્યારે હજારો માણસો તે જ વખતે વધારે ને વધારે ગરીબ બને છે અને સંખ્યાબંધ લોકોને ગુલામ બનાવે છે. આમ વધુ ચાલ્યા જ કરે છે. અત્યારનું વેપારી સંસ્કૃતિ તેના ઢોંગ ધતુરા અને દંભ વગેરે બધા નગરશેઠ જેવા દર્દમાં સહિત મોત ભેગી જ થવી જોઈએ.


 ક્રાંતિ શ્રમજીવીઓના હક પ્રસ્થાપિત કરશે  

      જ્યારે તેઓ પ્રથમવાર પશ્ચિમમાં આવ્યા ત્યારે એમનો પત્રમાં વર્ણવ્યો છે તેમ તેઓ પશ્ચિમ ને લોકશાહીના બાહ્ય લક્ષણોથી ખૂબ આકર્ષ્યા હતા. પાછળથી ઈસવીસન 1900 માં મૂડીવાદની સ્વસ્થધતા અને વિશેષ અધિકાર માટેની ચળવળ વિશ્વના પોતાના દૃષ્ટિબિંદુને વધુ સ્પષ્ટ કર્યું તેમણે કોઈકને ખુલ્લા મનથી વાત કરતા કહ્યું હતું કે હવે પશ્ચિમનો જીવન તેમને નરક જેવું લાગે છે.

      નવયુગ સર્જનાર હવે પછીનો મહાન સામાજિક પરિવર્તન રશિયા કે ચીનમાંથી આવશે. હું ચોક્કસપણે કહી શકતો નથી કે એ બેમાંથી કોણ પહેલ કરશે પણ એ નવગ્રંથિ કા તો રશિયામાંથી કે ચીનમાંથી આવશે. 

      આપણે ભારતમાં સુધરોની સમસ્યાઓને ઉકેલવી રહી પરંતુ અરેરે કેટલા બધા ભિક્ષાણા સંઘર્ષો દ્વારા કેટલા બધા ભિક્ષાણ સંઘર્ષો દ્વારા ! 

