બદરૂ અને હમઝાની વાર્તા.
બદરૂ ધાર્મિક લાગણી ધરાવનારી હોય છે તે રસ્તા પરથી પસાર થઈ રહી હોય છે કે તેને તે હમજા ફોન આવે છે તે તેને મળવા માંગે છે તેથી બદરૂ રસ્તામાં નીકળી હોય છે કે રસ્તામાં લીંબુ મરચા પગમાં આવે છે તેને જોઈને રસ્તો ક્રોસ નથી કરતી, સાઈટ પરથી ચાલી જાય છે
હમજાને બદરુ મળે છે ત્યારે તેને સમજાવીને તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે અને તેને મનાવી લે છે બધરૂ અને હમજા આમ લવ મેરેજ કરી લે છે બધરૂના પિતાજી મૃત્યુ પામ્યા હોય છે, તેની એક માતા જ હોય છે તે તેના લગ્નથી વિરોધ દર્શાવે છે.
હમઝા થોડું બદમાશ હોય છે અને થોડું ગદ્દાર હોય છે. તેને દારૂનું વ્યસન હોય છે બધરૂ તેનું આ વ્યસન છોડાવવા માટે જાતજાતના પ્રયોગો કરી ચૂકી હોય છે તેના ઘરમાં જ પ્રયોગો કરે છે
તે મેડિકલ પર જઈને દારૂનું વ્યસન છોડાવવાની આયુર્વેદિક કીટ લઈ આવે છે અને તે હમજાને પહેલાં સીધી રીતે આપવાની પ્રયત્ન કરે છે હમજા લેતો નથી તેથી ભોજનમાં મિલાવીને આયુર્વેદિક કીટ આપે છે અને જ્યારે પણ તે આયુર્વેદિક કીટ આપતી હોય છે ત્યારે સારામાં સારું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે હમજા તેને ખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને કડવું લાગતાં તે સમજી જાય છે કે તેને દવા આપવામાં આવી છે તે વિરોધ નોંધાવે છે અને બદરૂ પર અત્યાચાર કરે છે.
આ બાજુ મિટીંગ ધારાવીની ચાલમાં તેઓ રહેતા હોય છે ત્યાં એક બિલ્ડર આવી જાય છે અને તે બિલ્ડર રીડેવલપમેન્ટ નો પ્લાન લઈને આવે છે આ સોસાયટીના આબાલવૃદ્ધ બધા માણસો માની જાય છે પરંતુ આ હમજા માનતું નથી તેને પોતાની ઝૂંપડી જ ખૂબ સારી લાગે છે
બીજે દિવસે સવાર થાય છે ત્યારે હાલમાં તેની સામેના એપાર્ટમેન્ટ માં બૈરુ ની માતા રહેતી હોય છે જમનાબાઈ તે જમનાબાઈ નીચેથી અગાસીમાંથી તે બીજા નવા કુંડામાંથી અને કરિપટ્ટો ચુરાવે છે આ બદરૂ જોઈ જાય છે અને કહે છે કે 50 પૈસાનો મળે છે તેને પણ તમે ચોરી લો છો સારું ન કહેવાય અને બધરૂ ત્યાંથી ચાલી જાય છે.
બીજી તરફ એક સામાન્ વેચનારો સેલ્સમેન હોય છે તે ઇલેક્ટ્રોનિકનો સામાન વેચે છે એકવાર તે જ્યુસર મશીન લઈને આવ્યો હોય છે સીધો જમનાબાઈના ઘરે જય છે. ત્યાં બધરૂ પણ બેઠી હોય છે તે ઝુલ્ફી માટે કિચનમાં પાણી લેવા જાય છે ત્યારે આવીને બેઠી હતી અને ઝુલ્ફીની બાજુમાં બેસી જાય છે julfi બધરૂ નું બ્લાઉઝ જોઈ છે અને તેના પરથી પરસેવો ઢોળાઈ રહ્યો હોય છે ત્યારે આ જમનાબાઈ સો રૂપિયાનું મિકસી માંગે છે તે પહેલાં તો માનતો નથી પરંતુ આ દ્રશ્ય તેને મગજમાં દોડતું રહે છે, તે જોઈને તે માની જાય છે અને સો રૂપિયામાં જ્યુસર મશીન આપી દે છે.
ત્રીજી તરફ આ જમનાબાઈ નું મટન વેચનારા કસાઈ સાથે સેટીંગ ચાલતું હોય છે આ કાઈ તેને વિવિધ પ્રસંગે વિવિધ બનાવ વખતે સારામાં સારી મદદ કરે છે અને મટન પણ સસ્તા ભાવમાં આપે છે.
આ હમજા આ બધરૂની વ્યસન છોડવાની દવા લેતો નથી તેથી બધરૂ નક્કી કરે છે કે તે સારામાં સારા ફેશન મોડલ જેવા કપડાં પહેરે અને સારું મેકઅપ કરી ને હમજા પાસે જશે અને તેને મનાવી લેશે.
બધરૂ તૈયાર મેકઅપ કરીને લાલી લિપસ્ટિક લગાવીને ફેશન મોડલ ના કપડાં પહેરીને તૈયાર થઈ હોય છે કે આ ગેટ પર દરવાજો ની દસ્તક સંભળાય છે દરવાજા ખોલતાં જ બધરૂ પોસ બનાવી લે છે અને સક્રિ ચાચા જોઈ જાય છે પોતાની આંખો બંધ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે અને તે મનમાં કહે છે આ ભગવાનના શું બતાવી દીધું અને પછી માતા જમનાબાઈ બધરૂ પાસે આવે છે અને કહે છે કે સોસાયટીની મિટીંગ થવાની છે તે બિલ્ડર મળવા આવ્યો છે તે મેકઅપ અને બધું ઉતારીને સાદા કપડામાં ત્યાંથી તે મિટિંગમાં ચાલી જાય છે અને તે ભૂલી ગઈ હોય છે કે તેણે દેખાઈ હીલવાળા મંગાવ્યા હતા તે ટેબલ પર જ પડી રહ્યા છે.
