Tarminator - THE CURRANCY CNTONMENT - 16 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT - 16

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT - 16

ગોલ્ડ કોઈન ટ્રક મંદ વાયુની ગતિથી હવામાં ફંગોળાઈ રહી છે. અને થોડી જ વારમાં હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર પાણી ફરી વળે છે.
the basket channel એ વાતની પુષ્ટિ આપે છે કે માનવ જાતિએ ફરીવાર પોતાની કરેલી ભૂલ ઉપર વિજય મેળવી લીધો છે અને ફરીવાર તેને વરદાન સ્વરૂપે અમરત્વ પ્રાપ્ત થયુ છે.
all the best to all human for a new cheerful life and be kind to all animals and animets.
good luck and be faithing to god

સમગ્ર વિશ્વમાં આતિશબાજી થાય છે અને બધા જ એક બીજા ને ભાઈચારાથી ભેટી પડે છે.
અને થોડા દિવસો પછી ટર્મીનેટર નો બીજો પડાવ શરૂ થાય છે.
અફઘાનિસ્તાન થી નોર્થ કોરીયા મીસાઈલ એન્કર ટ્રક્સ જે નોર્થ કોરીયા ને ટાર્ગેટ કરવા ઉત્સુક છે તે કવાયત ગતિ થી આગળ વધી રહી છે.
નોર્થ કોરિયા ની અંદર થી કોઇક એવા સ્લોગનો ઉચચારાઈ રહ્યા છે કે જેના થી સોસીલાઈઝેશન ક્યાંક ને ક્યાંક હર્ટ થઈ રહ્યું છે. અને જો એમ ખરેખર જ થાય છે તો એ પેટર્ન કે જે ના થી 14000 વર્તમાનો કે જે સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધવાના હોય છે તે રોકાઈ પણ શકે છે.એ સ્લોગનોથી વન કરન્સી ડેવલોપમેન્ટ નો અસ્વીકાર કરવામાં આવે છે. અને ઇનડાયરેક્ટલી થેફ્ટલી સેકન્ડ કરન્સી રન થવા લાગી છે.
જો આ નેગેટીવ પેટર્ન સ્પેડ થાય છે તો તે બધા જ વર્તમાનો બેક ટુ જજમેન્ટ ડે પણ જઈ શકે છે.

ટી650 ના મોસ્ટ પ્રાયોરીટી રિસ્પોન્સબીલીટી વર્ક માં કોઈપણ પ્રકારે સેકન્ડ currency ને પ્રમોટ કરાવીનેસોશિયલાઈઝેશન સાથેના અન્ડર વરર્લડ ના ર મર્જસ બ્રેકઅપ કરવાના છે અને ફરીથી 2035 ને કરબશન ટ્રેડિશન બાજુ ધકેલી દેવાનો છે.‌અને ટી450 એ આ બધુ જ ડિફેન્સ કરી ને અંતે ટી650 ને ટર્મીનેટ કરી નાખવાનો.
જ્યોર્જિયા વોશિંગ્ટન ફેડરલ બેંક લિમિટેડ ના દર્શન થતા ની સાથે જ એક એજન્ટ ચાલીસ એક જેટલી ફૂલ સાઈઝ સુટકેસ સાથે બેંકમાં પ્રવેશ કરે છે.અને તે દરેક સુટકેસની ઉપર જે તે કોર્પોરેટ હાઉસ નું નામ લખ્યું છે.
તે 40 સૂટકેસ ની અંદર અસલ મા 40 એક જેટલી કોર્પોરેટ કંપનીની ઈનીશીયલ અર્થાત ઇન્ટરનલ કરન્સી રહેલી છે. જે તેના કરપ્શન શકીંગ ના કોન્ટ્રીબ્યુશન ના પર્સન્ટેજ હિસાબથી જ્યોર્જયા બેન્ક પાસેથી તેના કોપર ડોલર લેવા આવી છે.અને બીજી બાજુ જ્યોર્જિયા ની અંદર એક પ્રવક્તા ફોન પર વાત કરી રહ્યો છે કે હાલમાં જ નોર્થ કોરિયામાંથી સવા ચાર બિલિયન કોર્પોરેટ કોપર ડોલરની ફેક કરન્સી પકડાઈ છે જેને અહીં જ્યોર્જિયા વોશિંગ્ટનમાં મોકલી આપવામાં આવી છે.
અને થોડી જ વારમાં બેંકનો એક બીજો કર્મચારી ટ્રે ની અંદર સવાચાર બિલિયન ની આશરે સાહીંઠ એક જેટલી કોર્પોરેટ (રજીસ્ટર્ડ) કરન્સી લઈને આવતો દેખાઈ રહ્યો છે.
કોર્પોરેટ કોમ્યુનિટી નો માણસ તેની બેગ પહોળી કરે છે અને પેલો કર્મચારી સવાચાર બીલીયન ની સાહીઠ જેટલી રજીસ્ટર્ડ કરન્સી તેની બેગ મા ઠાલવે છે અને‌ પેલો‌માણસ ચેઇન ક્લોસ કરી ને થેંક્યુ કહી ને રવાના થાય છે.વાસ્તવ મા તે કરન્સી ની એક જ નોટ એટ લાખ, દશ લાખ થી એક કરોડ, દશ કરોડ સુંધી ની હતી.

આ બાજુ નોર્થ કોરિયા માં બોર્ડર થી અલ્ટીમેટમ એનાઉન્સમેન્ટ સંભળાઈ રહ્યા છે અને નોર્થ કોરિયાની અંદર અફરાતફરી શરૂ થઈ જાય છે.
આ બાજુ ટી૪૫૦ જોન કોર્નર ની સામે ઉભો છે.અને જોન કોર્નર અકળાઈને કહે છે વોટ આર યુ ટોકિંગ બ્લડી હેલ!!
ટી૪૫૦ કહે છે જોન કોર્નર ઓપન સ્પેસ ઓલમોસ્ટ એના સક્સેસ પર્સન્ટેજિસ પર સ્ટોપ થયો છે.
જોન કોર્રન પૂછે છે મીન્સ!!
ટી૪૫૦ કહે છે દુનિયાની આબાદીના અબોવ 25 પર્સેન્ટ લોકો સ્પેસ વિઝીટ કરી ચૂક્યા છે.