 એક ક્રાંતિ કથા

 એ જુના દિવસોમાં કોઈપણ પ્રકારની ન્યાય તપાસ કે એવું કાંઇ કર્યા વિના લેટરડી કે ચેટ નામનો રાજા ને મોહર વાળું એક વોરંટ નીકળતું. એ નીકળે એટલે પછી એ માણસ છે દેશનું કંઈ ભૂલું કર્યું છે કે નહીં અગર એક ખરેખર ગુનેગાર છે કે નહીં એ ન જોવાતું એણે રાજા ને ખફગી વહરવા જેવું કશું ખરેખર ઓ કર્યો છે કે કેમ એવો સવાલ સરખો ન પૂછતો અને એને સીધો બેસિલની જેલમાં હડ શૈલી મૂકવામાં આવતો. જો રાજાને રખાતો કોઈના ઉપર નારાજ થતી હોય તો તેઓ પણ રાજા પાસેથી અરજ કરીને એવો એક લેટર ડી કેજેટ મળવી મેળવી લેતી અને પહેલો માણસ ઢકેલા તો સીધો બેસેલના કારાઘારમાં. એકવાર ત્યાં એ પહોંચ્યો એટલે ગાંગે ગળીયો ગટ તેનું નહીં કાગળ કે ખત ! પાછળથી જ્યારે આવા ત્રાસ અને અન્યાય સામે આખો દેશ એક માણસની પેઢે ખડખડી ઉઠ્યો અને પોકારી ઉઠ્યો કે વ્યક્તિ સ્વાતંત્ર્ય સબસમાન ઓચ નીચનો કોઈ ભેદ નહીં ત્યારે પેરિસના લોકોએ તેમને ઘેલછામાં રાજા અને રાણી પણ હુમલો કર્યો. સૌથી પહેલું તો લોકોના ટોળાએ માણસના માણસ પરના નર્સ અને ત્રાસના પ્રતિક રૂપે બે સ્ટીલ નો કારા ઘર તોડી પાડ્યો, અને એ જગ્યાએ આખી રાત નાચ નાચે ગાય તથા ખાઈ પીને વિતાવી. રાજાએ નાશી જવાનો પ્રયત્ન કર્યો પણ એ પકડાઈ ગયો ; અને રાજાના સસરા ઓસ્ટ્રેલિયા ના શહેનશાહે પોતાના જમાઈની મદદ માટે સેના મોકલી છે એવું સાંભળતા તો લોકોએ ક્રોધ થી અંધ બની જઈને ફ્રાન્સના રાજા અને રાણી દેવું ને મારી નાખ્યા. સ્વાતંત્ર્ય અને સમાનતાના નામે આખી ફ્રેંચ પ્રજા પાગલ બની ગઈ - ફ્રાન્સ  પ્રજાસત્તાક થયો - ઉમરાવ કુટુંબનો જે કોઈ હાથે ચડ્યો તેને વીણી વીણીને મારી નાખ્યો ; ઉમરાઓ સરદારોમાના કેટલાએ પોતાના અલકાબો અને હોદ્દાઓ ભગાવી દીધા તથા તેઓ પણ લોકો સાથે ભળી ગયા. એટલું જ નહીં પણ તેમણે દુનિયાની પ્રજાઓને આદેશ આપ્યો કે,' જાગો બધા ક્રૂર રાજવીઓને ખલાસ કરો! બધા સ્વતંત્ર થાઓ અને સમાન હકો ભોગવો!' એટલે યુરોપના બધા રાજાઓના પેટમાં ફાળ પેઢી અને સહુ ભયથી થર થરવા લાગ્યા કે વખતે આ આગ પોતાના દેશમાં પ્રસરે તો? પોતાના સિંહાસનનો ઉખડીને ફેકાઈ જાય તો? પોતાના તાજ ધુણ ભેગા થઈ જાય તો? એટલે એ બધાઓએ એ બળવાને દાબી દેવા સારું ફ્રાન્સ પર ચારે બાજુથી હલ્લો કર્યો. બીજી બાજુ પ્રકાશસત્તાક ફ્રાન્સના આગેવાનોએ પ્રજા સાથે ઘા નાખી કે,' માતૃભૂમિ ફ્રાંસ જોખમમાં છે, બંધુઓ સહુ વહારે દોડો ' અને એ ઢંઢેરો દાવાનળની જ્વાળામુખીને પેઢે આખા ફ્રાન્સમાં ચારે ખૂણા ફેલાયો. નાના મોટા નરનારી શ્રીમંત ગરીબ ઊંચની જ સહુ કોઈ ફ્રાન્સ નો રાષ્ટ્રગીત લા મારશે લાશ  ગાતા ગાતા નીકળી પડ્યા. ઘરે પ્રજાના ટોળેટોળે અર્ધ ભુખિયા જીથરે હાલ કકડતી ટાઢમાં પ્રાણની ભરવા કર્યા વિના ખાંડે બંદૂકો નાખીને પરિત... વિનાશય દર્શવોનો નાસ્ત કરવા અને મા ભોમની મુક્તિ કાજે જાના ફેસાની કરવા નીકળ્યા... એ ફ્રેન્ચ સેના સામે સમસ્ત યુરોપના રાજ્યોના લશ્કરો ટક્કર જીલી ન શક્યા. એ ફ્રેન્ચ સેનાની આગળ મોખરે હતો એક એવો વીર, કે જેને આંગણે ઊંચી થતા દુનિયા કપ તે, એ હતો વીર નેપોલિયન. તેણે તલવાર ની ધારે અને બંદૂકની અણીએ, ' સ્વાતંત્ર્ય સમાનતા અને સહકાર' ને યુરોપની રગેરગમાં દાખલ કરી દીધા. 


 હું સમાજવાદી છું  

      હું સમાજવાદી છું તે એટલા માટે નહીં કે સમાજવાદને હું એક સંપૂર્ણ પદ્ધતિ માનો છો પરંતુ સાવ રોટલા વગરના રહેવા જ કરતા અડધો રોટલો સારો.  

.    જો એક એવો રાજ્ય રચી શકાય કે તેમાં બ્રાહ્મણ સમયનું જ્ઞાન, ક્ષત્રિય સમયની સંસ્કારીતા, વેશ્યા સમયની વેચી આપવાની ભાવના અને સુદ્રો નો
સમાનતાનો આદર્શ : આ બધા એક સાથે સાંકળી શકાય અને પ્રત્યેક સમયના દૂષણોનવારી શકાય
,તો આવો રાજ્ય આદર્શ રાજ્ય બની રહે. પણ આમ કરવું શક્ય છે ખરું? 

.    છતાં પહેલા ત્રણ વર્ગોનો અમલ થઈ ગયો છે. હવે છેલ્લા વર્ગનો જમાનો આવ્યો છે ; તેનો કોઈ વિરોધ નહીં કરી શકે.