Why does the living get Santa? in Gujarati Motivational Stories by Hemant pandya books and stories PDF | જીવને સાંતા કેમ મળે

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

જીવને સાંતા કેમ મળે

જીવને શાતાં કેવી રીતે મળે કોને મળે, એકજ વિશ્વાસી પ્રેમાળ ધેર્ય શાંતી વાન વ્યક્તિ ને મળે પછી પુરુષ હોય કે સ્ત્રી, તે માટે મનમાં ભાવના ઘરો..

એક તારા નામનો આધાર , તું જે કરે તે ખરી , તારા પર સંપૂર્ણ વિશ્વાસ, તકલીફ માં સંભાળવા વાળી મૉં કુળદેવી મળી તારી દયાથી ,
જેમ તને યોગ્ય લાગે તેમ તું કરજે નાથ, મને તારો આધાર સંપૂર્ણ વિશ્વાસ.
સમય પાકે સ્વપ્ન માંથી જગાડી અજવાળા દીખાડજે નાથ, પ્રકાસની શાંતી ની પ્રેમની તારી દુનિયા માં લઇ જાજે નાથ..🕉️💐🚩🙏 જય ગુરુદેવ, જય હંસભગવાન, જય મૉં કુળદેવી
ત્યાં સુધી તું જેમ જીવાડે હે ભગવંત 🙏🕉️💐🚩
પણ એટલી અરજ ,મારી નાડ તમારે હાથ,
તારા નામનો આધાર,
કર્મ ની ફાસ ભાંગી તે નાથ , કર્તા હર્તા તું નાથ, હું ચીઠૃીનો ચાકર હું, ના કશું વીચારવાનો ન કહેવાનો મને હક, હું તારા હુકમ નો દાસ, નથી કર્મ કરવા નથી કંઈ ભેગું કરવું, બધું તમને સમર્પિત 🙏💐🕉️🚩
જય ગુરુદેવ,
એક તારા નામનો આધાર , તું જે કરે તે ખરી , તારા પર સંપૂર્ણ વિશ્વાસ, તકલીફ માં સંભાળવા વાળી મૉં કુળદેવી મળી તારી દયાથી ,
જેમ તને યોગ્ય લાગે તેમ તું કરજે નાથ, મને તારો આધાર સંપૂર્ણ વિશ્વાસ.
સમય પાકે સ્વપ્ન માંથી જગાડી અજવાળા દીખાડજે નાથ, પ્રકાસની શાંતી ની પ્રેમની તારી દુનિયા માં લઇ જાજે નાથ..🕉️💐🚩🙏 જય ગુરુદેવ, જય હંસભગવાન, જય મૉં કુળદેવી,
જીવન હવે જેવું પણ વીતે, અંત પણ જેવો પણ હોય, તે પરભવના કર્મને આધારીત , તારી દયાનો હું હકદાર , તું જે કરે તે મંજુર ભગવાન ,
સ્વાર્થ માં માણસ એટલો અધર્મ અનીતી આચરે, ન કોઈની પરવા કરે , અત્યારે સમય કદાચ ફેવરમાં, જેટલો ખુદના ફેવરમાં એટલો વીપરીત આવશેજ , કરેલ દરેક કર્મ યાદ રાખજો, હિસાબ વ્યાજ સાથે લેવાશે,
તડપાવનાર ને તડપવું, લુટનારને લુટાવું, દુઃખ આપનારને દુખી થવું, આદત ન હોય ..સમજીલો શું હાલ થાય..જાગજો વાલા સમય બની સમજાવું છું
શું કામ જગતને બતાવવાનો સમજાવવાનો , ખુદને સાચા ખોટા બતાવવાનો પ્રયત્ન કરવો પડે?
ખુદને તો જાણોજ છો ? શું છે હકીકત? બસ એજ સત્ય છે , અને સત્ય છુપાવવાની જરૂર નથી, સત્ય મોડા લેવું બહાર આવેજ છે, ગમે તેવો અંધકાર દુર કરવા પ્રકાસની એક કિરણ કાફી છે, માટે આપ કશું ન કરો ન છુપાવો ન બતાવો, સમય કામ કરીજ રહ્યો છે, બસ ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહીં
ખુદ કરે તેજ સાચું અને સીધું દેખાય , ખુદનેજ મહાન અને સમજદાર સમજે, પણ અંદરો અંદર તેનો આત્મા કોરી ખાય, મન મુજાય ડર હંમેશા રહે મનમાં તો પણ દુનિયા થી છુપાવી ,ખુદને હોશીયાર સમજે, પણ ખુદથી ખુદને ન છુપાવી પાય
