The Circle - 17 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 17

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધ સર્કલ - 17

૧૭

કેફે બંધ થાય એ પહેલા કોઈ કાર લઈને આવે તો સારૂં મે હફને કહયું. ‘બહાર પાર્ક કરી અહી આરામથી ડ્રીંક લે ત્યાં સુધીમાં...' 

‘હ.’

અચાનક એક કારનેા અવાજ સાંભળાયો તે નજીકને નજીક આવતો ગયો તે મારો જુસ્સો ઉછળ્યો 

પણ કાર તો કાફે આગાળથી પસાર થઇ ગઇ અને દુર જઈને થેાભી.

હવે ?

એક પીઢ માણસ અંદર આવ્યા અને બાર આગળ જઈ ડ્રીંક મંગાવ્યું.

હું ઉભો થયો બારી પાસે ગયો અને ધીમેથી શેરીમાં જેયું. 

મારો જુસ્સો ઓગળી ગયો તે ડયુક્ષ શેવોક્ષ કાર હતી.

નકામી તેનો અંગ્રેજીમાં અર્થ થાય છે બે ઘેાડા અને તેની તાકાત પણ એટલી જ છે ઢાળ ચઢવાનો આવે તો તે ખટ-

ખટ કરતી ઉભી રહી જાય છે.

હું પાછો આવીને બેઠો.

‘શું થયું ?’

‘નકામી કાર છે.’

હફે શ્વાસ ફુંકયો.

એક ક્ષણ પછી.

બીજી એક કાર આવી અને કાફે આગળ ઉભી રહી. તેની એન્જીનની ધણધણાટી પરથી જ ખ્યાલ આવી ગયો કે તે ડયુક્ષ સેવોક્ષ નહોતી.

તે મરસીડીઝ બેન્ઝ હતી. તે બીજા વિશ્વ યુધ્ધમાં જર્મનો વાપરતા હતા તેવી મજબુત અને અડીખમ કારહતી.

પણ તે કેફેની સામે જ પાર્ક થયેલી હતી.

હું હફ તરફ ફર્યો અમારી નજરો મળી તેણે ડોકુ નકારમાં હલાવ્યું.

‘હવે ?’

‘બે ડ્રીંક લઈએ.’

‘બે કાલ્વાડોક્ષ મંગાવ્યા.

કેફેનુ બારણું ઉઘડ્યું અને ચાર જણ અંદર આવ્યા બે છોકરીઓ માંડ ૨૦ વર્ષની હશે.

છોકરીઓ કિલકિલાટ કરતી હતી.

છોકરાઓ શાંત હતા.

તેમણે ડ્રીંક મંગાવ્યા બારમાં જરા ધમાલ જેવુ મચી ગયું .

દરેકની નજર છોકરીઓ ઉપર હતી તેઓ સુંદર અને મજબૂત બંધાની હતી તેમણે ખુબજ ચુસ્ત જીન્સ અને ચામડીને ચોંટી જાય એવા બ્લાઉંઝ પહેર્યાં હતા બંનેના વાળ કાળા હતા અને ખભા સુધી લટકતા હતા.

એક છોકરીએ મારી સામે જોયું પછી તેની સખીને કંઈ કહયું તો તે બંને ખડખડાટ હસી પડી છોકરાઓ પણ શાંત બેઠા હતા.'

મેં ફરી છોકરી સામે જોયુ અને હસ્યો.

તે પણ હસી.

‘હલેા’ મે કહ્યું.

‘હલેા.’

તે ફરી હસી.

‘અમેરિકન ?’ મે પુછ્યું.

‘હા’ તે બોલી.

બીજીએ પુછ્યુ. ‘તમે બંને અમેરિકન છો ?’ 

હું અમેરિકન છુ' મે કહ્યુ, ‘આ મારો મિત્ર અંગ્રેજ છે.'

‘સરસ આ બે જણીની સાથે આવ્યા છીએ તે બંને મુજી અને ઓછાબોલા છે.’

બને હસી.

હું મલક્યો,

‘મારૂં નામ જેક નીકલ્સ છે.’ મેં કહ્યું, ‘અને આ છે મારો મિત્ર હફ.'

‘હલો’

‘હફે કહ્યું ‘હલેા’ 

મેં પુછ્યું. ‘તમારી સાથે જોડાઈએ?’

‘જરૂર’

‘તારૂ નામ ?’ 

ડોરીન.

‘તારી સખીનું નામ ?'

‘ટુટસી. આવો’

અમે તેમની પાસે ગયા.

‘હફ’ ટુટસીએ પુછ્યુ.' આ તારૂ અસલ નામ છે?’ હફે પૂછ્યું.

