Stree ane Swatantra - 1 in Gujarati Women Focused by Heena Hariyani books and stories PDF | સ્ત્રી અને સ્વતંત્રતા - 1

Featured Books
Categories
Share

સ્ત્રી અને સ્વતંત્રતા - 1

આજે ભારત આઝાદ થયું એને 78 વર્ષ થઈ ગયા છે.પણ  હું તો એમ  જ કહીશ કે માત્ર અંગ્રેજો એ ભારત છોડ્યું હતું, આઝાદી ના સાચા અર્થ સુધી તો આપણે હજું પહોંચ્યા j નથી .આઝાદી ને સ્પર્શવા કદાચ આજે પણ આપણો સમાજ કે સામાજીક રીતે મજબૂત બન્યા નથી. 

   આજે પણ સરહદે દેશની રક્ષા કરતાં सैनिकों ने આપણે તેની कार्य નિષ્ઠા અને બલિદાન માટે પૂરતું સન્માન આપતા ચૂકી જઈએ છીએ .આજ લોકો માં દેશદાઝ રહી j ક્યાં છે??હું એક બહુ સામાન્ય વાતનુ ઉદાહરણ લઈ સમજાવવાની કોશીશ કરુ છુ. આપણાં રાષ્ટ્રીય પર્વો માત્ર 15 अगस्त અને 26 જાન્યુઆરીni સવાર પૂરતા મર્યાદિત રહી ગયા છે.આ આઝાદી ની સવાર તો પડે પણ સાંજ પડતા પડતા તો આ દેશદાઝ ક્યાંય ગાયબ થઈ ગઈ હોય છે. ખેર  આ તો આપણાં દેશના સંપૂર્ણ scenario ની વાત થઈ.આજ  એવા કેટલા લોકો હશે, જે સવાર માં વહેલાં ઊઠી तिरंगा ને सलामी આપવા ગયા હશે.એ પણ પૂરા પરિવાર સાથે....??આજે પણ ઘર માં जो स्त्री એમ કહે કે મારે પણ મારી દેશદાઝ ને मान આપી ધ્વજવંદન માટે જવું છે...તો અહીં  હાજર અને આ વંચાતાં એવા કેટલા છોકરાઓ કે પુરુષો એવા હશે જે તેની બહેન, દીકરીને કે પત્ની ને તેની આ વાત માં સાથ આપી, તેને ધ્વજવંદન માટે પરવાનગી आपसे?? જવાબ માં લગભગ બહુજ ઓછા એવા ઘર નીકળશે j તેના ઘર ની સ્ત્રીઓ ની આ માંગ ને મંજૂરી आपसे.observation or સર્વે કરવાની છૂટ.

 તમારૂં શું કહેવું છે આ બાબતે તે મારી સાથે જરૂર share કરજો....

આપણાં સમાજ ની पहेले થી j આ કરુણતા છે કે સ્ત્રી ની ઈચ્છા કે લાગણીઓ ને મહત્વ આપવામાં આવતું j નથી.બધી જગ્યાએ, બધી બાજુથી બસ, સ્ત્રી એ j જતું કરવું, હસતાં મોઢે બધું સાંભળી લેવું અને બધું સંભાળી લો  તો તમે  સારા....જો જરાક વિરોધ કર્યો એટલે આખા कुटुंब no पुरुष ઇગો સમજાવવા પહોંચી જાય છે.આ  બધું સ્ત્રી लगभग રોજ સહન करती હોઈ છે.અને આ તો હવે સાવ સામાન્ય સ્તરની ભેદભાવ છે,  જેમ જેમ એક સ્ત્રી તેનો વિકાસ કરીને આગળ vdhati જાય,  એમ એમ પોતાના j ઘર sahit દરેક જગ્યાએ पुरुष इगो ને સહન કરવો પડે છે.આપણે સમાન હક ની વાતો તો કરીએ છીએ પણ એક સ્ત્રી કોઈ પણ જાતના ડરે વગર હરીફરી सके એવો समाज के વાતાવરણ આપવામાં आज સુધી સફળ થયા નથી.બળાત્કાર કરવા માટે ,દુષ્કર્મો કરવા, વ્યભિચાર કે वासना સંતોષવા માટે હવે તો નાની નાની દિકરીઓ ने પણ છોડવામાં નથી આવતી. પુરુષ એ ક્યારે સમજી શકશે કે આ બધું સહન કરવા માટે કેટલી मानसिक યાતના ભોગવવી પડી હશે!! એક દૃષ્ટિ थी જોવા  જઈએ તો અત્યાચાર આચરti વખતે કોઈ જ્ઞાાતિ ના વાડા નડતા નથી, બસ લિંગ ના વાડા નડતા હોય છે.પુરૂષ પ્રધાન આ સમાજ ને આજે પણ "મોડર્ન  इंडिया " કહેતા હોય તો આ એક ભ્રામક j વાત છે, j દિવસ બધી સ્ત્રીઓ બિન્દાસ potana વિચાર કે વાણી વ્યક્ત કરી sakse  અને પુરુષ સાથે ચાલવામાં કોઈ યાતના no સામનો નહીં કરવો પડે તે દિવસે સાચા ભારતીય હોવા નો ગર્વ લેવો જોઈએ..આપણાં ઈતિહાસ ગવાહ છે 

કહેવાય નું એટલું કે, જો તમે તમારી પસંદગી ની સ્ત્રી ને ખરેખર चाहता હોવ તો તેની આઝાદી ન છીનવો. આ સમાજમાં એ સ્ત્રી થઈ જન્મી એ કોઈ ગુન્હો કર્યા બરાબર છૈ, એવો અહેસાસ એમને ક્યારેય થવા ન દેશો.

    એક સર્વે મુજબ જે ઘરની સ્ત્રીનુ આત્મબળ અને મનોબળ મજબૂત હશે, તે ધરને ભયંકર તૂફાન માંથી પણ સફળતાપૂર્વક નીકળી શકે છે, જે ઘરની સ્ત્રી માત્ર કઠપૂત્તળી હોય અથવા એવો વ્યવહાર કરવામાં આવતો હોય એ ઘર રોજીંદી જંગ માંડમાંડ લડતા હોય છે.

     ખેર, આ આખી વાત તો એક દ્રષ્ટીકોણની સમજ છે,

આગળ અહીં આપણી વાતચીત ચાલુ જ રહેશે અને આઝાદી પછી સ્ત્રી સાઉ અઁધારામાં જ ,ગુલામી અને દબાયેલી જ રહીં એવુ નથી. હોય છે ધણી ઝાંસીની રાણી જેવી જે પોતાના હક માટે, સામે ગમે તે હોય... અઁધકાર,જંગ,તૂફાન ચીરીને નીકળે છે ,અને અજવાળું મેળવી ને જ જંપે છે.આગળ આપણે એવી ધણી સ્ત્રીઓને મળવાનું છે, જે આઝાદ છતાં બંધનને પણ વ્હાલી લાગી એવી સ્ત્રીઓના શબ્દૌથી વધાવશું... તો મળીએ આગળના અઁકમાં....