The Author ર્ડો. યશ પટેલ Follow Current Read ભેંદી ડુંગર - ભાગ 1 By ર્ડો. યશ પટેલ Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books વિશ્વની સૌથી ડરામણી શ્રાપિત વસ્તુઓ વર્ષોથી આપણે શ્રાપિત વસ્તુઓ અંગે સાંભળતા - વાંચતા આવ્યા છીએ... નિતુ - પ્રકરણ 65 નિતુ : ૬૫(નવીન)નિતુને કોઈ ફરક નહોતો પડતો, એ રોજની જેમ આવતી અ... Dear Love - 1 પ્રેમ એટલે શું?યાદ કર્યા વગર કોઈ યાદ આવી જાય એ પ્રેમ.સામે ન... યાદગાર દિવસ વત્સલ અને અર્પિતા પોતાના બેડરૂમમાં સુતા હતા. અને સવારે 8... ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ ઈન્ટીરીયર ડિઝાઈનીંગ વિશે થોડી સમજ આજના જમાનામાં ટેકનિકલ અને... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by ર્ડો. યશ પટેલ in Gujarati Horror Stories Total Episodes : 13 Share ભેંદી ડુંગર - ભાગ 1 (15) 3.5k 6.5k 2 નિશા ,રુચા ,અમિત અને આશિષ કૉલેજ માં આ લોકો ની મિત્રો ની ટોળી ,..બધાજ પાકા મિત્રો ,કંઈક નવું નવું કરવાની ,સાહસ ખેડવાની ,ફરવા જવાની અને આંનદ કરવાની આ ટોળી ના લક્ષણો ...એક દિવસ નિશા પોતાના પપ્પા નો રૂમ સાફ કરે છે (નિશા ના પપ્પા અક્ષર વાસી થયાં ના 5 મહિના પછી ),સાફ કરતા કરતા તેને એક જુના કબાટ માંથી એક નાની એવી લાકડાની પેટી મળી આવે છે ....નિશા તે લાકડાની પેટી પરથી ધૂળ ખંખેરી તેને ખોલવાનો પ્રયત્ન કરે છે ,પણ તેનું હેન્ડલ જામ થયું હોવાથી તે ખુલતું નથી ..પછી નિશા તે હેન્ડલ ને તોડી નાંખે છે ,અને આતુરતા પૂર્વક અંદર જોવે છે ,તો અંદર થોડા કાગળિયા જોવા મળે છે ....નિશા તે કાગળ પરથી ધૂળ ખંખેરી તેને જોવે છે ,તેમાં એક નકશો હોય છે અને એક ચિઠ્ઠી હોય છે ...નિશા ચિઠ્ઠી વાંચે છે ..."પ્રિય મિત્ર રજની (જે નિશા ના પપ્પા નું નામ છે )મારૂ જીવન જોખમ માં છે ,મારી હાથ એક એવી જગ્યા નો નકશો હાથ લાગ્યો છે કે જ્યાં કંઈક ભેદ છે એવું લાગે છે ..,ખબર નથી પણ કેટલાક દિવસ થી મારાં પર એક ધમકી ભર્યો ફોન આવે છે અને એ નકશો આપવાનું કહે છે ,એના માટે એ 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર છે ,જેથી મને લાગે છે કે એમાં કંઈક ભેદ છે ...મેં નકશો આપવાની ના પડી તો મને મારવાની ધમકી મળી છે .,મિત્ર મારો જીવ જોખમ માં હોવાથી હું આ નકશો તને પહોંચતો કરું છું ,તૂ તે સમજી ને શુ ભેદ છે તે શોધજે .... લી તારો પ્રિય મિત્ર ચેતન ."નિશા આ ચિઠ્ઠી વાંચી સ્તભ થઈ જાય છે અને તેને સ્મરણ થાય છે કે તેના પિતા છેલ્લા કેટલાક દિવસો માં ચિંતા માં કેમ રહેતા ,નિશા વિચારે છે કે એવો તે શુ ભેદ હશે આ નકશા નો જેથી તેના માટે કોઈ 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર થઈ જાય ...પછી બીજા દિવસે જયારે બધા કેન્ટીન માં બેઠા હોય છે ત્યારે નિશા બધા ને આ નકશા અને ચિઠ્ઠી વિશે જણાવે છે ...આ સાંભળી બધા સ્તભ થઈ જાય છે ...ત્યારે અમિત નકશો હાથ માં લઈ જોવે છે ,...અમિત :ઘણો સમય થઈ ગયો આપણે બધાને કયાંય નવું સાહસ નથી કર્યું ,આ નકશો જોઈ ને નવું સાહસ કરવાનું મન થાય છે .આશિષ :હા ,યાર કેટલાય સમય થી કંઈક નવું નથી કર્યું ...અમિત ની વાત બરોબર છે ..રુચા :એટલે તમે લોકો એમ કો છો કે આપણે આ જગ્યાએ જઈએ અને આનો ભેદ ઉકેલી એ ....નિશા :યાર આમ જોખમ લાગે છે ,આ નકશો આપણી પાસે છે જો કોઈને ખબર પડશે તો આપણી જાન જોખમ માં મુકાશે ...અમિત :તૂ ચિંતા ના કર યાર ,આપણે આ વાત ને સિક્રેટ રાખીશુ ..આશિષ :હા યાર ,આપણે આ જગ્યા નો ભેદ તો જાણવો પડશે ..નિશા :યાર આમાં જોખમ લાગે છે મને ..રુચા :ચિંતા ના કર યાર ...આમ બધા એકબીજાની સહમતી સાધી ને આ જગ્યા નો ભેદ ઉકેલવા માટે જવાની તૈયારી બતાવે છે ...બધા સાંજે કોલેજ છૂટ્યા પછી મળવાનું કહી છુટા પડે છે ..બધા સાંજે એક બગીચા માં મળે છે અને શુ કરવું એ ડિસ્ક્સ કરે છે ...(આગળ ના ભાગ માં જોસુ કે શુ આ નકશા નો ભેદ ઉકેલ વા માટે આ ટોળકી શુ કરસે ??શુ તે બધા આ ભેદ ઉકેલી શકશે ??) › Next Chapter ભેંદી ડુંગર - ભાગ 2 Download Our App