CANIS 2 the marine - 5 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS 2 the marine - 5

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

CANIS 2 the marine - 5

વાસ્તવ માં રાજીવ નો કહેવાનો ભાવાર્થ એટલો જ હતો કે જે ગ્રહો પર પીવાલાયક વર્ષા નું પાણી નથી ત્યાં જળ ના અંશો ગમે તેટલા હોય છતાં પણ જીવન સંભવ નથી.

કેમકે વર્ષા તથા વૃક્ષ બે થકી જ જીવન સંભવ છે.જ્યારે નાસા ઇત્યાદિ કેટલીયે constitutional સ્પેસ કંપનીસ છેલ્લાં પચાસ વર્ષોથી તેવો જુઠ્ઠાણાઓ તથા પાખંડ ચલાવતી આવી રહી છે કે ચંદ્ર તથા મંગળ ગ્રહ ઉપર જળ અંશ પ્રાપ્ત થયા છે. વગેરે વગેરે એટલે તયાં જીવન સંભવ છે.

પરંતુ જળના અંશો હોવા અને જળ સ્ત્રોત હોવા, આ બંનેમાં બહુ મોટો તફાવત છે.

અર્થાત એટલું જ કે વન વિના વર્ષા સંભવ નથી અને વર્ષા વિના જળસ્ત્રોત.
અને તેમ છતાં પણ નાસા ઇત્યાદિ કેટલીયે space રિસર્ચ લેબોરેટરી એવા પ્રોપેગન્ડા છેલ્લાં પચાસ વર્ષોથી ચાલતી આવી છે તે ચંદ્ર ઈત્યાદી ગ્રહો ઉપર જળ અંશ પ્રાપ્ત થયા છે તો ત્યાં જીવન સંભવ છે પરંતુ તે વૈજ્ઞાનિકોને નથી ખબર કે તે જળ કેટલા સો કે કેટલા હજાર વર્ષ જૂનું છે.અને છે તો હજી સુધી સુકાયુ કેમ નથી!
આ બધા સવાલો એક નિષ્કર્મ લોક માનસની પાસે છે.જેના જવાબો તેમનૈ હજી સુધી પ્રાપ્ત નથી થયા.

રાજીવ ઈત્યાદિઓ નું કહેવા નું જ એ હતું કે તમે જે જળ ના અંશ જોયા છે તે વાસ્તવ માં જળ તરલ સ્વરુપે છે. પ્રવાહ સ્વરુપે નહીં.

કેમ કે જ્યાં ચંદ્ર પોતે જ gravitational ability માં મોસ્ટ લઓએસ્ટ છે ,ત્પ તે તેના પાણી ને પણ તે તેની જમીન ની અંદર શક કરવા માટે પણ અસમર્થ જ હશે .અને એટલે જ ચંદ્ર પર જળ તરલ સ્વરુપે છે પ્રવાહિત નહીં. A sliding water, not flowing water. And this same thing is happening on Mars too.

So we can not take Rajiv peapals ar complit wrong.

But their most talks are neareast to truth also.

Any wayy,our journey is started all most but it's full stop is still so far.
Becouse we have carry two subjects to get her , one is a cleaning of ocean s and secand ,the marrine heridetry is distruced,couse of neculiar exoriments and all.

And suppose some new stranger has take born in ocean.

અનુક્રમે પાંચ સ્થાનો વારાફરતી દેખાય છે.
વૉ(ફો)ક્સ વેગન નો ડોર ઓપન થતા ની બીજી જ સેકન્ડે એક આલીશાન ઑફીસ મા ત્રણ વ્યક્તિઓ સામ સામે ઊભેલી દેખાય છે.
અને વૉક્સ વેગન વાળી વ્યક્તિના બુટેડ સ્ટેપ્સ આગળ વધે છે.
લેટિન યુનિવર્સિટી ના ચીફ ચેન્સૈલર મી મેઇલ મેન તેમના આસિસ્ટન્ટ જેફ્રી લેબનોન ની સાથે કોઇક વાત પર ઉગ્ર ચર્ચા કરી રહ્યા છે.અને વચમાં તના કો.સાયનટિસ્ટ મી આલા ઝુબેર તેમને શાંત પાડી રહ્યા છે.
એ પાંચ સ્થાનો અનુક્રમે લેટિન યુનિવર્સિટી ની ચીફ ઓફીસ નો આઉટ સાઈડ ઝોન,બીજું નાસા ની અલ્પકાલીન આને કચલાઉ મરીન વીંગ ધ નાસા હોરીઝોન્ટલ, ત્રીજું ,રાજીવ ઈત્યાદિઓ ની ખાલીખમ મરીન યોટ, પરંતુ તે જ યોટ ની નીચેનો ભાગ,કે જે અસામાન્ય રીતે ક્ષતિગ્રસ્ત છે.

બુટેડ સ્ટેપ્સ આગળ વધી રહ્યા છે અને તે વ્યક્તિ કોરિડોર મા ની એક વ્યક્તિ ને કશુંક પૂછે છે. આને સ્માઈલ આપી ને આગળ વધે છે.

ચોથું સ્થાન છે નાસા ની એક સૂનસાન ઑફિસ માં બેઠેલા કેટલાક વૈજ્ઞાનિકો, કે જેમના ચહેરા પર તેમના ફેલાયેલા પ્રોપેગેન્ડા નો પર્દાફાશ થવાની તૈયારીમાં જ છે.

આને પાંચ મુ આને છેલ્લું ઇન્ડિયન નેવી નો વૉટર લેસ નેવલ ડૉકયાર્ડ નો અંતહીન પરિઘ.