મુર્ખ અજ્ઞાની જીવ ખુદને કર્તા ગણી ભાવના બાંધી કર્મના ભાથા બાધે,
પુર્વ જન્મના કર્મ આધારે સુખ દુખ ભોગવે , સુખને ખુદના કર્મનું પરિણામ સમજે, અને દુઃખ માં માથે ઓઢી રોએ,
ન જાણે જાનકી નાથ કાલે શું થવાનું,
કર્મની લેખા દેખી ... ન્યાય એનો અટલ ન જાણે કોઈ ન્યાય શું કેવો
શુખમાં ફુલો ન સમાય, દુઃખ માં દુઃખ ના દાળીયા,
અનીતી અધર્મ કર્તા જરા ન ખચકાય, જયા મોકો મળે જરા વીચાર્યા વીના અધર્મ અનીતી આચરી ધન વૈભવ ભેગું કરે, અંતે ખાવા વાળું કોઈ ન રહે, કરેલું અનીતીથી ભેગું દુઃખ પીડા લઈને આવે પગમાં બળે તો પણ સમજ ન પાય..કળયુગે માઝા મુકી માણસ દુઃખ નું કારણ ખુદના કર્મને સમજી ન પાય.
અને આમ કરૂ તો શારૂ થશે તેમ કરૂ તો શારૂ , મનની આ વ્યાગ્રતા અશાંતી તે ખરાબ સમયની નીશાની છે, ધૈર્ય શાંતી મનની પ્રસન્નતા તે અશાંતી વ્યાકુળતા દુઃખ પીડા તકલીફ થી વિરૂધ્ધ શુખ શાંતી ની સારા સમયની સાક્ષી છે
નુગરાને જ્ઞાન મળશે તો તેનો દુરઉપયોગ અને અધર્મ પાપ કરવાજ પ્રેરાશે, અને શુધ્ધ આત્મા દરેક માં સારૂ અને ધર્મ કરવાનીજ પ્રેરણા લેશે
રાજા હરિશચંદ્ર તારામતી ને વેચાઈ મજુરી કરવી પડેલ,
પિંગળા જેવી રાણી ને હાથે પતીવર્તા ધર્મનો ભંગ થયેલ, દ્રોપદી જેવી સતીને પાંચ પાડવોના પત્ની,
સમયથી મોટું કોઈ બળવાન નથી, સમય કોઈનો ગુલામ નથી, તમારી નીયતી તમારા માટે સમયને સારો નસારો ,તડકો છાયો લાવે છે, સમય કાળ છે જે કયારેય સરખો રહેતો નથી, અને અંતે માણસને કાળ બની કોળીયો બનાવે છે..
જે નથી જોયા તે દીવસો આવશે, જીવનમાં જે નથી કર્યું કે નથી કરવાની ઈચ્છા તે પણ કરાવશે, કાળનું રાજ તમને નચાવશે..
માટે ખુદને રાજા હરિશચંદ્ર કે સતીયા કે પાપી નારી-નર કે અમીર ગરીબ, પાપી, પુન્યશાળી , રંક કે રાજા , બળવાન- કે નિર્બળ જે સમજતા હો તો તે કાયમ નથી એમાં પરિવર્તન સમય કરાવશેજ જાણે કે અજાણે, ઈચ્છા એ કે અન ઈચ્છાએ , કારણ કે રાખના રમકડા મારા રામે રમતા મુકયા... એના હાથની કઠપૂતળી શીવાય કશું નથી, માટે ખુદને ભગવાન કે કર્તા સમજવાની નાદાની ન કરતા
માટે હું કેવો કેવી, કે મે કર્યું કે મે કેવું કર્યું, કે મારા જેવું કોઈ નહીં, કે હું હોશીયાર ચાલાક શુખી બળવાન.. કે કમજોર મુર્ખ દુઃખી, કે દાની ધર્મી કે હું ભીક્ષુક કે અધર્મી , પાપી કે પુન્યશાળી, આ બધી ધારણા મુકી દો, કારણ ધાર્યું ધણીનું થાય.. ખુદનું ધાર્યું નહીં, એ કયારે શું કરવડાવે કોઈન જાણે
કયારેય ખુદ વીસે ધારણા ન બાધતા સારી ખોટી ...
સમય એવી પરીક્ષા લે છે કે વાલીયો વાલ્મીકિ બને અને શ્રી રામ અને કૃષ્ણ ના હાથે પણ કંઈ ભુલ ચુક કરાવી દે છે, રામ ને વાલીના વધનું લાછણ લાગ્યું, કૃષ્ણને અભિમન્યુ ના , યુધીષ્ટરને ખોટું બોલાવવાનું, અને રણછોડનું પણ, વીગેરે,
તમારી મારી શું ઓકાત..