‘હા.’

બંને હસી.

ડોરીન કહ્યું. ‘સારૂ થયું તમે બંને અહી છો બેન અને ચક અહી હવે પીનબે.લ મશીન પર ચાર કલાક રમશે.

‘મહબેર છે.' ટુટસી બોલી.

મે દાણો ચાપ્યો.

‘કાર સરસ છે, હો!'

‘હા. ડોરીન બોલી. ‘મ્યુનીર માં માત્ર ૬૦૦ ડોલ૨માં લીધી હતી. તેને ઠીકઠાક કરી. હવે ઘણી સારી ચાલે છે. છોકરીઓનો તે પારખુ નથી, પણ કારોનો જબરદસ્ત પારખુ છે બેન.’

‘કાર સારી દોડે છે?’

‘હા અમે રેસ લગાવેલી તેા પોરશીને પણ પાછી પાડી દીધી હતી.’ 

‘એમ ?’

‘હા,' ડોરીને કહ્યું. ‘પણ અમે યુરોપની ટુર પર આ માટે નથી નીકળ્યા.

‘સમજ્યો. એક વાત કહું ?’

‘કહે.’

‘હું અને મારા મિત્ર એક સફર ખેડવા માગીએ છીએ.’

‘કયાં ?’

‘રોમ નોનસ્ટોપ. અમે દિવસ રાત કાર ચલાવી ત્યાં પહેાંચવા માગીએ છીએ.'

‘વાઉં !’

‘વાહ !’ 

બંને છોકરીઓ એકમેકને તાકી રહી.

ટુટસીએ હફ સામે જોયુ. 

ડોરીને મારી સામે જોયુ.

‘આ કારમાં નોનસ્ટોપ રોમ જવાની ખુબ મજા પડે,’ મેં કહ્યું.

‘જરૂર !’

‘હા !’

‘પણ બેન.’ ટૂટસી બોલી

‘બેનને શું ?’ ડોરીન બોલી. ‘કાર મારી છે. પૈસા મેં આપેલા.’

તેણે મારી સામે જોયુ. 

મેં એની સામે જોયુ.

તે હસી. 

‘ઉપડીએ !' તે ઉભી થઈ.

ટુટસી હસી.

‘હા.’

‘ઓ. કે.' મેં કહયું. 

મેં ટેબલ ઉપર ડ્રીંકના પૈસા મુકયા અને અમે ચારેય જણ કાર તરફ ચાલ્યા. ટુટસી વ્હીલ પાછળ ગોઠવાઇ હફ તેની પાસે બેઠો.

ડોરીન અને હું પાછળ બેઠા.

ટૂટસીએ કાર મારી મુકી.

તરત જ ડોરીને તેની જાત મારી પર ફેંકી. તેણે તસતસતું ચુંબન ભર્યું. પછી બ્લાઉઝ ઉંચુ કર્યુ. તેણે બ્રા પહેરી નહોતી. તેણે મારૂં શર્ટ ખોલ્યું. બીજી જ ક્ષણે તેના સ્તનો મારી છાતી પર દબાયા.

‘ઉહ ! આવી જા મજા કરીએ.' ડોરીન બોલી. 

‘ઉહ !' મારાથી ફકત એટલુ જ બોલાયું.

આગલી સીટમાં હફ બોલ્યેા, ‘એય, આ શું કરે છે? હાથ ખસેડ. બંને હાથે ડ્રાઈવીંગ કર. અડપલાં ન કર.’

ડોરીને પેન્ટ ખોલી નાખ્યું.

તેણે મારી પેન્ટ પણ ઉતાર્યુ. 

અમે બંને નગ્ન થઈ ગયા અને વિશાળ સીટ ઉપર એક બીજાને ચોંટયા.

શરીરથી શરીર મળ્યા...

જીભથી જીભ..

તે મારી નીચે હતી.

તેના પગ મારી કમર ફરતે ભરાયા હતા.

મીઠી હિલચાલ... 

આનંદની અવધિ !

લયંબધ્ધ હિલચાલ !

ચુંબનની મીઠાશ !

અમે પુરેપુરા એકમેકમાં સમાયા હતા.

‘ઉંહ આગલી સીટમાં હઠ બોલતા સંભળાયો. ‘ટુટસી આશું કરે છે. અરે–ઓહ – મજા આવે છે–’

‘વાહ હફ’ ટુટસી બોલી. 

કાર રોડ ઉપર વાંકી ચુકી ચાલવા માંડી.

‘હફ !’

‘ટુટસી !’

‘ઉંહ !’

‘આહ !'

‘લગાવ જેક !’

‘ઓહ !’

‘જલ્દી !’

