The Circle - 19 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 19

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધ સર્કલ - 19

૧૯

હફે રૂમમાં આજુબાજુ જોયુ’.

તે બોલ્યો, શું આ જતો એ.

તે સામી દિવાલે ગયો અને એક કોફીન તપાસ્યું. તેણે કોફીનના પાછલા ભાગમાં હાથ નાખ્યો.

‘આ જો !'

કોફીન પાછળ દિવાલમાં બારણુ હતું. તે ગુપ્ત લાગતું હતું.

તેણે ડોકિયું કર્યુ.

‘ટનેલ છે.’

‘ચુપચાપ શાંતિથી આગળ વધજે, હફે,' મે ધીમા સ્વરે તેને કહ્યું.

‘હા.’

આટનેલ પણ વક્ર હતી.

ઉંડી.

શાંત.

પાંચ મીનીટ પછી આગળ આછું અજવાળું દેખાયુ.

ફરી બીજી ચેમ્બર આવી. .

મેં હીબકું ભર્યું.

આ વેળા કોઇ હાડકાનો ઢગલો દેખાયો નહિ.

કોઇ કોફીન નહિ.

કોઇ હાડિપંજર નહિ.

દિવાલો, છતો, ફરશેા ચક્ચકિત કાળા આરસપહાણની

હતી. ચેામેર ફરશથી છત સુધી ચિત્રવિચિત્ર ભયંકર બિભત્સ પુતળાં હતા. મૂર્તિઓ. 

કાલી.

મેગ્નામેટર.

રૂમના સામા છેડે લોર્ડ બર્ટના કિલ્લામાં વેદી હતી એવી જ વેદી હતી.

એજ ક્રોસ ચીતરેલું કાળુ વેલ્વેટનું કાપડ.

દિવાલ ઉપર મશાલો. 

હજી વધુ બારણાં.

‘નીશોવેવને કયાં સંતાડયા હશે કંઈ ખબર પડતી નથી,' મેં કહયું. ‘તેને અહીં લાવવામાં આવે ત્યાં સુધી અહીં સંતાઈ રહેવું પડશે.'

‘હે,' હફે કહ્યું. ‘અને સંતાવા માટે આ તેાતીંગ પૂતળા પૂરતા છે.’

તે ઠીક કહેતો હતો.

હું એક પુતળા પાછળ સંતાયો અમારી પાછળ બીજુ બારણું હતુ. જેટનેલમાં ઉતરતું હતું. હું ટનેલમાં જઈ આવ્યો કોઇ નહોતું. 

અમે મેગ્ના મેટરના પુતળાના અકકેક પગ પાછળ સંતાઈને ઊભા રહયા.

આવા વિચિત્ર સંજોગોમાં પણ મે થેલામાંથી ખાવાનુ કાઠયું. મેં અને હફે ખાધું અને કોગ્સે પણ પીધો. 

પછી અમે રાહ જોઇ.

સવા અગીયારે પહેલો અવાજ સાંભળાયો. 

પહેલી ચેમ્બરનું બારણું ખુલ્યું.

થોડી મીનીટો પછી એક છાયાકૃતિ ખારણામાં આવી.

તે ખચકાઇ, પછી રૂમમાં આવી. 

હુ ઉભો થયો.

હફ ઉભો થયો.

તે આના હતી.

અમે રૂમની વચ્ચે આવીને થેભ્યા તો તે અમને જોઈને હસી. ‘આહ,' તે બોલી. ‘મારા જીગજાન દોસ્તો, નીકલ્સ અને હફ.' 

હું હાથમાં વીલ્હેલ્મીના રાખી તેની તરફ ચાલ્યો.

હફ દોડયો.

તેણે આનાની ગરદન ઉપર જોરદાર ચોપ માર્યાં તો તે

કપાયેલા ઝાડની જેમ નીચે પડી.

‘આ છોકરી વિશ્વાસપાત્ર નથી,' હફે કહયું. ‘તે કોઈને કોઈ રીતે મહામાતા પંથીઓ સાથે ભળેલી લાગે છે.’ 

‘વેલડન, હફ, વેલડન,' મેં કહયું ‘હવે આપણે તેને

મહામાતાપંથીઓ આવે તે પહેલાં ક્યાંક સંતાડી દઈએ.’ અમે તેને પૂતળા પાછળની ટનેલના મુખ આગળ લઈ ગયા જયાં મેં તેને દિવાલના ટેકે ઉભી રાખી અને રૂમાલથી તેના હાથ પીઠ પાછળ બાંધી દીધા. મેં હફના રૂમાલથી તેના મોંમાં ડુચેા માર્યાં, તે હવે ભાનમાં આવી રહી હતી.

દરમ્યાન મહામાતા પંથીઓ આવવા માંડયા.

તેઓ સીંગલ કતારમાં રૂમની વચ્ચે આવ્યા તેઓ કાળા ઝભભામાં સજજ હતા, હાશીશના વાસ હજી તીવ્ર હતી. એક પછી એક તેઓ આવતા ગયા.

૧૦,

૨૦,

૫૦,

૧૭૨

૧૦૦,

૨૦૦,

સૌ અડોઅડ ઉભા રહયા. 

