Prem Samaadhi - 89 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-89

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-89

પ્રકરણ-89

મેહૂલો વરસ્યો છે મુશળધાર ધરતી આનંદે ઝૂમે વારંવાર
પ્રેમભીના દીલ બંન્ને કરી પ્રેમ અપાર કરે નવાં નવાં આવિષ્કાર,
હૈયું પ્રેમથી તરબતર ના સમય-સંજોગ સ્થિતિ નાં ખબર અંતર
ભૂલી દુનિયા આખી બંન્ને પ્રેમી પંખીડા ઉજવી રહ્યાં પ્રેમ ઉત્સવ,

કલરવનાં મુખેથી પ્રેમ મુક્તક બોલાઇ રહેલું કાવ્યા એની છાતી ઉપર માથું મૂકીને સાંભળી રહેલી અને કલરવનો ફોન રણકેલો. કલરવ કાવ્યા મસ્તીમાં હતાં આખી રાત ક્યાં પસાર થઇ ગઇ એનું ભાન નહોતું કલરવ કાવ્યાને જાણે કશું બીજું સંભળાતું નહોતું.
બંન્ને જણાં સંતૃપ્તિ પછીની મીઠી નીંદરમાં સરકી ગયેલાં રાત્રી આખી નીકળી ગઇ પરોઢે બ્રહ્મમૂહૂર્તમાં એમનો પ્રેમ આવેગ ઉત્થાન અને પરાકાષ્ઠાએ પહોંચેલો... બ્રહ્મમૂહૂર્ત વીતી ગયું પરોઢ થઇ ગઇ પણ બંન્ને પ્રેમી મીઠી નીંદર માણી રહેલાં. વરસાદ થમી ગયો.. ધીમે ધીમે વાદળ વિખરાઇ રહેલાં. પણ વાતાવરણમાં બેઠી ઠંડક અને ધરતીની સુગંધ પ્રસરેલી હતી.
કલરવનાં મોબાઇલની રીંગ ફરીથી વાગી હવે કલરવ થોડો સળવળ્યો એણે ધીમે રહીને આંખો ખોલી... વ્હાલી કાવ્યા એની છાતીએ વળગીને સૂઇ રહેલી.. એણે એને છાતીમાં લઇ એની આંખો હોઠ અને કપાળ ચૂમ્યું.. અને કાળજીથી બાજુમાં સૂવાડી... રાત્રીનાં મીઠાં સહવાસ પછી એ કાવ્યાને લઇને રૂમમાં આવેલો.. એને બધુ યાદ આવી ગયું...
ટેરેસ પર પ્રેમની મધુરજની વરસતાં વરસાદમાં માણી સંતૃપ્તિ પછી મીઠું ઘેન ચઢેલું પણ વરસાદમાં પલળેલાં એટલે કલરવે કાવ્યાને ઊંચકી લીધેલી એનાં વસ્ત્રો લઇને રૂમમાં મૂકેલાં... ગોરો ગોરો કાવ્યાનો કામણગારો દેહ જોઇ ફરીથી આકર્ષાઇ વિચલીત થયેલો ચૂંબનોનો વરસાદ ફરીથી વરસાવ્યો કાવ્યાને પલંગમાં સૂવાડી હતી.
ઊંઘતી જાગતી કાવ્યા બધું માણી રહી હતી એણે કલરવને ખેંચીને ફરીથી વળગાવી દીધેલો કલરવ ફરીથી... બંન્ને જણાં રૂમમાં મસ્તી પ્રેમ આનંદ કરતાં સૂઇ ગયેલાં. બેઉ દેહમાં મીઠો થાક હતો.... ઊંઘ આવી ગઇ હતી પ્રેમનું ઘેન ઉતર્યુ નહોતું બસ સતત માણ્યાં કરવાનું મન થતું હતું બંન્ને એકબીજાને વળગી સૂઇ ગયાં હતાં...
કલરવ કાવ્યાને રૂમમાં લઇ આવ્યો પલંગમાં સૂવાડી પછી બંન્ને જણાં ફરીથી પ્રેમની પરાકાષ્ઠાં આંબી સંતૃપ્ત થયાં અને ઘસઘસાટ નીંદરમાં ઉતરી ગયેલાં.. કલરવને આંખ ખોલી બધુ યાદ આવી ગયું.. કાવ્યાનાં દેહ પર ઓઢવાનું ઓઢાવ્યું પોતે ઉભો થયો.. ઉઠીને ફોન લીધો જોયું એમાં રાત્રીથી શરૃ થઇ અત્યાર સુધી 5 થી 6 મીસકોલ હતાં અને એકજ નંબર ઉપરથી ફોન હતો એ નંબર અજાણ્યો હતો.
કલવરને આશ્ચર્ય થયું આ કોનો નંબર છે ? અડધી રાત્રીથી અત્યાર સુધી આટલાં મીસકોલ છે ? એણે ફોન બાજુમાં મૂક્યો પોતે વોશરૂમમાં ઘૂસ્યો. ફ્રેશ થઇ કપડા બદલીને બહાર આવ્યો હવે એણે ફરીથી ફોન હાથમાં લીધો અને ટ્રયુકોલરમાં આ નંબર નાંખી ચેક કર્યુ તો નામ જોઇને ખૂબ આશ્ચર્ય થયું એણે વિચાર્યું આણે આટલાં ફોન કર્યા ? અડધી રાત્રીથી અત્યાર સુધી ? કેમ ? એને શું જરૂર પડી આવાં સમયે ?