‘હવે !’

‘જલ્દી !’

‘જલ્દી !’

૧૫૪

‘આહ !’

‘આહ !'

અમે અંધારામાં છવાયેલ ગ્રામ્યભૂમિમાં થઇને પસાર થઈ રહયા હતા અને રસ્તા ઉપર ભય ઉપજાવતા જતા હતા. તેનો શિકાર બન્યા હતા—

મરઘાં,

બતક, 

એક બગીચો, 

બે રોડનાં પાટીયાં,

એક વાડ, 

એક ગાય,

એક મેટિરસાયકલ સવાર.

ટુટસીનુ ડ્રાઈવીંગ મારફાડ હતું કહો કે તે જીંદાદિલીથી કાર ચલાવી રહી હતી. પછી હું અને ડોરીન આગળ આવ્યા અને હફ અને ટુટસી પાછલી સીટમાં.

ડોરીન તો ટુટસી કરતાં પણ આડેધડ કાર હંકારતી હતી. તેનો હાથ મારા પુરૂષાતન પર હતો.

પાછલી સીટમાં મીઠા હુંકારા સંભળાતા હતા અને વધતા જતા હતા. 

આખરે સવારે સાત વાગે મરસીડીઝ એક નાના કેફે બહાર ઝાડ સાથે અથડાઈ તો થોભી. અમે કેફેમાં ગયા અને કોફી મંગાવી.

છોકરીઓ લેડીઝ રૂમમાં ગઈ.

હફે કહ્યું. ‘બલા છે બલા !’

 ‘આ સફર તો આપણે ખેડેલી દરિયાઈ સફર કરતાં પણ ખતરનાક છે. મેં કહયું.

‘મારે મરવું નથી.’

‘પણ–'

‘આ ટુટસી મને મારી નાખશે.’

મે વિચાર્યું. 

હજી પેરીસ પણ આવ્યું નહોતું અને રોમ તો તેથીય દુર હતું. આ રીતે તો મધરાતેય ત્યાં ન પહોંચ્યા. 

વેઈટર કોફી લાવ્યેા.

મે પુછ્યું. ‘અહીં કોઈ એરપોર્ટ.નજીક છે !'

‘હા’

‘ક્યું ?' 

પ્રાઇવેટ વિમાનોવાળુ.

વેઇટરે મને દિશ સુચન કર્યું.

મેં ઝડપી નિર્ણય લીધો. એકજ ઘુંટડામાં કોફી ગટગટાવી જઈ હું ઉભો થયો અને ટેબલ પર પૈસા ફેંકયા. 

‘ચાલ હફ. મેં કહ્યું.'

તે મારા કરતાં પણ પહેલો બારણા બહાર નીકળી ગયો અમે કારમાં બેઠા. ડોરીને કારની ચાવીઓ ઇગ્નીશનમાં જ લટકાવી રાખી હતી.

મે કાર ઉપાડી

પાછળથી અવાજ સંભળાયા–

‘એય થેભો !'

‘એય !'

પણ મેં તેા કાર મારી મુકી.

છોકરીઓ પોલીસને ખબર આપશે, હફે ધીમેથી મને કહ્યું.

‘હા.’

‘તો ?’

'વાંધો નહિ. તેમને ખબર પડે એ પહેલાં તો આપણે રોમના રસ્તે હોઈશું.'

અને બન્યુ પણ એવુ જ.

અમે એરપોર્ટ પહેચ્યાં તો ચાર સીટનું એસના વિમાન તૈયાર જ હતુ. અમે તેના માલિકને અમને રોમ પહેોંચાડવા સમજાવી દીધો.

રકમ ચુકવી કે વિમાન ઉપયું ત્યારે આઠ વાગ્યા હતા.

આઠ અને દસ મીનીટે હફ નસકોરાં તાણી રહયો હતો. હું દસ વાગે ઉઠયો. પણ તે પહેલા મેં થોડો વિચાર કરી અમુક નિર્ણયો લીધા.

ઉપરાંત મેં મારા હથીયારો તપાસી લીધાં–

વીલ્હેલ્મીના,

હયુગેા, 

પીપરી,

ઊપરાંત એકસના શસ્ત્રાગારમાંથી લીધેલી વધારાની વસ્તુઓ પણ મેં તપાસી લીધી. એ હતા મીનીબોંબ. 

હતા તેા એ લખોટીના કદના પણ અસર ઊભી કરતા હતા ગ્રીનેડો જેટલી.

હથીયારો તૈયાર હતા.

હુ તૈયાર હતો.

અને મને પ્રતીતિ થઈ ગઇ હતી કે તે બધાની જરૂર પડશે.