Shankhnad - 11 in Gujarati Classic Stories by Mrugesh desai books and stories PDF | શંખનાદ - 11

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

શંખનાદ - 11

વાચક મિત્રો પ્રકાર 10 માં તમે વાંચ્યું કે સી.બી.આઈ ઇન્સ્પેક્ટર વિક્રમ સાન્યાલ કેવી જીવ સટોસટ ની બાજી લગાવીને હમિદ અને ફાતિમા ને ખતમ કરે છે .. કે જેમનું ખૂન કરવાની જાહેર ધમકી મેકડોનાલ્ડે આપી હતી ..
આ ઘટનાથી તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો કીડીઓ ની જેમ ઉભરાતા હશે .. તો આ પ્રશ્નો ના જવાબ શોધવા માટે આપણે વાર્તા નો પ્રવાહ આગળ વધારીએ ...
*********.
એ દિવસે રામ નવમી અને ઇદ નો તહેવાર એક સાથે હતો .. સરકારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પૂરતી પોલીસ બંદોબસ્ત કર્યો હતો ..
તે
છતાં પાકિસ્તાન સમર્થક આતંક વાદીઓ તેમની કામ કરવા માં સફળ થયા હતા .. એટલે ચારેય બાજુ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા ... હાલાકી પોલીસ કમિશ્નર શ્રી મજુમદાર સાહેબે કેટલાયે લોકો ને ગિરફ્તાર કાર્ય હતા પરંતુ તેઓ .. કોમી તોફાનો પર કાબુ મેળવવા માં નિષ્ફળ ગયા હતા ..!! ચારેય બાજુ આગ ફેલાયેલી હતી .. ગલી એ ગલી એ લાહી વહી રહ્યા હતા .. કેટલાય નિર્દોષ લોકો ની હત્યા ઓ થઇ ચુકી હતી
બરાબર એક સમયે સીબીઆઈ ઓફિસ માં સીબીઆઈ ચીફ કેદારનાથ માથુર અને ચીફ ઇન્સ્પેક્ટર સૂર્ય પ્રતાપ આજ કોમી હુલ્લડો વિષે વાત કરી રહ્યા હતા .. ને ત્યાંજ અચાનક ઓફિસ માં ઇન્સ્પેક્ટર વિક્રમ સાન્યાલ આયો આવી ને એને સેલ્યુટ કરી . એ ખુબ જ ગુસા માં લાગ્યો હતો .. કેદારનાથ અને સૂર્ય પ્રતાપ બંને ની નજર એમાં પર પડી
" અરે વિક્રમ શું થયું ? કેમ ગુસ્સા માં છે ? " સૂર્ય પ્રતાપ વિક્રમ ની રગે રગ જાણતો હતો તેમ છતાં પૂછ્યું.
" દાદા આ બધું શું થઇ રહ્યું છે ..ક્યાં સુધી પાકિસ્તાન ની આવી ના પાક હરકતો આપડે સહન કાર્ય કરીશું? .. આપડે બધું જાણીયે છીએ છતાં હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું ? " વિક્રમે પોતાનો ગુસ્સો બહાર કાઢ્યો .. તે સૂર્ય પ્રતાપ ને હંમેશા દાદા કહેતો
કોઈ કશું બોલ્યું નહિ
" મુંબઈ માં સારે આમ ખૂન થયા .. લૂંટ ફાટ થઇ .. તો પણ સરકાર તરફથી આપણ ને કોઈ આદેશ કેમ મળતો નથી .. કાનૂને આપડા હાથ બાંધી દીધા છે એટલે આપડે પાકિસ્તાન. ની આવી હરકતો સહન કરવી પડે છે .." વિક્રમ પાછો ગુસ્સા માં બોલ્યો.
સૂર્ય પ્રતાપ અને કેદારનાથ બંને તેની વાત શાંતિ થી સાંભળી રહ્યા હતા ..વિક્રમ ની ઉમર ફક્ત ૨૫ વર્ષ ની હતી પણ તેની હોશિયારી અને ખૂબ જ દેશ દાઝ ને કારણે તે છેલ્લા ૩ વર્ષ થી આ ટિમ માં હતો
" એવું નથી વિક્રમ આપડે પાકિસ્તાન પર સીધા હમલા ની તૈયારી કરી દીધી છે પણ પાકિસ્તાને ધમકી આપી છે કે જો ભારત હુમલો કરશે તો અમે ન્યુક્લિયસર વેપન નો ઉપયોગ કરીશું અને આમ થાય તો પાકિસ્તાન કરતા આપણ ને જ નુકશાન વધુ થાય .. વિક્રમ એક વાત સમજ યુદ્ધ માં ખોવાનુંય એજ વ્યક્તિ કે દેશ ને આવે કે જેની પાસે કૈક હોય .. પાકિસ્તાન તો દેવાળિયું છે એની પાસે તો કઈ છે નહિ .. એટલે યુદ્ધ માં સહન કરવાનું આવે તો આપડે જ આવે " સૂર્ય પ્રતાપે કહ્યું તે એક હોનહાર , બુદ્ધિશાળી અને અનુભવી ઇન્સ્પેક્ટર હતો તેની ઉમર લગભગ ૩૮ વર્ષ ૬ ફીટ હેર અને એકવડો બાંધો તથા અપાર તાકાત ધરાવતો હતો.
 