કલરવ સાથે એવું બધું બની ગયું હતું એ પછી એણે ફોનમાં ટ્રયુકોલર નંખાવી દીધેલું જેથી કોણ ફોન ક્યાંથી કરે છે બધું જાણી શકાય.. અત્યારે એને કામ લાગી ગયું એ વિચારોમાં પડી ગયો.. વિચાર કર્યો હું સામેથી ફોન કરીને જાણી લઊં કે મને કેમ આટલાં ફોન કર્યા ? પાછો એને વિચાર આવ્યો.... ના... ના.. મારે કંઇ નથી જાણવું પાછું કંઇ.. આમેય હવે એનું મન કાવ્યા સિવાય કશામાં નહોતું એણે બધાં વિચાર ખંખેરી કાવ્યાની પાસે આવ્યો...
એણે સૂઇ રહેલી કાવ્યાને નિરખ્યાં કર્યું... કેવી સુંદર છે જાણે રાજકુમારી સુંદર ઘાટીલો ગોરાઇ ગોરો ચહેરો પહેલી નજરે ગમી જાય એવું તન... ખાલી ગમી ના જાય લોભાઇ જવાય એવાં સુંદર પયોધર કેવી સુંદર ડોક અને એનાં લાલા લાલ પરવાળા જેવાં હોઠ... માય ગોડ મને ખૂબ આકર્ષીત કરે...
કલરવે કાવ્યાની સામે જોઇ કહ્યું "તું મારી રાણી છે રાજકુમારી છે તને આમ સૂતેલી જોવા માટે મારી નજર તરસી રહી છે બસ ટગર ટગર તનેજ જોઊં તને પામી જઊં તને વારંવાર ભોગવી લઊં મન લલચાય છે તારું આ મુખારવિંદ મને મોહે છે એય મારી કાવ્યા લવ યુ... લવ યુ..”.
કલરવ કાવ્યાને જોઇને વિચારી રહેલો એ જેમ જોઇ રહેલો નિરખી રહેલો એમ એમ આકર્ષીત થઇ રહેલૌ... કાવ્યાનાં હોઠ એને ચુંબકની જેમ ખેંચી રહેલાં એ ઝૂક્યો કાવ્યાના લાલ લાલ હોઠ પર હોઠ મૂકી દીધાં. એણે એનાં હોઠને ચૂમ્યા એનાં બંન્ને પરવાળાંને જીભ ફેરવી ચાટી રહેલો એનાં પોતાનાં હોઠ ભીના ભીના થઇ ગયાં. કાવ્યાનાં હોઠને ઉષ્માભરી ભીનાશ સ્પર્શી.... કાવ્યાની આંખો ખૂલી એણે જોયું કલરવ એનાં ચહેરાં પર ઝૂકીને ચુંબન કરી રહ્યો છે.
કાવ્યાએ ચૂસ્ત ચુંબન લઇને કલરવને પોતાની તરફ ખેંચ્યો અને એને વળગી ગઇ ખૂબ ચૂમીને બોલી “વાહ કલરવ તે કપડાં પણ બદલી લીધાં અને હું હજી જન્મ સમયે હતી એવીજ અવસ્થામાં છું ખૂબ લૂચ્ચો મને સૂવાડી રાખી અને પોતે..”.
કાવ્યા આગળ બોલે પહેલાંજ કલરવે એનાં હોઠ પર હોઠ જડી દઇ ચૂપ કરી દીધી ચૂસ્ત ચુંબન લીધું કાવ્યા હસી પડી અને ઉ ઉ ઉ સ્વર સાથે ચુંબન લઇને કહ્યું એય મારાં લુચ્ચા ભરથાર... લવ યુ.. હવે હું ઉઠું ફ્રેશ થઉ કપડાં બદલી તૈયાર થઊ રાત્રી ક્યાં વીતી સવાર ક્યારે થઇ ગઇ કંઇ ખબરજ ના પડી.”
“કલરવ તું ગુંડો છે ટેરેસ પર વરસતાં વરસાદમાં તો આપણે ટોચ પર પહોંચેલાં તુ મને અંદર લઇ આવ્યો એજ હાલતમાં અને તેં ફરી મને.. બહુ જબરો પણ મને ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો હું સૌથી સુખી સ્ત્રી બની ગઇ.. આજે હું કુંવારી છોકરીમાંથી સંપૂર્ણ સ્ત્રી બની ગઇ મને એનો આનંદ છે.”
કલરવ કાવ્યાને પ્રેમથી સાંભળી રહેલો એની લાલચુ નજર હજી કાવ્યા તરફ ચોંટેલી હતી કાવ્યા બધુ સમજી ગઇ બોલી "ઐય લુચ્ચા હવે આમ લુચ્ચાઇથી લાલચુ નજરે ના જોયા કર બધુ તો તને આપ દીધું હવે શું છે ? ઉભી થવા દે હું પરવારું..”
કલરવે કહ્યું “એય તું છેજ એવી કે તને જોયાં કરવાનું મન થાય મન લલચાઇજ જાય છે હજી તો શરૂઆત થઇ છે પુરુ ક્યાં થાય ?” એમ કહેતાં પલંગ પર ચઢી કાવ્યાની ઉપર છવાઇ ગયો... બંન્ને ફરીથી પવને ચઢ્યાં...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-90