Bhayanak Ghar - 9 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 9

Featured Books
  • എന്റെ മാത്രം - 2

    റോ........... എന്നൊരു അലർച്ച കേട്ടതും അവൾ മനസിന്റെ ക്യാബിൻ ല...

  • അമീറ - 7

       ""അതൊന്നും സാരമില്ല മോളെ". ഉപ്പ അവളോട് പറഞ്ഞു.. "ഇനിയെന്ത...

  • അമീറ - 6

      മകളുടെ അവസ്ഥ കണ്ട അലവിക്ക് തോന്നി അവൾ ഒന്ന് ഫ്രഷ് ആവട്ടെ എ...

  • അമീറ - 5

    ഇന്നലെ രാത്രി ആമി റൂമിൽ നിന്നും കേട്ടത് ഇവരുടെ മൂന്ന് പേരുടെ...

  • അമീറ - 4

    പിറ്റേന്ന് രാവിലെ ആമി നേരത്തെ എണീറ്റിരുന്നു.അവൾക്കുള്ള ഭക്ഷണ...

Categories
Share

ભયાનક ઘર - 9

પછી એમ નાં એમ 2 દિવસ ચાલ્યા જાય છે, બધુજ ઘર માં વ્યવસ્થિત થવા લાગ્યું હતું, બધા જ પોત પોતાના કામે લાગી ગયા હતા.
પરંતુ જે 3 મળે જે પડછાયો હતો એ આ બહુજ જોઈ રહ્યું હતું, અને બઉ ગુસ્સે પણ થઈ રહ્યું હતું, કારણ કે આ બધું કરવા થી તેને ઘર માં ફરવા ની છુટ્ટી મળતી નથી. એટલે તે પોતાના પર કાબૂ નાતું રાખી સક્તું.
આમ ને આમ બીજા 2 દિવસ ગયા, અને જેવી અમાસ ને રાત એવા લાગી એટલે એની શક્તિ વધવા લાગી અને તે કોઈક ને હેરાન કરવા તેને સીડી માંથી નીચે ઉતારવા લાગી,
એવા માં ત્યાં કિશનભાઇ નાં મમ્મી એટલે કે બા ત્યાં એકલા બેઠા હતા, અને માળા કરી રહ્યા હતા, ભગવાન નું નામ લઈ રહ્યા હતા
એવા માં એ આત્મા બધું જોઈ રહી હતી, અને ખૂબ ગુસ્સા થી બોલવા જઈ રહી હતી, પરંતુ ભગવાન નું નામ લેવા તું હોય તો તે જગ્યાએ જોઈ આત્મા આવી શક્તિ ના હતી.
જેવી એમની માળા પૂરી થઈ એવા માં તે નીચે આવી ને બા ને જોર થી લાફો મારી ને હતી રહી, બા તો અજુ બાજુ જોયું પણ કોઈ દેખાયું નાઈ
બા તો ત્યાં ગભરાઈ ગયા, અને વિચારવા લાગ્યા કે મને સુ થયું, એવા માં ફરી કોઈક એ દોડતું આવી ને એમની ઉપર બેસી ગઈ, અને તેમના ગળું દાબવા લાગી... બા કઈ બોલી શકતા ન હતા, બા બોલે એ પેલા તો તેમને બોલવા માટે ગળું જ બંધ કરી દીધું હતું.
દાદી ત્યાં ને ત્યાજ બે ભાન થઈ ગયા,
થોડી વાર પછી કિશન ભાઈ ને ફોન આવ્યો ઘરે થી કે બાને દવાખાના માં એડમીટ કર્યા છે જલ્દી આવી જાઓ.
કિશન ભાઈ તેમની ઓફીસ તથી હોસ્પિટલ ગયા અને બાની આવી હાલત જોઈ તે પણ રડી પડ્યા અને અંદર જઈ, બાને પૂછવા લાગ્યા કે આ બધું કઈ રીતે થયું?
બા કઈ બોલવા ની હાલત માં ન હતા, બા કઈક કેવા જઈ રહ્યા હતા અને તે છેલ્લે એટલું બોલ્યા કે કિશન એ ઘર માં થી નીકળી જાઓ, એ ઘર સારું નથી.
એવું બોલી ને તેમને જીવ મૂકી દીધો.
કિશન ભાઈ તો પોતાના પર કાબૂ રાખી નાતા શકતા અને, તે બઉ અજ રડવા લાગ્યા, અને પછી બોલ્યા કે હવે એ ઘર માં નાઈ દેવાય. બસ
પછી દાદી ને ઘરે લઈ ગયા અને તેમને અંતિમ વિધિ પતાવી, ત્યાર બાદ રાત્રે જ્યારે કિશન ભાઈ બેઠા હતા તો ખેતર થી થોડે દૂર નાં રેહવસી ત્યાં આવ્યા અને વાત વાત મા કિશન ભાઈ ને કેહ વા લાગ્યા કે આ ઘર માં એક ભૂત નો વાસ છે. કોઈ પણ આ ઘર માં 10 દિવસ થી વધારે નથી રહી શકતું, એટલે જે ભાઈ એ વેચાયું છે એને તમને કઈ પણ કીધા વગર અજ તમને ઘર આપી દીધું અને એ પણ એટલા સસ્તા માં.
ત્યાર પછી કિશન ભાઈ ને ખબર પડી ગઈ કે ઘર માં એટલા સમય થી કોઈ કેમ રેહતું નાં હતું,
આ બધી વાત તેમના પત્ની ને કરી અને કહી દીધું કે આપડે આ ઘર માં નાઈ રહીએ આપડે અહી થી જતાં રહીશું.
રીટા બેન : નાં નાં શું વાત કરો છો, લાખો રૂપિયા આપી ને આ ઘર ખરીદ્ યુ છે, એમ નાં એમ નાં જવાય, આપડે કઈક તો કરીશું, પણ એવું તો નાઈ અજ થાય,
એવા માં ઘર માં આવી ચર્ચા ચાલી રહી હતી, અને આવી રીટા બેન પર તે આત્મા નો પડછાયો અગાસી માંથી તેમની વાત સાંભળી રહ્યો હતો, અને રીટાબેન ની વાત પર ગુસ્સે થઈ રહ્યો હતો, ત્યાર બાદ તે જલ્દી થી નીચે આવી ને રીટા બેન ને ગળું પાછળ થી પકડી દીધું,
ત્યાં કિશન ભાઈ ઉંધે ફરી ને ઉભા હતા અને પાછળ રીટા બેન ને ગળું પકડ્યું હતું તે બુમ પણ પડી નાતા શકતા કે કિશન ભાઈ પાછળ જુએ,