વારે વારે,વારેવારે હિંદુઓ ઉપર આરોપ મૂકવા માં આવે છે કે હિન્દૂ પુરુષો મર્દ નથી નામર્દ છે.હિંદુઓ પુરુષો નપુંસક છે.બાયલા છે.હિન્દૂ પુરુષો અહિંસક છે.હિંદુઓ પુરુષો માં એકતા નથી.હિંદુઓ પુરુષો માં તાકાત નથી હિંદુઓ પુરુષો હિંસા નથી કરતાંહિંદુઓ પુરુષો ડરપોક છે.હિંદુઓ પુરુષો સામનો નથી કરતાંહિંદુ પુરુષો ડરી જાય છે અને ચૂપ રહે છે.એકદમ વાહિયાત આરોપો છે.એકદમ જુઠ્ઠા અને પાયાવિહોના આરોપો છે.હિંદુ પુરુષો ની અસલિયત આ લોકો જાણે તો છે પણ એનાથી સજાગ નથી.હિન્દૂ પુરુષ સમાજ ક્યાં સુધી આવા જુઠ્ઠા આરોપો સહન કરશે.હિન્દૂ પુરુષો આજે આ પોસ્ટ તમારું વાસ્તવિકતા સમાજ સામે ખુલ્લી કરશે.આજે તમારાં શૂરાતન ની બીજી બાજુ સમાજ સામે છતી કરીએ ભારત ની દરેક કોર્ટ માં જરા જોઈને આવો.કોર્ટ અને પુલિસ, ઘર ઘર માં હિન્દૂ પુરુષો ની શૂરવીરતાં ના દર્શન થાય છે.એમની એકતા અને મર્દાનગી નો અનુભવ થાય છે. હિન્દૂ પુરુષો ની મર્દાનગી એમનાં ઘર ની સ્ત્રીઓ ને પૂછો.ઘરેલુ હત્યા ના મોટાં ભાગ ના કેસ હિંદુઓ ની મર્દાનગી થી ભરેલા છે.વહુઓ નીંહત્યા ના બહુધા કેસ હિંદુઓ ની શૂરવીરતાં ના દર્શન મળશે.દિકરી ને દુધપીતી કરવા ની હિંસા હિન્દૂ પુરુષો ની દેખરેખ હેઠળ જ થાય છે.પત્ની ને બાળકો ને ગાળો બોલાવી,મારઝૂડ કરવી, અન્ય સ્ત્રીઓ સાથે સંબન્ધ બધી પત્ની ને રંજડવી અને આ બધું ઘરના બધાં સભ્યો જાણતા હોય, વડીલો ને ખબર હોય તો પણ એકતા રાખવા એ આ બધું ચુપચાપ થવા દે..જોઈએ છે આવી એકતા?છે ને હિંદુઓ માં એકતા? ઘરના મોભ સમાન પુરુષ(ગેરરીતિ,અનિતી થી પણ) પૈસા કમાઈ ને આપે એટલે પત્ની બાળકો કે ઘર ના સભ્યો ને દબાઈ ને રાખે,એમનું અપમાન કરી એમનો આત્મવિશ્વાસ આ અને સન્માન તોડી ને ચુરેચુરા કરી દે. છે ને અસહ્ય હિન્દૂ પુરુષ. એ સહન કરે છે એમ ઘર માં કે સમાજ માં દેખાડો તો ખરા!પોતાની યુવાન દિકરીઓ દીકરાઓ બાયલા ની માફક નશો કરે,દારૂ માં લત રહે,વ્યભિચાર કરે,ગેરનીતિ કરે.યુવાન ધન છોકરી પાછળ લંપટ થઈ પૂંછડી પટપટાવે,કુસંસ્કારી વર્તન કરે, તો પણ ઘર ના મોભ તરીકે પુરુષ ત્યાં ચૂપ રહે. ઉદારતા દેખાડે છે ને હિંમત વાળો હિન્દૂ પુરુષ.