બધાની કહાની માં તું આખો મળે યા તો અધૂરો પણ મારી કહાણી માં એ મળી તો જાઈ પણ અધૂરો મળે ત્યારે કઈ કહાની લખું તને પામવાની કે તને ખોઈ બેસવાની ?
આ મન તો માનતું નથી કે તને ખોવાની કહાણી લખું પણ જેમ પાણી અને આગ નો સંબંધ છે . એવો સંબંધ આપનો છે , કેમ કે જ્યારે તારી અંદર આગ હતી મને મેળવવાની ત્યારે જ મે ફાયર બ્રિગડ બની તારી આગ પર પાણી ફેરવી નાખ્યું , પણ કઈ રીતે તને સમજાવુ તારી યાદ માં જો કહાની આખી મળી જતી હોઈ તો તમે પામવાની સાથે ખોવાની પણ વાત કરી જ નાખવી જોઈએ ...
અમારી શરૂઆત કોઈ ફિલ્મી નહોતી , બસ ખાલી એક શરૂઆત હતી જેમાં અમે બે જ તો હતા સાથે થોડો ડર હતો , શેનો હતો , શું હતો ખબર નહીં પણ હતો , કેવાય ને શરૂઆત વગર ની જ શરૂઆત થઈ હતી કહાણી ની ,
જેમ હું વીખરેયેલા સપના જેવી હતી , જેની પાસે સપના હતા પણ ખબર નહોતી કે કઈ રાહ મને મારા સપના સુધી લઈ જઈ છે , એવી જ રીતે જેમ બળેલા પાના માં ખાલી રાખ દેખાય અને એ હવા માં બળેલા પાના ની રાખ જેમ , જે બાજુ હવા લઈ જાય એ બાજુ જવું પડે તેમ જતી હતી હું .
કહાની ની શરૂઆત માં જ કોઈ ખાસ ફિલ્મી સીન ના હતા , કેવાય ને ખાલી નજર ને નજર ની નજરે જોઈને, વાત આગળ વધી ...
હું તો મારી અંદર અને મારા શહેર માં એક જગ્યા એ સ્થાયી હતી . પણ એને ક્યાંય થી હવાની રૂહ મારા શહેર તરફ લાવી દીધો , મને તો બસ થોડા ઠંડા પવન ની જરૂર હતી ; જે મારી ઝુલ્ફો ને હવા માં ફેલાવે ;બસ એ હવા મારી તરફ આવી જ રહી હતી ! પણ ના તો મને ખબર હતી , ના તો એને કે હવા અને આગ તો એકબીજા ને શાંત પાડી દેઈ છે પણ છતાં ત્યાં આગ લાગેલાના નિશાન તો રહી જ જઈ છે..!!
બસ , આ નજર ની નજર સાથે ની મુલાકાત, આ મુલાકાત માં જોનારી નજર એ નજર ને જોઈ એનું નામ હતું " ઈલોરા '' જેનો મતલબ જ ડ્રીમ એટલે સપના થાઈ, જે ના એ સપના જેની અંદર જ એ રેહતી પણ એને હવાની જેમ એક લહેર માં ફરવું ગમતું પણ એ વિખરાયેલા સપના માં ખુદ ને જ ભૂલી જ ગઈ હતી .
કહેવાઈ છે જ્યારે આપણે ખુદ ને જ ભૂલવા લાગ્યે છે ત્યારે આપણે અહીં હોવા છતાં અહીં હોતા નથી ; બસ એ જ સપનું લખવા જઈ રહી હતી હું કે ખુ દ ની ખુ દ સા થે મુલાકાત ..,
પણ જોનારી નજર તો પોતાના વોરિયર ની રાહ જોતી હતી એ જ નજર નું નામ હતું " adem " જેના નામ નો મીનિંગ જ બહાદુર હતો .
આદેમ આ શહેર માં આવી પેહલી વાર અનધારી પડેલી ન જ ર સાથે ધી મે ધી મે કયારે ઓળખાણ થઈ એ ખબર જ ના પડી ; એનું મારી સામે જોવું ના તો મને જાણ કે મને ખબર ,
બ સ આ જ ન જ ર ને આ ગ લ વ ધા ર માં તે આ પ ને આ ગ ળ ના ભા ગ માં જો ઈ એ.