બધા હાંફતા હતા.

પણ શાંતિમાં. 

ભુતાવળ શાંતિમાં.

પછી વેદી પાછળના બારણામાંથી કમર સુધી ધાડા બે માણસો આગળ આવ્યા. તેઓ પાંચ ફુટ વ્યાસનું ઢોલ

ઉંચકી લાવ્યા હતા. તેનું ચામડું કોઈ જાનવરનું લાગતું

હતું. એ ઢોલ તેમણે વેદી સામે મુકયું. પછી બંને જણાએ લાકડીઓ કાઢી અને વારાફરતી ઢોલ પીટવા માંડયા.

ઢોલ જેમ જેમ વાગતુ ગયું તેમ તેમ ભુતાવળ વાતાવરણ વધુને વધુ ભુતાવળ બનતું ગયું.

ઉશ્કેરાટ...

ઉંહકારા...

શખ્સો ઝુમવા લાગ્યા.

ધીમે ધીમે ઢોલનો ટેમ્પો વધ્યા.

અચાનક એક ઝભ્ભાધારી વેદી આગળ તેણે શરીર ઉપરથી ઝભ્ભો ઉતારી નાખ્યો તો તેના વિશાળ ભરાવદાર સ્તનો ખુલ્લા થઇ ગયાં તે વેદી ઉપર સુઈ ગઇ.

બીજો એક વિકરાળ પડછંદ માસ આગળ આવ્યું. તે સ્ત્રી ઉપર સવાર થયો બંને ઉન્મત બની સંભોગક્રિયામાં વ્યસ્ત થયા.

બધા બોલી ઉઠયા ;

‘કાલી ! કાલી !’

મેગ્ના મેટર ! મેગ્ના મેટર !

કાલી ! કાલી !

મેગ્ના મેટર ! મેગ્ના મેટર !

અવાજ વધતો ગયો.

કાન ફાડી નાખતાં શબ્દો સંભળાયા.

ઢોલના ટેમ્પો વધતો ગયો.

વેદી પરના સ્ત્રી પુરૂષના સંભોગનો આવેગ વધતો ગયો.

વેદી પર સુતી સ્ત્રી આનંદની ચીચીયારી પાડી ઉંઠી. 

‘કાલી ! કાલી !

મેગ્ના મેટર ! મેગ્ના મેટર !’

એકત્રિતો હવે મોટે મોટેથી જોરશેારથી ગાઈ રહયા હતા.

ઢોલવાદન પરાકાષ્ટાએ પહેાંચ્યું હતું. પછી.

અચાનક ઢોલવાદન બંધ થયું. 

ગીત બંધ થયું. 

સ્ત્રીએ ચીસ પાડી.

પુરૂષ આખલાની જેમ ભાંભર્યાં અને તેના પહાડી હાથ સ્ત્રીના ગળે ફરતે ભરાવી તેને ટુંપો દીધેા.

શાંતિ.

ભયંકર શાંતિ.

ધરખમ ખામેાશી.

માણસ ઉભો થયો.

સ્ત્રીના મૃતદેહ નિશ્વેતન વેદી પર પડયો રહ્યો. પછી એ પુરૂષની પાછળ બીજો એક ઝબ્બાવાળો પુરૂષ દેખાયો. તેણે ઝભ્ભામાંથી છરી કાઢી અને તે માણસની ગરદનમાં ભેાંકી દીધી. તે માણસ સ્ત્રીની લાશ પાસે ઢળી પડ્યો.

ટોળાએ હર્ષનાદ કર્યાં.

ઢોલ વાગ્યુ.

પછી શાંતિ ફેલાઈ.

વેદી પાછળના બારણામાંથી એક સ્ત્રી આવી. તેણે નકાબ ઉતારી નાખ્યો હતો અને તેના વાળ ઝભ્ભા ઉપર વિખરાયો હતા. તેણે બંને હાથ માથા ઉપર ઉંચા કર્યો.

‘મહામાતાના નામે !' ટોળુ બોલ્યું.

‘મહામાતાના નામે !' તે બોલી.

‘મૃત્યુમયી, મહામાતાના નામે !’

‘મૃત્યુમયી, મહામાતાના નામે !’

‘મહામાતા, મેગ્નામેટર, કાલી !' 

‘મહામાતા, મેગ્નામેટર, કાલી !'

‘હવે તમે શું ઇચ્છો છો ?’

‘મૃત્યુ !’ ટોળુ એકી અવાજે બોલી ઉઠયું.

ઢોલ ફરી વાગ્યું .

પછી શાંતિ.

‘હા,' પૂજારણ બોલી. ‘અમે મૃત્યુ ઈચ્છીએ છીએ.' 

તે ટનેલ તરફ ફરી.

‘આપણી ઇચ્છાનુ સાધન લાવે !' તે બોલી.

ટનેલમાં હિલચાલ થઈ.

