Smile in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | મુસ્કાન

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મુસ્કાન





એક અઢળક સુવિધાઓથી ભરપૂર પરીઓનો 🧚લોક હતો.અનેક યુવાન અને સુંદર મજાની પરીઓ‌ 🧜‍♀️🧚અહીં રહેતી હતી.તેમાંથી અમુક જલપરી હતી તો અમુક પરીલોકની જમીન પર રહેનારી પરીઓ હતી.🧚🧚‍♀️🧜‍♀️👰‍♀️બધી જ પરીઓનું રૂપ🧚 ખૂબ જ મનમોહક અને આકર્ષક હતું😊 તેને જોનાર જોતા જ રહી જાય તેવી તે પરીઓ હતી.🤗🧚

પરીલોકમાં એક સુંદર અને યુવાન મુસ્કાન☺️ નામની એક રાજકુમારી 👸રહેતી હતી.તે ખૂબ જ બહાદુર અને હિંમતવાન હતી.😊દુશ્મનો સાથે તે ખૂબ હિંમતથી અને સમજી😊 વિચારીને વ્યવહાર કરતી હતી અને કોઈ સાથે લડયા વિના જ તેમને હરાવી દેતી હતી.🧜‍♀️તેની આકર્ષક છટા,👩બોલવાની🗣️ અને સામેની વ્યકિતને સમજાવવાની રીત 🥰જોઈ પથ્થર દિલ વ્યકિત પણ પીગળી જાય તેવું હતું.🤗

આ સિવાય રાજકુમારી 👸 મુસ્કાનના રાજમહેલમાં બધી જ વસ્તુઓ જાદુઈ હતી.😊જાદુઈ ઉડતો ઘોડો 🏇,તરતો મહેલ,😊,ઉડતો ઝુલો,પાણીમાં તરતું ગુલાબ🌹 પણ હતું જેમાં રાજકુમારી 👸 મુસ્કાન 😊 તરતી રહેતી અને રચનાઓમાં મસ્ત 😅રહેતી.તેને કવિઓ સાથે સમય વિતાવવો✍️ અને કવિતાની ભાષામાં વાતો કરવી ખૂબ જ ગમતી હતી.🥰

રાજકુમારીની મુસ્કાનને 😊 જોઈને ચાંદ🌑 પણ શરમાઈ જતો હતો.તેની આંખો ભૂરી👁️ અને વાળ એકદમ મોટા અને કાળા હતા.👸 તેનું રૂપ તો સ્વગૅની અપ્સરા છે તે પૂરી રીતે બતાવતું હતું.👸પણ મુસ્કાનની એક વાત થોડી ખરાબ હતી😔 કે તેની કમજોરી હતી તે કહેવું મુશ્કેલ હતું 🤔જે હતો તેનો ગુસ્સો.😡તે ગુસ્સામાં 🤨 આખા સ્વગૅને પૃથ્વી પર લાવી દેતી😅 તેવો ભયાનક હતો આ સિવાય તે ખૂબ જિદ્દી પણ 👧 હતી.કોઈની પણ વાત તે માનતી ન હતી.🙁તેને મનાવવી તે દુનિયાનું🌓 સૌથી મુશ્કેલ કામ હતું.😅

આ ઉપરાંત મુસ્કાનને જે ના 🙅ગમતું હોય તો તે હતું કોઈ છોકરાઓ.👦 તે છોકરાઓને ખૂબ જ નફરત 😡 કરતી હતી.તેને કોઈ લગ્ન કરવાનું કહે તો તેની તો સામત આવી જતી,🤦‍♀️પણ મુસ્કાનનો સ્વભાવ ખૂબ જ 👰સારો અને શાંત હતો તે કોઈપણને દુખી 😔 જોઈ શકતી 🙄 ન હતી પછી ભલે તે‌ તેનો કોઈ દુશ્મન પણ કેમ ના હોય.😊

રાજકુમારી 👸મુસ્કાન ખૂબ જ લાગણીશીલ સ્વભાવની❤️ હતી અને તેને લેખિકા બનવાનો ખૂબ જ શોખ 😘હતો.તે ખૂબ સુંદર સુંદર કવિતાઓ લખતી 🦋 હતી. જેમાંની એક રચના હતી.🥰✍️🤗

પરીલોકમાં🧚
રમતી હું ચોકમાં 😅
માળા ડોકમાં 👰
તું તો મને રોકમાં🙅
હું છું હાલ શોકમાં.🤦‍♀️

આ સિવાય રાજકુમારી👸 મુસ્કાનને😊 તેમની સહેલીઓ સાથે પાર્ટી 👯 કરવી પણ ખૂબ જ ગમતી 😘 હતી.આજે પણ તે બધી રાજકુમારીઓ👸👸👸 મળીને ખૂબ શાનદાર પાર્ટી 🥳અને ડાન્સ 💃💃👯 નું આયોજન કર્યું હતું.

આમ,પરીલોકની 🧚🧜‍♀️રાજકુમારીઓ👸👸👸એ આખી રાત ખૂબ મોજ મજા કરી 💃અને રાજકુમારી👸મુસ્કાન એ બધા માટે અનેક સ્વાદિષ્ટ વાનગીઓ😋 પણ બનાવી હતી.રાજકુમારી મુસ્કાનને નવી નવી વાનગીઓ🍕🍔🍝 બનાવવાનો ખૂબ જ શોખ હતો 🥰તે રાજકુમારી હોવા છતાં પણ પરિલોકના બધા જ સદસ્યો માટે જમવાનું☺️બનાવતી હતી.😊

પાર્ટીમાં 🍺રાજકુમારી મુસ્કાન☺️ એ પોતાના સુંદર શબ્દો 🗣️કહી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.🤗તે શબ્દો કંઇક આવા હતા...

ચાંદ ની ચાંદની જેવી આ રાત છે.🌔
આપણી રાતોમાં જ બધી વાત છે.😅
વાતોની સુંદરતાથી શોભે રાજકુમારી,👸
પછી તો માત્ર યાદોની જ બરસાત છે.🌧️

આ રીતે અહીં રાજકુમારી 👸મુસ્કાન એક સુંદર,શાંત પરંતુ ખૂબ જ ચંચળ સ્વભાવની હતી.🤗 તે પરિલોકમાં સૌની પ્રિય હતી 🥰અને આ જ કારણ હતું કે અનેક સુંદર સુંદર રાજકુમારો 🤴તેને રાણી👸 બનાવવા ઈચ્છતા હતા🙁 પરંતુ રાજકુમારી મુસ્કાનનના☺️ ભયાનક ગુસ્સાના😡 ડરથી કોઈ તેને પોતાના દિલની ❤️વાત કહી શકતું ન હતું.😂

રાજકુમારી મુસ્કાનનો માત્ર એક જ મિત્ર 👫હતો તેનું નામ હતું રાજકુમાર અયાન.🤴જેને મુસ્કાન પોતાના મનની બધી વાતો કહેતી હતી🤗.રાજકુમાર અયાન 🤴પણ મુસ્કાનને મનોમન ખૂબ ચાહતો હતો😘 પણ તે મુસ્કાનને☺️ આ વાત કહીને દુખી કરવા નહોતો ઈચ્છતો😊 તેથી તે આ વાત ક્યારેય કહી ના શક્યો.😔

તો આ હતી રાજકુમારી👸 મુસ્કાનની ☺️મસ્ત મજાની સુંદર વાર્તા.❤️🤴👸🥰😘

❤️❤️❤️ Rupali "Rup"