Bhagya na Khel - 27 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 27

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ભાગ્ય ના ખેલ - 27

આપણે આગળ જોયું કે જસુબહેન ને દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર સરૂ થાય છે જસુબહેન ને icu મા રાખવામાં આવ્યા હોય છે એક બાજુ MD ની સારવાર અને એકબાજુ કીડનીની સારવાર ચાલુ હોય છે બીજા દિવસે પાછું
ડાયાલિસિસ કરવાનું હોય છે એકાતરા ડાયાલિસિસ કરવાનું હોય છે બીજા દિવસે ડાયાલિસિસ સરૂ થાય છે હોસ્પિટલ બહુ દૂર હોય છોકરાઓ હોસ્પિટલમાં જ રોકાઈ જાય છે ઘરે અને દુકાને તાળા મારી હોસ્પિટલ માજ પડયા પાથરીયા રહે છે નાવાનુ પણ ત્યાં અને જમવાનું પણ ત્યાં જ જસુબહેન ને ડાયાલિસિસ આવતા છોકરાઓ ને ચિંતા થતી હોય છે કે કાયમી ડાયાલિસિસ ચાલુ રહેશે તો હેરાન થઈ જઈશું કારણકે જેટલા લોકોને ડાયાલિસિસ સરૂ થયા હોય તેને ડાયાલિસિસ રેગ્યુલર કરવા પડતા હોય છે એટલે છોકરાઓ મુંજાતા હોય છે
આમને આમ જસુબેન ને ચાર ડાયાલિસિસ થયા હોય અને આઠ દિવસ હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે એટલે છોકરાઓ ગજજર સાહેબ ને કહે છે કે સાહેબ હવે અમારે હોસ્પિટલમાં કેટલા દિવસ સુધી રોકવવુ પડશે અને હવે કાયમી ડાયાલિસિસ કરવા પડશે એટલે ગજજર સાહેબ કહે છે કે આજે તમને ICU
માથી જનરલ વોડૅ મા સિફટ કરવામાં આવશે મમ્મી ને હવે સારૂ છે
અને રહી વાત ડાયાલિસિસ ની તો મમ્મી ને ડાયાલિસિસ કરતાં કીડની મા રીકવરી સારી છે એટલે લગભગ કીડની સારી રીતે કામ કરતી થઈ જાય તો ડાયાલિસિસ કદાચ ન પણ કરવા પડે હજી આપણે એક ડાયાલિસિસ કરી લઈએ પછી ખબર પડશે
અને જસુબહેન ને જનરલ વોડૅ મા સિફટ કરવામાં આવે છે
એટલે છોકરાઓ ને થોડી નીરાત થાય છે અને બીજા દિવસે ફરીથી જસુબહેન ને ડાયાલિસિસ માટે ડાયાલિસિસ રૂમમાં લઈ જાય છે અને ડાયાલિસિસ સરૂ થાય છે અને ડાયાલિસિસ પુરૂ થતા પાછા જનરલ રૂમમાં લઈ આવે છે અને બીજા દિવસે કીડની ના રિપોર્ટ કરવામાં આવે છે અને ગજજર સાહેબ રાઉન્ડમાં આવે છે અને રીપોર્ટ જોવે છે અને કહે છે કે હવે જસુબહેન રીકવરી સારી થઈ છે એટલે સાંજે તમને રજા આપવામાં આવશે હવે તમે બે દિવસ પછી જસુબહેન ના કીડની ના રીપોર્ટ તમારા ઘર પાસે લેબ હોય ત્યાં કરાવી મને ખાલી રીપોર્ટ બતાવી જજો સાંજે જસુબહેન ને રજા આપવામાં આવે છે આજે હોસ્પિટલમાં દસમો દિવસ હોય રજા આપવામાં આવતા બધા રાજી થઈ જાય છે અને છોકરાઓ જસુબહેન ને લઇ ને ઘરે પાછા આવે છે
બે દિવસ પછી જસુબહેન ને અપણૅ લેબ મા રીપોર્ટ કરવા મુનો લઈ જાય છે લેબ મા લોહી તથા યુરીયન આપી જસુબહેન ને ઘરે પાછા લઇ આવે છે સાંજે રીપોર્ટ આવે છે અને બીજા દિવસે મુનો રીપોર્ટ બતાવવા દોશી હોસ્પિટલમાં જાય છે ગજજર સાહેબ બપોરે ત્રણ વાગે વીજીટ મા આવતા હોય એટલે મુનો બપોરે જ હોસ્પિટલમાં જાય છે અને ગજજર સાહેબ ને રીપોર્ટ બતાવે છે ગજજર સાહેબ રીપોર્ટ જોઈ ઓલ રાઈટ કહે છે અને હજી અઠવાડિયા પછી જસુબહેન ના કીડની ના રીપોર્ટ કરી જસુબહેન ને સાથે લાવી મને બતાવી જજો પછી મુનો ઘરે પાછો આવે છે આ
બાજુ દુકાન દસ બાર દિવસ થી બંધ હોય છોકરાઓ દુકાન પાછી સરૂ કરી દે છે
અઠવાડિયા પછી રીપોર્ટ કરાવી મુનો જસુબહેન ને લઇ દોશી હોસ્પિટલમાં ગજજર સાહેબ ને બતાવવા લઈ જાય છે ગજજર સાહેબ રીપોર્ટ જોઈ અને જસુબહેન ને ચેક કરે છે અને કહે છે કે હવે જસુબહેન ને ડાયાલિસિસ કરવા ની જરૂર નથી કીડની મા રીકવરી સારી થઈ છે અને હવે તમારે અહીયાં બતાવવા માટે આવવા ની જરૂર નથી હવે જસુબહેન ને પાછા સમીર નાયક ને રેગ્યુલર બતાવવા નુ રહેશે અને ગજજર સાહેબ કીડની દવા સમીર નાયક ની દવા વાળા લીસ્ટ મા એડ કરી દે છે અને કહે છે કે હવે તમે અને સમીર નાયક લડો તમે હવે પહેલા ની જેમજ સમીર નાયક ને બતવતા રહેજો આમ ગજજર સાહેબ જસુબહેન ને ડાયાલિસિસ બંધ કરવાનુ કહેતા છોકરાઓ ને પહાડ જેવડુ ટેન્શન દુર થયુ એવી અનૂભૂતિ થાય છે અને રાજી થતાં ઘરે પાછા આવે છે બીજા દિવસે સમીર નાયક ને મળવા માટે જાય છે અને સમીર નાયક ગજજર સાહેબ સાથે ફોનમાં વાત કરી ને બધી દવાઓ સેટ કરી આપે છે અને જસુબહેન અને મુનો ઘરે આવે છે (કૃમશઃ)