પરણી ને પત્ની લાવે તો સસરિવાળા પર જાબે ઉપકાર કર્યો હોય એમ ,દહેજ માટે ભાવતાલ કરે, પત્ની ને સસરિવાળા ને હડધૂત કરે,પગની અણી પર રાખે. છે ને હિન્દૂ પુરુષ દાદાગીરી.પત્ની ને મારઝૂડ કરવી, વાળ ખેંચી ને ધસરડવી,દીવાલ પર પટકવી,લાતો મારવી,દારૂ પી જાહેર માં અપમાનિત કરવી,બાળકો ને દબાવવા છે ને હિન્દૂ પુરુષ શક્તિશાળી ભાઈ ભાઈ પૈસા માટે ઝઘડે.માં બાપ ને ઘરડાં ઘર માં મૂકી આવે છેને હિન્દૂ માં સમાજ નો ડર.હિન્દૂ ડરી ને જીવે એવો લાગે છે તમને ?જ્યાં એને પ્રેન,માન મળે છે ત્યાં એ ગુંડાગીરી કરે છે. શૂરવીરતાં દેખાડે છે.પણ જ્યારે દિકરીઓ ને બચાવવાની, યુવાનો ને સાચા રસ્તે વાળવાની, પત્ની ને સન્માન આપવાની, મુસ્લિમો નો વિરોધ કરવાની, ધાર્મિક બનવાની,નવરાત્રી માં સંયમ રાખી ભક્તિ કરવાની.ત્યાં હિંમત, મર્દાનગી, શૂરવીરતાં જતી રહે છે ?હિન્દૂ નામર્દ મુસ્લિમો સામે ચોક્કસ થશે ,ત્યાં અહિંસા યાદ આવશે.ત્યાં એ હિન્દૂ થઈ જશે પણ પત્ની ને મારતી વખતે, ઘરડા માં બાપ ને બેઘર કરતી વખતે, સસરિવાળા ને મજબુર કરતી વખતે એને હિન્દુત્વ યાદ નહિ આવે મુસ્લિમો તો એનાં ભાઈ છે એટલે એમની જોડે એકતાં રાખવાની. મુસ્લિમો જે કરે એ ,બળાત્કાર કરે,લવજેહાદ કરે,આતંકવાદ કોંગ્રેસ પાકિસ્તાન ને સાથ આપે,પાકિસ્તાની ઝંડો ફેરવે, રાષ્ટ્ર ગાન માં.ઉભા ન થાય તો પણ હિન્દૂ પુરુષ ત્યાં સભ્યતા રાખે.પણ પત્ની જો એક અવાજે પાણી આપવા ઉભી ન થાય તો ઘર માં હિન્દુત્વ જાગી ઉઠે રેમ ભગવાન ની રામાયણ અબે મહાભારત પત્ની આગળ શરૂ કરી દે .મજાલ છે એવું મુસ્લિમ સામે કરે ?સસરિવાળા ને નાની નાની બાબત માં અપમાનિત કરે પણ હરામ છે મુસ્લિમો સામે હરફ પણ ઉચ્ચારે.ઉદેપુર file હોય કેકાશ્મીર ફાઇલબંગાળ ફાઇલ હોય કદ સાબરમતી expressહિન્દૂ મર્યાદા માં જ રહે એ મુવી ને હિટ નહિ કરાવે.પણ દારૂ,નશો,જન્મસ5નો જુગાર, વેશ્યા ના મુજરા, પરસ્ત્રી ગમન એ બધું જુઓ તો હિંદુઓ આરામ થી કરી શકે.મુસ્લિમો ને આ બધું લાગુ ન પડે,એમની સ્ત્રીઓ અને પુરૂષો ઘરમાં જ વે.... કરી શકે છે.એ લોકો......એ લોકો હિંદુઓ નો વિનાશ કરવાનો હેતુ રાખે છે.પણ હોય અમે હિન્દુત્વ માટે કેટકેટલું કરીએ?નક્કી કરો હિન્દૂ પુરુષો મર્દ છે કે નામર્દ?હિંદુઓ અહિંસક છે કે હિંસક?હિંદુઓ શૂરવીર છે કે બાયલા?હિંદુઓ હિન્દૂ છે કે ....?