The Author Dr.Chandni Agravat Follow Current Read સફર - 2 By Dr.Chandni Agravat Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books The Courage of A Drunkard It was a cold December night, and the town lay in quiet slum... Met A Stranger Accidently Turned Into My Life Partner - 19 After listening to the announcement made by their professor... Cornered- The Untold Story - 1 Chapter 01: The Campus Crisis The student, with frantic step... THE WAVES OF RAVI - PART 18 THE LAST JOURNEY The municipal clock struck four. It was fou... King of Devas - 4 Garuda suppressed his anger, then opened and closed his eyes... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Dr.Chandni Agravat in Gujarati Classic Stories Total Episodes : 10 Share સફર - 2 (6) 1.3k 2.4k જેટલેગ અને તંદ્રામાં સાનિધ્ય ભૂતકાળની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હતો.અમદાવાદની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજનો પહેલો દિવસ.એજ દિવસે દિલમાં દસ્તક દઈ ગયેલી વાવાઝોડા જેવી છોકરી પાંખી.નિખાલસ , સ્પષ્ટવકતા ને નિર્દોષ.ફ્રેશર્સ પાર્ટીમાં સાનિધ્યની કવિતા પર ઓળઘોળ.એકાદ મહિનામાં તો મનન અને તેની નાનપણની જોડી ત્રિપુટી બની ગઈ ને સાનિધ્ય સની. વણલખ્યાં વણબોલ્યાં કરારમાં બંને એક તાંતણે બંધાઈ ગયાં.મા- પા થી કંઈ ન છુપાવતાં સાનિધ્યનાં ઘરમાં પણ પાંખી એક સભ્ય તરીકે ઉમેરાઈ ગઈ. એકબીજાની આદત,ચાર વર્ષમાં કેટલી યાદો, પીકનીક, પ્રોજેક્ટની દોડધામ કે કલ્ચરલ ફેસ્ટિવલ.દરેક જગ્યાં એ આ કપલ ફેમસ.ક્યારેક ઘરે આવી હોયણત્યારે થોડી જીદ્દી, થોડી નાસમજ પાંખીને સની સાથે ઝગડી જોઈ માને ક્યારેક ચિંતા થતી....છેલ્લાં સેમેસ્ટરમાં એની જીદ્ " કેનેડા જ જવું છે, અત્યારે કોણ અહીં રહે, " એ અને મનન સમજાવતાં "અહી પણ ઘણી તકો છે.આપણી કુટુંબ પણ સધ્ધર છે. એ બધું છોડી નથી જવું."એ એક ની બે ન થઈ આપણાં દમ પર કંઈ કરવાની હામ નથી? ".સાનિધ્ય બોલ્યો ત્યાં ગયાં પછી સેટલ થતાં કેટલો સમય લાગશે?આપણાં લગ્નનું શું? એની હઠ ન છુટી શરતમાં તબદીલ થઈ ,તો જ આપણાં લગ્ન થશે. પા એ સમજાવ્યો " શરતો પર જિંદગી ન જીવાય, તારી પોતાની ઈચ્છા હોયઢતો અલગ.." માએ તો બસચોખ્ખી ના જ પાડી, રીસામણાં , ઉપવાસ..કોઈ શસ્ત્ર ન ચાલ્યું, હથિયાર હેઠાં મુકતાં એટલું જ બોલી કે તારાં પર તરા નિર્ણયો પર મારો કોઈ હક નથી..તો જા તને આજથી બંધનમાંથી મુક્ત કર્યો....પોતે જતો તો વળાવવાં ય ન આવી.મનમાં જ શોરાતી રહી ને આજે...એ ઝબકી જાગી ગયો.... પાણી પી ને બેઠો , વહેલી સવાર ગાઢ ધુમ્મસ , તે દિવસે એવું જ વાતાવરણ હતું.પાંખીની વીઝા નહોતી થઈ, કદાચ એની ઈચ્છા પણ નહોતી જ્યાં સુધી પોતે સેટ થાય.અને ઉઠાયું નહીં તો ન આવી, માએ તો અબોલા જ લીધેલાં.ખાલી પા અને મનન . એ દિવસે એને બહું એકલવાયું લાગ્યું. શરૂઆતની સ્ટડી ઓડ જોબ્સ , થોડાં ડોલર બચાવવા માટેની સ્ટ્રગલ , ક્લાઈમેટ્ એડજસ્ટમેન્ટ એ બધું સાંભળીને જ પાંખીનું મન પાછું પડી ગયું. એનાં પ્રયત્નોઘટી ગયાં,અને પછી ફોન કોલ્સ. એ રોમાન્સ એ તડપ ઓછી થતી ગઈ. ને મનને પાંખીની સગાઈ નક્કી થયાનાંસમાચાર આપ્યાં.મજબુરીઓ, પપ્પાની બિમારી કેટલાંયબહાનાં....