one step ahead in life in Gujarati Philosophy by Ashish books and stories PDF | જિંદગી માં આગળ આવવું છે.

The Author
Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

જિંદગી માં આગળ આવવું છે.

ગુજરાતી પરિવાર માં જન્મ અને એ પણ વાણીયા ને ત્યાં, ઘર નું વાતાવરણ એવુ કે નોકરી બીજા માટે કરવી એના કરતા એ knowledge નો ઉપયોગ પોતાના ધંધા માટે કરવો અને કઈં ના આવડતું ના હોય તો કોઈ ને ત્યાં એક વરસ માટે નોકરી કરી આવવાની અને ત્યાંનું બધું જાણતા આવવાનું, બધું હો, ખરીદી ક્યાંથી કરે છે, વ્યવહાર કેવી રીતે કરે છે, વેચે છે કેવી રીતે, કેટલું કમિશન આપે છે, જાતે શું કામ કરે છે, ત્યાં જે શેઠ હોય કે admin ખાતું હોય તે લોકોનો અનુભવ અને આપણો રસ બન્ને ભેગું કરો એટલે ધંધો, પૈસા ની વ્યવસ્થા કરવા માટે ઉપરવાળો બેઠો જ છે, એક વાત યાદ આવે છે... ભિખારી ને નોકરી કહેવાય કે ધંધો... વિચારો...
એક ભિખારી આખો દિવસ તેનો અસલ પોતાનો ચેહરો બદલી નાંખે, તેનું વલણ બદલે, દૂરથી કયો શેઠ પૈસા આપશે તે મન માં નક્કી કરી ને જ માંગે, અને માંગવાની style પર તે ફિદા થયી ને આ અપનારો આપી પણ દે. Marketing કરવા માટે ભર ઉનાળે હીટર વેચવા જેવું કામ છે. ભર શિયાળે AC વેચવા જેવું કામ છે. અંધજનને બેતાલાં ચશ્માં વેચવા જેવું કામ છે . ઘરમાં નોકરો ની ફોજ હોય અને તેમને ઘર સાફસૂફી કરવા વાળો રોબોટ લાવે. વાંચવાની વાત હોય,... અરે આપણે અવળે પાટે ચડી ગયા.... હમણાં જ એક દીપકભાઈ મકવાણા કરી ને સારા business coach છે જે અમદાવાદ થી biztea નામનું સરસ, બિઝનેસ કરતા હોય તેમના માટે problem ના સોલ્યૂશન આપે છે અને તે પણ Complimentary, ત્યાં સેમિનાર attend કરવો હોય તો આમંત્રણ થી જ જયી શકાયઃ છે, હમણાં ગત મહિના પેહલા એક સરસ પોતા ના business માટે તમે પોતે કેટલા સવાલ પૂછ્યા, અરે તમારે ત્યાં નોકરી રાખવા કેટલા સવાલ પૂછ્યા... આ બધું જો કરશો તો તમારા બધાં નોકરિયાતો પરિવાર કરતા પણ વધુ સારી રીતે રહેશે અને તમારી પ્રોડકટીવીટી double. તેમના જ શબ્દો માં, તેમની જ શૈલી માં ગુજરાતી , હિન્દી , અંગ્રેજીમાં અહીં મુકું છું.

*Terrific 12*

1) Do I know what is expected of me at work?
1) મારે ખરેખર શું કામ કરી બતાવવાનું છે એ મને ખબર છે?
१) क्या मुझे जानकारी है की मुझे क्या काम करना है?
*Int 1) If we select you for this post, What exactly will you do?*

2) Do I have the equipment and material I need to do my work right?
2) મારે જે કામ કરી બતાવવાનું છે એ માટેના પૂરતા સાધનો મારી પાસે છે?
२) मेरा काम सही से करने के लिए मेरे पास पर्याप्त साधन है?
*Int 2) If we ask you to do your job right, what equipment and material will you need?*