" એટલે આપડે ચૂપ ચાપ જોયા કરવા નું ? " વિક્રમે ગુસ્સો ઠાલવ્યો
 
8
ત્યાંજ અચાનક વિક્રમ ના મગજ માં એક ઝબકારો થયો ..અત્યારે દાદા જોડે કે ચીફ જોડે મગજ મારી કરવાનો કોઈ અર્થ નથી .. આ લોકો પોતાની વાત માનવ ના નથી એટલે અત્યારે અહીં થી નીકળી જવા માં જ હોશિયારી છે ...
છેવટે વિક્રમે હથિયાર નીચે મૂક્યા
" ઠીક છે દાદા તમે કહો છો ને ચીફ કહે છે તો એ વાત બરાબર હશે ..અત્યારે મારે મારુ મગજ શાંત કરવું પડશે એટલે હું જાઉં છે એ બંને ને સેલ્યૂટ કરી ને વિક્રમ ત્યાં થી નીકળી ગયો
 
વિક્રમ પોતાના ગુસ્સા વાળા મગજ માં પાકિસ્તાન પ્રત્યે જ્વાળા મુખી ભરી ને સી.આઈ.ડી ની ઓફિસ માંથી બહાર નીકળ્યો હતો .. તે પોતે લોબી પસાર કરીને પાર્કિંગ માં આવ્યો અને ગાડી સ્ટાર્ટ કરી પણ એનું એને ભાન ના રહ્યું .!! તેના મગજ માં તો એક જ ધૂન હતી કે પાકિસ્તાન ને કેવી રીતે પાઠ ભણાવવો જોઈએ ... વિક્રમ. ની ગાડી સી આઈ ડી ના હેડક્વાટર માંથી બહાર નીકળી . શહેર માં પોલીસે કર્ફ્યુ નાખી દીધો હતો .. રસ્તા ઓ એકદમ શાંત હતા .. ચારેવ બાજુ પોલીસ નો જમાવડો હતો .. પણ વિક્રમ ની ગાડી પર લાગેલા ૪ સ્ટાર જોઈને કોઈ પણ પોલીસ વાળા તેને રોકતા ન હતા ..
 
*****.
વિક્રમ ઓફિસ માંથી નીકળ્યો ત્યારે તેના તેવર જોઈ ને જ સુર્યપ્રતાપ ને ખબર પડી ગઈ હતી કે હવે વિક્રમ કોઈ ના હાથ માં નહિ રહે
" સુર્યપ્રતાપ વિક્રમ હવે કોઈ ના હાથ માં નહિ રહે " કેદારનાથ પણ વિક્રમ ને જાણતા હતા એટલે કહ્યું ..
" તમારી વાત સાચી છે આજે ડેઢ ની જે પરિસ્થિતિ છે એની પાછળ પાકિસ્તાન નો હાથ છે એ પણ સુરજ ના કિરણો જેટલી સાચી વાત છે પણ સરકાર ના ઓર્ડર્સ વગર આપણે કઈ કરી શકતા નથી ..અને વિક્રમ એ વાત સમજવા તૈયાર નથી " સૂર્ય પ્રતાપ લાચાર અવાજ માં બોલ્યા
" પણ વિક્રમ ને કોઈ પણ હિસાબે રોકવો પડશે " કેદારનાથે કહ્યું " નહિતર મારે મંત્રી જી ને જવાબ આપવો ભારે થઇ જશે " કેદારનાથે સિગારેટ સળગાવી ...
" વિક્રમ ને રોકવા નો એક જ રસ્તો છે " એમ કહી ને સૂર્ય પ્રતાપે એનો મોબાઈલ હાથ માં લીધો અને પોલીસ કમિશનોર મજુમદાર સાહેબ ને ફોન લગાડ્યો. ...
મઝુમદારે સામેથી ફોન ઉપાડ્યો.
" યસ સુર્યપ્રતાપ બોલો .. અત્યારે બહુ જ કામ છે " શહેર ની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી એટલે પોલીસ કમિશ્નર પણ વ્યસ્ત હતા ..
" મજુમદાર સાહેબ અમારા સિક્રેટ એજન્ટ વિક્રમ ને તો તમે ઓળખો છો ને ? ". સૂર્ય સીંગે પૂછ્યું
" હા.. હા. વિક્રમ ને તો કોણ ના ઓળખે ".
" તે હમણાં જ અમારા હેડક્વાર્ટર પરથી ગુસ્સે થઇ ને નીકળ્યો છે .. અને મને બીક છે કે એ કૈક ઉલ્ટી સીધું કરી ને તમારી મુશ્કેલીઓ વધારી દેશે .. એટલે તમે એને શોધી ને અનોફીશીયલ રીતે ૨૪ કલાક માટે તમારી કસ્ટડી માં રાખો ત્યાં સુધી હું એને કાબુ કરવા નો કોઈ રસ્તો વિચારું છું ".
કોમીશ્નર મજુમદાર ખૂબ જ ઓછા સમય માં વિજય પ્રતાપ ની વાત સમજી ગયા.
" ઓક હું તેને અરેરેસ્ટ કરવા નો હુકમ કરું છું ".
" આભાર જય હિન્દ " આટલું કહી ને સૂર્ય પ્રતાપે ફોન મૂકી દીધો ..
" આ દરમ્યાન કેદારનાથે ગુપ્ત રીતે પોતાનું એક કામ પૂરું કરી નાખ્યું અને કોઈને ગંધ પણ ના આવી ...!!!!