Prem Aatmano in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | પ્રેમ આત્માનો - ભાગ 12

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

પ્રેમ આત્માનો - ભાગ 12

(આગળ ના ભાગ માં જોયું કે જંગલ ના આદિવાસી ઓ રંગા ને બચાવે છે, પરેશભાઈ અને રેખા બેન તાંત્રિક ને લઈ હરજીવન ભાઈ ના ઘરે આવવા નીકળે છે, જંગલ માં આત્માઓ નો ભેટો થાય છે.)

પરેશભાઈ ભાઈ તાંત્રિક ને :બાબા કંઈક કરો,નહીંતરઆત્માઓ અહીજ આપણો ખાત્મો બોલાવી દેશે.
તાંત્રિક ચિંતા માં :હું, પ્રયત્ન કરું છુ, પણ આજે એકેય મંત્ર કામ માં નથી આવતા.
હરજીવન ભાઈ અને રેખા બેન આ સાંભળી ચિંતા માં આવી જાય છે. આત્માઓ બન્ને ને બંધી બનાવી લે છે. તાંત્રિક બધી જ વિધા અજમાવી લે છે પણ એકેય કામ માં નથી આવતી.ત્યાંજ કોઈક નો હસવાનો અવાજ આવે છે.😄😄😄
તાંત્રિક અચરજ પામે છે :ગુરુદેવ તમે???
હા, બેટા મેજ તારી બધી વિધાઓ નિષ્ફળ બનાવી છે.
તાંત્રિક :પણ ગુરુદેવ હું તો આ દુષ્ટ આત્માઓ થી પરેશભાઈ અને તેમના પરિવાર નું રક્ષણ કરી રહ્યો હતો, આમ મને રોક્યો કેમ???
ગુરુદેવ :મેં આ આત્માઓ ને મદદ નું વચન આપ્યું હતું, મારી ટ્રક જોડે અથડામણ થવાની હતી, પરંતુ આ આત્માઓ એ મને બચાવી લીધો, મેં તેમને મદદ નું વચન આપ્યું છે, તું અહીંથી જતો રે..
તાંત્રિક :પણ ગુરુદેવ તમે વિધા નો દુરુપયોગ કરી રહ્યા છો,આ દુષ્ટ આત્માઓ ને મદદ કરી કેટલાય મનુષ્યો ના જીવન સાથે ખિલવાડ કરો છો, કોઈ મનુષ્ય ના જીવન નો સવાલ હોય તો વચન તોડી નાખવું જોઈએ.
ગુરુદેવ :બેટા, મનુષ્ય ની તો બોવ સેવા કરી, હવે આત્માઓ ની કરવા દે, આ આત્માઓ ધન, દોલત, એસો આરામ બધુજ આપે છે. જુવાન છોકરીયો ને પણ સુખ માટે લાવી આપે છે, બસ આ જિંદગી જ મજાની છે, તું પણ મારી સાથે આવીજા ભટકવાનું બંધ કરી, લેર કરીશ આખી જિંદગી બેટા.😄😄
તાંત્રિક :ગુરુદેવ તમારા જોડે આવી આશા નહતી, શરમ ની વાત છે તમે છોકરીઓ ની જિંદગી બરબાદ કરો છો. આ પાપ ની સજા તો ભોગવવી પડશે.😡😡😡
ગુરુદેવ :😄😄😄કોણ, તું મને સજા આપીશ, મેં તો તને આ બધું શીખવાડ્યું છે 😄😄
તાંત્રિક :😡😡😡ગુરુદેવ ભાન માં આવો, તમે કેટલા માણસો ની જિંદગી બરબાદ કરી નાખી😡
ગુરુદેવ 😄😄😄:ગુરુદેવ તાંત્રિક ને પોતાની વિધાથી કેદ કરી લે છે.
આત્માઓ ત્રણેય ને જંગલ માં જાડિઓ માં બાંધી દે છે.

આ બાજુ, સુશીલા બેન પરેશભાઈ અને રેખા બેન ને ફોન લગાડે છે, પણ લાગતો નથી.
સુશીલા બેન :પરેશભાઈ કેતા હતા કે તે આજે કોઈ તાંત્રિક ને લઈ ને આવવાના છે.
હરજીવન ભાઈ :આવતા હશે, રસ્તા માં હશે.

