Bhayanak Ghar - 18 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 18

Featured Books
  • Mindset

    Mindset - a small storyPart 1 - The introduction :કોઈ પણ માણ...

  • એકાંત - 44

    પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવ...

  • રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

            રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:43     સૂર્યા...

  • અંધારાની ગલીઓમાં લાગણીઓ - 3

    શીર્ષક: અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 3- હિરેન પરમાર જીનલના મનમ...

  • sayari

    सपनों को हक़ीक़त बनाने से पहले, हिम्मत को साथी बनाना पड़ता ह...

Categories
Share

ભયાનક ઘર - 18

મોહિની બોલી કે" હા આ ઘર નાં હું રેહ તિ હતી પણ આ ઘર મારું નથી.... આ ઘર માં એક એવો બનાવ બન્યો એટલે મને અહી રેહવ્ય પડ્યું....."
કિશન ભાઈ બોલ્યા કે " કેમ શું થયું હતું..? કઈ સમજ નથી પડતી કઈ સાફ સાફ બોલું તો ખબર પડે..."

(


મોહિની રડતા રડતા તે કેહવા લાગી કે એને શું થયું હતું કે તે ની સાથે સુ થયું હતું અને તે બધા ને આ રીતે હેરાન કરે છે...
મોહિની એ કહ્યું " તો કિશન ભાઈ સંભડવાજ માંગો છો તો સાંભળો કે મારી સાથે શું થયું હતું? હું જ્યારે ધોરણ 12 પાસ કર્યું ત્યારે હું અહીંથી 50 km દૂર હું મારા ગામ માં ભણતી હતી...વીરપુર મારું ગામ હતું તે ગામ માં ફક્ત 12 ધોરણ શુધીજ સ્કૂલ ચાલતી હતી અને મે સ્કૂલ પૂરી કરી દીધી" પછી પાપા એ કીધું કે "બેટા તારે હવે ભણવા નું પૂરું થયું છે તારા માટે એક સારો છોકરો શોધી ને તને હવે પરણાવી દઈએ" હું તે વખતે બઉ અજ દુઃખી હતી કારણ કે માટે આગળ ભણવું હતું અને હું પાપા ને કહી નતી સકતી કારણ કે પાપા નાં આગળ કોઈ એ બોલવા ની હિંમત ના હતી......" મે જ્યારે મમ્મી ને કીધું કે મમ્મી મારે અત્યારે લગ્ન નથી કરવા તો મમ્મી સમજી ગઈ કે મને આગળ ભણવા દેવી જોઈએ એટલે આ બધી વાત પાપા ને કરી અને 2 દિવસ પછી પાપા એ મને બોલાવી અને કીધું કે " બેટા જો તારી મમ્મી એ બધીજ વાત કરી પણ એક વાત જો કે અત્યાર તું એક સારા છોકરા ને પસંદ કરી લે અને પછી તે છોકરો કહે તો આગળ તું ભણજે અને તારી લાઈફ માં તું આગળ વધ જે...."
પણ એ વાત પણ મને મંજૂર ન હતી કારણ કે મને એવું હતું કે તું ક્યાંક મે છોકરા ને પસંદ કરી મે એ છોકરા એ આગળ ભણવા ની નાં પડી તો મારી લાઈફ તો બગડી હસે .....એટલે મૈં પાપા ને કીધું કે "પાપા હું 1 વરશ કોલેજ કરું પછી તમે જે છોકરા ને કેશો એ છોકરા ને સાથે પરણવા તૈયાર થઈ જઈશ પણ અત્યાર મારી લાઈફ નો સવાલ છે...."
એવું સંભાળતા મોહિની નાં પાપા સમજી ગયા અને બોલ્યા કે " કઈ વાંધો નથી મોહિની પણ તું કોલેજ કરીશ ક્યાં ? આપડા ગામ માં તો કોલેજ નથી તો તરે ગામ ની બહાર અજ જવું પડશે અને તારો ટાઈમ પણ બગડશે....તો એક કામ કર તારા મામાં નાં ઘર ની બાજુ માં ઘણી બધી કોલેજ છે ...."
મોહિની એ કીધું કે પાપા પણ મામા નાં ઘર નાં બાજુ માં કોઈ કોલેજ નથી અને તેમનું ઘર ખેતર માં છે મારું કોઈ ફ્રેન્ડ પણ નાઈ મળે અને એવા 2 થી 3 ઘર આજુ બાજુ માં કોણ રેહવા નું પસંદ કરશે....પાપા ત્યાં કોલેજ પણ 5 km દૂર છે....."
પાપા એ કહ્યું કે બેટા જો ત્યાં કોલેજ નો અભ્યાસ સારો છે ....ત્યાં તું રહીશ તો તને કોલેજ પણ પૂરી થઈ જશે અને ....તને ત્યાં કોઈ અજાણ્યું પણ નાઈ લાગે...."અને તું ત્યાં ખૂબ એન્જોય કરી શકીશ કોલેજ પૂરી પણ થઈ જશે....."
હું પાપા ની વાત ને માની લીધી કારણ કે મારે કોલેજ કરવા ની હતી અને આ કોલેજ મારા જીવન માટે બઉ ઉપયોગી હતી.......મે ત્યાં જવા ની હા પડી દીધી...
આમ ને આમ 3 દિવસ નીકળી ગયા અને હું ત્યાં રેહવ જવા તૈયાર થઈ ગઈ...મમ્મી પપ્પા ને છોડવા નું મન તો નાતું થયું પણ કોલેજ માટે ઘર છોડવું પડ્યું હતું...જતાં જતાં પાપા રડી પડ્યા અને બોલ્યા કે બેટા મારે તારા જોડે એક વાત કરવી છે....
મે પાપા ને પૂછ્યું કે શું પાપા? તો પાપા બોલ્યા કે" બેટા તું ત્યાં જાય છે અને બધા ને એવું કેહવુ છે કે જ્યારે પોતાની છોકરી કોલેજ માં ભણવા જાય ત્યારે ઘણી બધી મર્યાદા રાખવી પડતી હોય છે ....અને ત્યાં જઈ તને કોઈ હેરાન અથવા તરે કોઈ ની સાથે એવો ખોટો વ્યવહાર નાં કરવો....અને હા જો બેટા તને કોલેજ માં કોઈ પણ છોકરો પસંદ આવે તો મને કહેજે ....જો મને પસંદ આવશે તો હું તારા લગ્ન પણ કરાવીશ બાકી આ દુનિયા બઉ ખરાબ છે ...પણ એક વાત પણ છે મને તારા પર બઉ ભરોસો છે........તું એવું કોઈ પગલું નાઈ ભારે જેના થી મારી નાક કપાઈ જાય.....એટલા માટે બાકી મને તારું કઈ ટેન્શન નથી....તને કઈ પણ વાત હોય તું મને કહીશ ...... એ વાત પ્રોમિસ આપ ......કેમ કે તું મારી લાડકી દીકરી છે.....
મે પણ કહી દીધું કે પાપા તમે ચિંતા નાં કરો હું તમારી દીકરી છું .....તમને નીચે નમવા નો કોઈ દિવસ વારો નાઈ આવવા દઉં.....એવું કહી ને મે એ મારું ઘર છોડ્યું.......અને પાપા મને અહી મામા નાં ઘરે મૂકવા આવી ગયા.....