તમારો અવચેતન મન દ્વારપાલ છે. તેનું મહત્વનું કાર્ય ખોટી વાતોથી તમારા અવચેતન મનની રક્ષા કરવાનો છે એવો વિશ્વાસ રાખો કે કઈક સારું થઇ રહેલ છે અને એ અત્યારે જ થઇ રહેલ છે.
બીજાની વાતો અને સલાહ સૂચનો તમને જરાય નુકશાન નહિ કરી શકે . એકમાત્ર શક્તિ તમારા વિચારોમાં છે. તમે બીજાના વિચારો અને સુજાવોની અસ્વીકાર કરી ચકો છો. અને સારા વિચારોને મજબુતિથી પકડી શકો છો.
પોતાના શબ્દો ઉઈપર ધ્યાન આપો. દર, અજ્ઞાન, અને અંધવિશ્વાસની જગ્યાએ સત્યો અને જીવનનાં સિધ્ધાંતોથી વિચારવાનું શરુ કરો. બીજાને પોતાના માટે વિચારવાની તક ન આપો. પોતે વિચારો અને નિર્ણય પણ પોતેજ લો.
તમે તમારી આત્માના કેપ્ટન છો અને તમારા નશીબનો માલિક તમે પોતે છો યાદ રાખો તમારી પાસે બહુ બધા ઓપ્શન છે, જીવન શાંતિથી જીવો, ખુદને પ્રેમ કરો. તદુરસ્ત રહેવા પ્રયત્ન કરો. અને હંમેશા ખુશ રહો.
તમારો અવચેતન મન જેને સાચો માને છે તેનો સ્વીકાર કરે છે અને સાચો ઠેરવે છે.
:- તમારા અવચેતન મનની ચમત્કારિક શક્તિઓ:-
અવચેતન મનની શક્તિ અતુલનીય અને અસીમિત છે. તમારો અવચેતન મન તમને પ્રેરિત કરે છે અને માર્ગદર્શન આપે છે. તમારો અવચેતન મન તમારા હ્રદયની ધાકન અને રક્ત સંચારને નિયત્રિત કરે છે. તમારો અવચેતનમન શરીરની બધી અનિવાર્ય પ્રકિયાઓ અને કર્યોને નિયંત્રિત કરતો રહે છે. તમારો અવચેતન મન ક્યારેય ઊંઘતો નથી અને એ આરામ પણ નથી કરતો. તે હંમેશા કામ કરતો રહે છે. તમારો અવચેતન મનની ચમત્કારિક શક્તિઓની ખબર છે. શરત માત્ર એટલીજ કે ઊંઘતા પહેલા એને કહો કે તમે કોઈ વિશિષ્ટ વસ્તુને મેળવવા માંગો છો. તમને એ જાણીને આશ્ચર્યની સાથે ખુશી થશે કે તમારી અંદર અએવી શક્તિઓ સક્રિય અને બુદ્ધિમાન નાં એવા સ્ત્રોતો છે જે સાચેજ સર્વ શકિતમાન નાં સંપર્કમાં રાખે છે અને એવી શક્તિ છે જે દુનિયા ને ચલાવે છે. ગ્રહોને એની કક્ષામાં રાખે છે અને સુરજને ચમકાવે છે.
તમારા અવચેતન મન તમને આદર્શો મહત્વાકાંક્ષી અને પરોપકારી ઈચ્છાઓનો સ્ત્રોત છે. અવચેતન મનનાં માધ્યમથી જ શેક્સપિયર ને તેમના મહાન વાર્તાઓને વ્યક્ત કરેલ છે, જે તેમના યુગમાં અન્ય વ્યક્તિને ખબર નથી. અવચેતન મનની મદદથી યુનાની મૂર્તિકાર ફીડીયસને આરસ અને કાંસામાં સુંદરતા, વ્યવસ્થા સુડોળ માં નિપુણતા અને કુશળતા મેળવી શ્હે. સાચીવાત તો એ જ છે કે અવચેતન મન એ કુવો છે જેમાંથી મહાન કલાકારોનો આશ્ચર્યજનક શક્તિઓ મેળવી. મહાન કલાકાર રાફેલ ને એંની અમર કલાકૃતિ મૈડોના બનાવવા અને મહાન જર્મન સંગીતકાર બીથોવીનને એમની રચના કરવા માટે સમર્થ બનાવેલ.
થોડુક વિચારો બે સદી પહેલા આ સ્કોટીસ સર્જનને ઈ જાણી લીધું હતું કે અવચેતન મનની ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કઈ રીતે કરવું. આ વાત પર વિશ્વાસ અને શ્રધ્ધા હોવી આવશ્યક છે. જે પેરાભૌમિતિક શક્તિઓને ડૉ. એસ્ડેલને પ્રેરિત કર્યા અને એમના દર્દીઓને મુત્યુથી બચાવ્યા. તમારો અવચેતન મન તમને સમય અને સ્થાનના બંધનો માંથી મુક્તિ કરી શકે છે. તે તમને દરેક દુ:ખ અને કષ્ટથી મુક્ત કરી શકે છે. તે તમને બધીજ સમસ્યાઓ નો જવાબ આપે છે. તમારી અંદર એવી શક્તિઓ અને જ્ઞાન અછે જે તમારી બુદ્ધિથી ઉપર છે. અને તમે એના ચમત્કારથી પણ આશ્ચાર્યચકિત થઇ જશો . આ બધા અનુભવ તમને અવચેતેન મનની ચમત્કારિક શક્તિઓમાં વિશ્વાસ અપાવવા અને ખુશી આપાવે છે.
તમારો અવચેતન મન તમારા જીવાનની પુસ્તક છે.
તમે તમારા અવચેતન મન ઉપર જે પણ વિચાર વિશ્વાસ સિધ્ધાંત અથવા મત લખે છે. અથવા છાપ પાડે છે, તે પરિસ્થિતિઓ અને ઘટનાઓના રૂપમાં પ્રકટ થઇ જાય છે. તમે તમારી ભીતરમમાં જે લખશો તે બહાર પણ એજ અનુભવ થશે. તમારા જીવનનાં બે ભાગ છે. યથાર્થવાદી અને કલ્પનાવાદી, દશ્ય અને અદશ્ય વિચાર અને અભિવ્યક્તિ. જયારે તમારા યથાર્થવાદી મસ્તિષ્ક વિચારને પૂરી રીતે અપાવાવશે તો મસ્તિષ્કનાં ભાગે પહોચશે અને સાકાર થશે. અને પરિસ્થિતિનો રૂપ લેશે.