Bhagya na Khel - 28 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 28

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ભાગ્ય ના ખેલ - 28

હવે જસુબહેન હોસ્પિટલમાં થી ઘરે પાછા આવી જતા છોકરા દુકાને વારાફરતી જવાનું સરૂ કરે છે જોકે હજી જસુબહેન ને આરામ કરવા નો હોય છોકરાઓ ટીફીન લઈ આવતા હોય છે
છોકરાઓ જસુબહેન ને ફુલ આરામ કરાવતા હોય છે ઘરનું બધું જ કામ છોકરાઓ કરી લે છે પણ જસુબહેન ને કામ કરવા ની સખત મનાઈ કરી દે છે સમય જતાં જસુબહેન ની તબીયત સારી થતી જતી હોય છે
હોસ્પિટલમાં થી રજા થયાને એક મહિનો પૂરો થતાં મુનો જસુબહેન ને સમીર નાયક ને બતાવવા માટે લઈ જાય છે સમીર નાયક જસુબહેન ને તપાસી ને ઓલ રાઈટ કહે છે અને કહે છે કે આપણે થોડા રીપોર્ટ કરાવી લઈએ એટલે સમીર નાયક થોડા રીપોર્ટ લખી આપે છે અને કહે છે કે જસુબહેન ના રીપોર્ટ કરાવી મને રીપોર્ટ બતાવી જજો જસુબહેન ને લાવવા ની જરૂર નથી
બીજા દિવસે મુનો જસુબહેન ને અપૅણ લેબ મા રીપોર્ટ કરાવવા લઈ જાય છે યુરીન તથા બ્લડ આપીને ઘરે પાછા આવે છે
સાંજે રીપોર્ટ આવી જાય છે બીજા દિવસે મુનો સમીર નાયક ને રીપોર્ટ બતાવવા જાય છે સમીર નાયક રીપોર્ટ જોઈને કહે છે કે હવે જસુબહેન ને બધું બરાબર છે આપણે જે દવા ચાલે છે તે ચાલુ રાખો અને જસુબહેન ને સારૂ હોય થોડુ ઘણું કામ કરવું હોય તો છુટ છે આમ જસુબહેન ની તબીયત સારી થતાં હવે જસુબહેન ઘરે રસોઈ બનાવવા નુ સરૂ કરી દે છે
હવે જસુબહેન ઘરે રસોઈ સરૂ કરતાં છોકરાઓ ટીફીન બંધ
કરી દે છે અને ઘરનું જમવાનું મળતા છોકરાઓ ને મજા આવી જાય છે પણ જસુબહેન ને ઘણ બધા દૅદો હોય છોકરાઓ જસુબહેન ને ખાલી રસોઈ બનાવવાની જ છુટ આપી હોય છે બાકી બધુ કામ છોકરાઓ જ કરી લેતા હોય છે
જોક હવે જસુબહેન ની તબીયત સારી રહેતી હોય છે જોકે દરોજ ની દસ બાર ગોળીઓ ખાવી પડે છે પણ દવા💊 થી સારું રહેતુ હોય છે પણ ધ્યાન તો રાખવુજ પડે એટલે છોકરાઓ મમ્મી ને આરામ કરવા નુ જ કહે છે આમ ને આમ જસુબહેન દાખલ થયા ને એક વષૅ પુરૂ થયુ ત્યા તો કોરોના કાળ સરૂ થયો કોરોના આવતા લોકડાઊન લાગી જતા છોકરાઓ ને દુકાન બંધ રાખવી પડે છે દુકાન બંધ રાખવાનો નિયમ આવતા જસુબહેન પાછા ચિંતા કરવા મંડેછે એટલે છોકરાઓ જસુબહેન ને કહે છે કે ચિંતા કરોમા બધુ સારું થઈ જશે
જોકે છોકરાઓ ને જસુબહેન ની ચિંતા હોય છે કે મમ્મી ને કોરોના થાય નહિ તો સારું કારણ કે હોસ્પિટલોમાં જગ્યા ખાલી નથી હોતી અને જસુબહેન ને કેટલા બધા દૅદો છે જો કોરોના આવે તો હેરાન થઈ જવાય આમને આમ કોરોના કાળ પુરો થતા છોકરાઓ ને નીરાત થાય છે અને છોકરાઓ દુકાન સરૂ કરી દે છે અને પાછુ દુકાને આવવા જવા નું રુટીન ચાલુ થઇ જાય છે
સમય જતાં છોકરાઓ દુકાન બંધ કરવા નો નિણય લે છે અને દુકાન બંધ કરી દે છે અને નવી દુકાન ગોતવા નુ સરૂ કરે છે દુકાન બંધ હોય છોકરાઓ આખો દિવસ ઘરે હોય જસુબહેન ને એકલુ એકલુ લાગતું નથી જોકે છોકરાઓ નવી દુકાન જોવા બહાર જતા હોય ત્યારે એકલા પડી જાય છે પણ ધંધો તો સરૂ કરવો પડશે એટલે દુકાન તો ગોતવા જવું પડે જ
એક દિવસ જસુબહેન ને પગ મા ખુબજ દુખાવો સરૂ થાય છે અને આખી રાત સુઈ નથી સકતા સવારે મુનો ઓથોપેડીક ડોકટર રાજા સાહેબ ને બતાવવા લઈ જાય છે સાહેબ દવા💊 લખી આપેછે દવા લઈને ઘરે પાછા આવે છે અને જમીન ને દવા ખાય છે
બે દિવસ દવા લેવા છતાં દુખાવો બંધ થતો નથી આ બાજુ ડો. સમીર નાયક રાજા ઉપર હોય છે દુખાવો સહન કરતા કરતા રાજા સાહેબ ની દવા ખાય છે પણ દુખાવો બંધ થતો નથી જસુબહેન ને પીડા ખુબજ થતી હોય છે હવે સમીરે નાયક રાજા ઊરથી પાછા આવતા મુનો જસુબહેન ને સમીર નાયક પાસે લઈ જાય છે
સમીર નાયક જસુબહેન ને ચેક કરે છે અને રાજા સાહેબે લખેલી દવા💊 પણ જુએછે પછી દસ દિવસ ની દવા લખી આપેછે અને કહે છે કે દસ દિવસ સંપૂર્ણપણે આરામ કરવાનો છે રસોય પાણી બધું જ બંધ કાઈ પણ કામ કરવા નું નથી જમવા માટે ટીફીન મંગાવી લેજો ખાલી આરામ જ કરવાનો છે સુતાજ રહેવાનું છે ઘરે પાછા આવીને ને જમીને સમીર નાયક ની દવા ખાય છે અને સુઇ જાય છે સમીર સાહેબે ઘેનની પણ ભેગી દવા💊 નો ડોજ આપેલ હોય જસુબહેન ને નીંદર આવી જાય છે (કૃમશ)