ત્યાંજ એક તાંત્રિક હરજીવન ભાઈ ના ઘરે આવે છે.
હરજીવન ભાઈ :લે આવી ગયા.
સુશીલા બેન અને હરજીવન ભાઈ તાંત્રિક એકલાને જોઈ ચિંતા માં પડે છે.
સુશીલા બેન :તમે પરેશભાઈ જોડે આવ્યા છો??
તાંત્રિક :હા, એમણેજ મને મોકલ્યો, એ કંઈક કામે બહાર ગયા છે.
તાંત્રિક ઘરમાં પ્રવેસે છે તો લાલ દોરો બાંધેલો જોવે છે.
તાંત્રિક :આ દોરો કોણે બાંધ્યો છે.
હરજીવન ભાઈ :અમારા મંદિર ના પૂજારીજીએ.
તાંત્રિક :આ દોરાને ખોલી નાખો.
હરજીવન ભાઈ :પણ કેમ, આ દોરો તો આત્માઓ ને ઘર માં આવતા રોકે છે.
તાંત્રિક :હું, કહું તેમ કરો આ દોરો છોડી દો, મારી વિધિ માં વિક્ષેપ કરશે.
ત્યાંજ અંદર થી પૂજારીજી બહાર આવે છે. હરજીવન ભાઈ આ દોરો ના ખોલતા નહીંતર દુષ્ટ આત્માઓઘર પર કબજો કરી લેશે.
તાંત્રિક :જુઓ, પૂજારીજી મારી વિધિ માં બાધા ન બનો.
હરજીવન ભાઈ અને સુશીલા બેન તાંત્રિક ની વાત માની દોરો ખોલી નાંખે છે.
ત્યાંજ જોર થી પવન ફૂકાવા માંડે છે, ઝાડ -પાન હલવા લાગે છે. આ જોઈ હરજીવન ભાઈ મુંજાય જાય છે.
ત્યાંજ ભયંકર અટ્ટહાસ્ય નો અવાજ આવે છે, બધી આત્માઓ ઘર ને કબજે કરી લે છે. પૂજારી આ બધું જોઈ સમજી જાય છે.
પૂજારીજી :બોલ, કોણ છે તું, આ તાંત્રિક નો વેસ ધરી કેમ આવ્યો છે.
તાંત્રિક :😄😄😄😄😄પૂજારીજી હું તાંત્રિક જ છુ, આ બધી આત્માઓ મારી મિત્ર છે 😄😄😄
આ સાંભળી હરજીવન ભાઈ અને સુશીલા બેન તો ડાઘાય જાય છે.
તાંત્રિક હરજીવન ભાઈ, સુશીલા બેને, નટવર, પાયલ અને પૂજારી બધાને પોતાની તાંત્રિક વિધા થી બંધી બનાવી લે છે.
નીલમ :😄😄😄😄મારાં પ્રાણનાથ નટવર જી, ચાલો મારી સાથે હવે પ્રેતલોક માં 😄😄😄, ગુરુદેવ નટવર ને છોડી દો, એને તો હું બંધિ બનાવીશ, મારી બાહો માં 😄😄😄
તાંત્રિક નટવર ને છોડી દે છે, નીલમ નટવર પાસે જાય છે, અને નટવર ને ગળે લાગે છે. ચાલો મારી સાથે નટવર જી 😄😄😄આપણી સુહાગરાત તો બાકી છે.નટવર ને પરસેવો છૂટી જાય છે, કોઈ કઈ કરી શકતું નથી.
નીલમ :ગુરુદેવ, આજ ની રાત તમે આ પાયલ જોડે..😄😄
નટવર :ખબર દાર જો પાયલ ને હાથ પાણ લગાડ્યો છે તો 😡😡
નીલમ :તમારાથી કઈ નઈ થાય નટવર જી, તમે મારાં છો.😄😄😄
તાંત્રિક :હમણાં નટવર ને બંધિ બનાવી લે, હું એના તારી જોડે લગ્ન કરાવીશ, તોજ તું એની સાથે સુખ માણી શકીશ.
નીલમ નટવર ને છોડી દે છે, તાંત્રિક બધાને બંધિ બનાવી લે છે.

.......................... ક્ર્મશ.............................

(આગળ ના ભાગ માં :હવે તાંત્રિક સુ કરશે?? હરજીવન ભાઈ અને બધા બચી શકશે આત્માઓ ના બંધન માંથી???)