3) At work, do I have the opportunity to do what I do best every day?
3) જે કામ હું શ્રેષ્ઠ કરું છું તે કામ દરરોજ કરવાની તક છે મારી પાસે?
३) जो कार्य में सर्वश्रेष्ठ प्रकार से करता हूँ क्या वह हररोज ऑफिस मे करने का अवसर है?
*Int 3) If we ask you to grab opportunity to do your best work on daily bases, will you be able to give your best daily?*

4) In the last seven days, have I received recognition or praise for good work?
4) છેલ્લા અઠવાડિયામાં મને મારા સારા કામ માટે કોઈ શાબાશી કે શિરપાવ મળ્યો?
४) पिछले हप्ते में मुजे अपने किसी अच्छे कार्य के लिए सराहा गया अथवा शाबाशी दी गई है?
*Int 4) Apart from giving your best on daily bases, what will you do every week so that management has to recognize and praise your work?*

5) Does my supervisor or someone at work seem to care about me as a person?
5) મારા સિનિયર કે અન્ય કોઈ મને કર્મચારીની જેમ જોવાને બદલે જીવતા જાગતા માણસની જેમ ગણે છે?
५) क्या मेरे ऑफिस के सुपरवाइज़र सीनियर मुझे महज एक कर्मचारी ना गिनते हुए एक मनुष्य की भाँति देखते है?
*Int 5) Apart from appreciation for your job skill set, how would you like to be treated as a human being?*

6) Is there someone at work who encourages my development?
6) ઓફિસમાં કોઈ મને પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરે છે ખરાં?
६) ऑफिस में कोई है जो मुझे आगे बढ़ने लिए प्रोत्साहित करे?
*Int 6) How would you take it if your seniors encourage you to develop yourself?*

7) At work, do my opinions seem to count?
7) ઓફિસમાં મારા મંતવ્યની નોંધ લેવાય છે ખરી?
७) क्या ऑफिस में मेरे मंतव्य /आवाज़ को कोई महत्व दिया जाता है?
*Int 7) Would you prefer to put your opinion on the table if asked?*

8) Does the mission/purpose of my company make me feel my work is important?
8) મારી કંપનીનો હેતુ મને એવો અનુભવ કરાવે છે કે મારું કામ પણ ખુબ મહત્વનું છે?
८) क्या मेरी ऑफिस का मिशन एवं हेतु ऐसा है की मुझे मेरा कार्य महत्वपूर्ण लगे?
*Int 8) Looking at the mission and purpose statement of our organization, how much do you think your work is important? Please explain*

9) Are my co-workers committed to doing quality work?
9) ઓફિસમાંના મારા સહકર્મચારી પણ ખુબ સારી ગુણવત્તાનું કામ કરવાં કટિબદ્ધ છે?
९) क्या मेरे सहकर्मचारी भी गुणवत्तायुक्त कार्य करने लिए उतने ही कटिबद्ध है?
*Int 9) Will you be comfortable if not only you but everybody in the department/organization are committed to give their best quality work?*

10) Do I have a best friend at work?
10) શું ઓફિસમાં મારો કોઈ ખાસ અંગત મિત્ર છે?
१०) क्या ऑफिस में मेरा कोई खास दोस्त है?
*Int 10) How comfortable, quick न smart are you in making the best friend within the organization?*

11) In the last six months, have I talked to someone about my progress?
11) છેલ્લા 6 મહિનામાં મેં કોઈ સાથે મારી પ્રગતિ વિશે ઓફિસમાં કોઈની સાથે વાત કરી છે?
११) पिछले ६ महीने के भीतर मैंने मेरे विकास के बारे में ऑफिस में किसी से बात की है ?
*Int 11) Who in the office, you think, can be the best person to talk about your progress?*

12) This last year, have I had opportunities at work to learn and grow?
12) ગયા વર્ષે ઓફિસમાં મને કશુંક નવું શીખવાની અને આગળ વધવાની તક મળી છે?
१२) पिछले साल मुझे कुछ नया सीखने के लिए एवं आगे बढ़ने लिये है?
*Int 12) What would like to learn this year for your own growth?*
#Biztea
#madwajs
#maasterblaaster