બે આકૃતિઓ આવી. એકે પુજારણ જેવો ઝભ્ભો પહેર્યાં હતો. બીજાએ કમરથી નીચે જ વસ્ત્ર પહેયુઁ હતું. તે હતા-

બોરીસ નીશોવેવ

બીજી આકૃતિઓ મોં પર નકાબ હટાવ્યો. તે હતેા–

આરઝે ન રૂબીનીયન.

‘આ મણસ,' પૂજારણે નીશોવેવ તરફ આંગળી ચીંધી. રશીયાને પ્રીમીયર છે. તે શાંતિનો ચાહક છે. તે અમેરિકા સાથે સહઅસ્તિત્વની નીતિમાં માને છે. જો તે મરી જાય તો તેની ગાદી પર આવનારાઓ તેનાથી જુદી જ નીતિમાં માનનારા છે. તેઓ અમેરિકા સામે યુધ્ધે ચડવામાં માને છે.'

તે થોભી.

‘જો એમ થાય તો અણુયુધ્ધ ફાટી નીકળશે. લાખો, કરાડો લેાકેા મરી જશે, મહામાતાની ઇચ્છા પુરી થશે.'

ચીચીયારીઓ !

સૌ એકી સાદે બોલ્યા, ‘મૃત્યુ !’

પૂજારણે સંકેત કર્યાં.

ઢોલ વાગ્યું .

પછી શાંતિ ઉતરી.

‘આજથી પાનખર ઋતુના પ્રારંભ થાય છે,' તે બોલી. અને તે સાથે મુત્યુની ઋતુનો પણ. આજે રાતે બાર વાગે નીશોવેવનું ખૂન થશે અને તે રીતે લાખોનુ મૃત્યુ થશે.’

ટોળાએ હર્ષનાદ કર્યાં. ‘સાધન વેદી પર મૂકો !’

ઢોલવાદન શરૂ થયું. 

રૂબીનીયને નીશોવેવને વેદી ઉપર સુવાડયો.

હું ચમક્યો.

હાથમાં વીલ્હેલ્મીના લઈ હું આગળ વધ્યો.

‘સોરી, દોસ્ત ! હું ફર્યાં.

હફ મને તાકી રહયો હતો.

તેના હાથમાં અણીદાર ખંજર હતું.

‘હફ ! આ શું ?' 

‘સોરી, દોસ્ત,' હફે કહ્યું. ‘હવે મૃત્યુની ઘડી આવી પહોંચી છે.’ 

તેના આખે ચકળગકળ ફરતી હતી. એ આંખોમાં મુત્યુનું પાગલપણું ડોકાઈ રહયું હતું. 

‘ઓકે,' તેણે કહ્યું. ‘વેદી પર જા. તારે પણ હવે નીશોવેવ સાથે મરવુ પડશે. સોરી જા. જલ્દી !'

તેણે મને વેદી તરફ ધકેલ્યો.

રૂબીનાથન ઉંચે જોયુ.

‘એને મારી નાખ!' તેણે પૂજારણને કહ્યું. ‘નીશોવેવ પહેલાં આ ક્મબખ્તને મારી નાખ. હમણાં જ.'

હફે મને વેદી ઉપર ધકેલ્યો.

પૂજારણે છરો ઉગમ્યો.

અને હું ફર્યાં. મે હફના કાંડા પર ચોપ માર્યો તો તેના

હાથમાંથી ખંજર પડી ગયું. તેના મો પર આશ્ચર્ય ફેલાયું. મેં તેને પકડયો. પૂજારણનો છરો જોરથી નીચે આવ્યો. મેં વીજળીવેગે હફને પકડી વેદી ઉપર ધકેલ્યો. પૂજારણનો છરો હફની છાતી આરપાર ઉતરી ગયો. ખોફનાક ચીસ પડી. હફની છાતીમાં છરો હાથા સુધી ખૂંપી ગયો. તે ફરશ પર ઢળી પડયો.

એક ક્ષણ માટે તેા પૂજારણ પણ કિંકર્તવ્યવિમુઢ બની ઉભી રહી ગઈ. પછી તેણે ઝભ્ભાના ખીસામાં હાથ નાખ્યો. મેં હયુગો કાઢ્યું અને પૂજારણના હાથ પર લાત મારી. તે પડી ગઈ અને એ સાથે જ મેં તેની છાતીમાં હયુગો હાથા સુધી ભોંકી દીધુ.

આ બધું સેંકડોમાં બની ગયું. મે હયુગો પૂજારણ છાતીમાંથી પાછું ખેંચી લીધું તેા એ જ વેળા રૂબીનીયને મારા છરીને ધા કર્યાં. પણ હું ખસી ગયો તો છરી મારા શર્ટ ની બાંયમાં ઘૂસી ગઇ. તેણે બીજો ધા કર્યાં. એ જ વેળા એક કદાવર હાથ રૂબીનીયનના ગળા ફરતે વીંટાયો અને તેને ટટાર કર્યાં. મેં રૂબીનીયનની છાતીમાં હયુગો ભેાંકી દીધું. તે તત્કાળ મરી ગયેા.

બોરીસ નીશોવેવ મારી સામે જોઈ હસ્યો.

‘થેંક્યુ,' તેણે કહ્યું. ‘અને હવે ?’