એને ખુલાસા જોઈતાં નહોતાં...જેનાં માટે અનિચ્છાએ દેશ છોડીને આવ્યો એની પલાયનવૃતિ ,એનાં દગાએ એની અંદર કડવાશ ઘોળી દીધી.વિચારોમાં જ ઉંઘ આવી ગઈ.સવારે આંખ માનાં હુંફાળા સ્પર્શ થઈ .મમ્મી દામિનીબહેન જલ્દી સ્વસ્થ થતાં હતાં એ જોઈ સાનિધ્યને સારું લાગ્યું.નમન સવારમાં જ આવી પહોચ્યો એની એક જ ઈચ્છા હતી કે સાનિધ્ય જિંદગી તરફ એ જ ઉષ્માથી પાછો ફરે.નાસ્તો કરતાં દામિનીબહેને વાત ઉખેળી "હવે આગળ શુંવિચાર્યું છે? "મનને એમને ઈશારામાં જ શાંત રહેવાનું સમજાવી દીધું. "એણે સાનિધ્યને કહ્યું" ચાલ જલ્દી તૈયાર થા, અમદાવાદ આર્ટ ગેલેરીમાં દેશ- દુનિયાનાં અનેક આર્ટીસ્ટનાં પેઈન્ટીંગનું એક્ઝીબીઝન છે, આજે છેલ્લોદિવસ છે". મનનને ના પાડી શકાય જ નહીં ને માનાં સવાલોથી બચી શકાય એ માટે તેણે તરત હા ભણી દીધી.કાર પાર્ક કરી આગળ જતાં ત્યાં જ પીઠ પાછળ અવાજ અફળાયો" સની, આર યુ બેક?" ..ત્રણ વર્ષમાં કંઈ બદલાવ ન હતો એ રણકામાં.મનન અને તેણે જોયું તો પાંખી સાથે એક યુવાન ચાલીને એમની તરફ આવ્યાં." હાય આ આકાશ મારો હબી, ન્યુયોર્કમાં ઓરેકલસમાં જોબ કરે છે..હું પણ છ મહિનાથી ત્યાં સોફ્ટ થઈ છું...".એ બોલતી જતી હતી અને સાનિધ્ય ને મનન ચુપચાપ સ્તબ્ધ સાંભળતાં હતાં..પછી કંઈ યાદ આવ્યું એમ બોલી " આકાશ આ સની અને મનન મારા બેસ્ટફ્રેન્ડસ ,મી એન્ડ સની વર ટુગેધર વી વર ડેટીંગ, હાઉ સીલી..." આકાશને કંઈ ફરક ન પડ્યો. એણે કહ્યું " તમે લોકો વાત કરો હું એક્ઝીબીઝનમાં જાઉં છું, " બંનેને એકલાં છોડતાં મનન થોડો દુર ગયો" સની આટલો સીરીયલ કેમ છે? હજી આગળ નથી વધ્યો? તું આટલો ઈમમેચ્યોર? સાનિધ્ય એ કહ્યું " ના હું ખુશ છું"..પાંખી " ચાલ મળીએ બાય" કહી નીકળી ગઈ.એ એક ક્ષણમાં સાનિધ્યને સમજાયું" એ ખરેખર પ્રેમ નહતો.મારી અણસમજ કે જીદ્ એટલે જ કદાચ કંઈ ફરક ન પડ્યો."મનન ચિંતામાં હતો કે સની ને કેવું લાગ્યું હશે? પણ સનીને સહજ જોઈ એને નિરાંત થઈ. એક્ઝીબીઝનમાં સાનિધ્ય એક એક પેઈન્ટીંગને બારીકાઈથી માણતો હતો. છેલ્લે કોર્નર પર ત્રણ વિશાળ ચિત્રો હતાં ત્રણેયની એક કોમન થીમ હતી માં.એ ત્યાં થોભી ગયો " એક જાજરમાન સ્ત્રી ચાલીસેક વર્ષની , બીજામાં એક સાઠ પાસઠની સ્ત્રી એક મોડર્ન કાઉચ પરસાવ ગામઠી વસ્ત્રો અને ઘરેણાં, ત્રીજામાં એક નૃત્યાંગનાંત્રણેયમાં એટલી બારીકીઓ હતી જાણે હમણાં બોલશે."એનું ધ્યાન દોરાયું એક જર્નાલીસ્ટ ટ્રેઈન ઈન્ટરવ્યુ રેકોર્ડ કરતી હતી." તમારાં ચિત્રો બહું વખણાયાં , માનાં ત્રણેય ચિત્રો ઉંચી કિંમત છતાં તમે કેમ નથી વાંચતાં?" " કારણકે એ મારી માનાં છે".સાનિધ્યને કુતુહલ થયું એ આર્ટિસ્ટ વિશે જાણવાનું. એ સરખો ચહેરો જુએ કે મને એ પહેલાં તે નીકળી ગઈ.એણે પે' લી જર્નાલીસ્ટને પાછા કરી એણે ખાલી નામ કહ્યું" અમોઘા".".મન્થલી મેગેઝીનમાં ઈન્ટર્ય્વું ન છપાઈ જાય ત્યાં સુધી હું કઈઁ ન કહી શકું, કાલે સાંજે ઓર્લેન્ડ કલબમાં બધાં આર્ટિસ્ટનું ડીનર છે..બાય...ગુગલ ...ઈન્સ્ટા".. વળતાં એને ચુપ જોઈ મનન બોલ્યો " આગળ વધ તે પણ વધી ગઈ..પરંતું એનાં મનમાં તો એ અલપઝલપ જોયેલ ચહેરો..એ કમર સુધી લાંબાં વાત ને એ મારી માંશબ્દો ગુંજતાં હતાં. કોઈની બાદબાકી ને કોઈનો પ્રવેશ એક સાથે.ક્રમશ:ડો.ચાંદની અગ્રાવત ‹ Previous Chapterસફર - 1 › Next Chapter સફર - 3 Download Our App