હમજા નોકરી પરથી આવ્યો હોય છે અને તે બધરૂ ના લાલ જોડા જોઈ જાય છે તે કંઈ બોલતો નથી અને સીધો ખાવા બેસી જાય છે બધરૂ દરમિયાન મિટિંગમાં બેઠી હોય છે તે ખાઈને સીધો બધરૂ પાસે આવે છે અને બધરૂ ને ધમકાવે છે બધરૂની માતા જમનાબાઈ તેને કહે છે કે આ સોસાયટી કમ્પાઉન્ડ છે તારું ઘર નથી અહીંયા શું કામ તો ધમકાવી રહ્યો છે અને બંને વચ્ચે સાસુ અને જમાઈ વચ્ચે બહુ મોટી તકરાર થઈ જાય છે ત્યારે બધા જ એગ્રીમેન્ટ ને તૈયાર કરવામાં માની લે છે પરંતુ હમજા માનતું નથી તે પોતાનું ઘર તોડાવવા માગતો નથી.
ઘરે જ્યારે બધરૂ અને હમજા પહોચે છે ત્યારે હમજા બૈરુ ને જબરજસ્તી ટેબલ પર બેસાડે છે બદરૂ તેને રીદેવલોપમેન્ટ નો પ્લાન સમજાવે તેના પહેલા જ હમઝા
અત્યાચાર કરવાનું શરૂ કરી દે છે તે કહે છે કે પેલા julfiની સાથે તારું સેટીંગ ચાલે છે તે તો ભારે hillવાળી મોજડી મગાવી અને જોડા તેમાંથી કાઢે છે અને બધરૂ ને કહે છે કે પછી નસીબની વાત છે તો હું તારી બધી વાત માનવા તૈયાર છું અને તેમ કહીને તે ટેબલ પર બદરૂનો હાથ મૂકી દે છે અને મોજડી ઠોકવા લાગે છે તેમાં બદરુ ની આંગળી ખવાઈ જાય છે અને હમજો જઈને સૂઈ જાય છે.
બીજે દિવસે સવારે એમ થાય છે કે બધરૂ પોતાનું પ્રેગ્નેન્સી ટેસ્ટ કરે છે અને તેને પોઝિટિવ ન્યૂઝ મળે છે આ વાતની ખબર તે હમજાને સીધી રીતે જઈને કરે છે હમજા ખૂબ ખુશ થાય છે અને તેને વચન આપે છે કે હવેથી તે દારૂ નહીં પીએ થોડીવાર પછી ઝૂલફી જ્યારે સોસાયટી-ચાલ માં આવ્યો હોય છે ત્યારે તે જ્યારે બદરૂ ના ઘરે આવે છે અને તે બધરૂ ની આંગળી જોઈ જાય છે ત્યારે તે સમજી જાય છે કે નક્કી આ હમજાનું કામ છે અને તે ફટાફટ ત્યાંથી નીકળી જાય છે અને પોલીસ માં જઈને ફરિયાદ નોંધાવી દે છે.
પોલીસ હવે આ હમજા ને રિમાન્ડ પર લે છે અને હમજા પાસે બધું ઓગલાવવા માંગે છે પરંતુ હમજા ત્યારે માનતો નથી અને તેથી પોલીસવાળાઓ બધરૂ ને ફોન કરે છે કે તમારા પતિ વિરુદ્ધ ફરિયાદ આવી છે બધું તેની માતા જમનાબાઈ ખાતે ફટાફટ પોલીસ સ્ટેશને પહોંચે છે પોલીસ મથકે પહોંચ્યા પછી બધરૂ કહે છે કે એમને છોડી મૂકવામાં આવે ત્યારે પોલીસવાળા સમજાવે છે કે તે પતિપીડિત મહિલા છે તેથી પતિ પર કેસ કરી શકે છે અને પતિને ત્રણ વર્ષની સજા થાય છે.
બદરુ ની માતા કહે છે કે હમજને પોલીસે પકડીને ખૂબ સારું કામ કર્યું છે બધરૂ માનતી નથી અને હમજાને છોડાવવા માટે પોલીસની વિનંતી કરવા લાગે છે અને કહે છે કે મારે કેસ નોંધવવું નથી તેથી હમજા ને છોડી દેવામાં આવે તે હમજા ને મળવા જાય છે અને તેને છોડાવાની વાત કહે છે
જમનાબાઈ બધું ને સમજાવે છે કે તે કહે છે કે આ તે દેડકા અને વીંછી ની વાર્તા સાંભળી હશે બધરૂ ના પાડે છે ત્યારે જમનાબાઈ સમજાવે છે કે એકવાર તળાવમાં વીંછી અને ડેડકો હોય છે વીંછીને તરતા આવડતું ન હતું અને નદીમાં ખૂબ જ ઝડપથી પુર આવે છે ત્યારે વીંછી કહે છે કે જો દેડકા તું મને નદી પાર કરાવી આપે ત્યારે દેડકો કહે છે કે તતું મને કરડતો નહીં ત્યારે વીંછી કહે છે કે હું તને નહીં મારું પરંતુ જ્યારે દેડકો અને વીંછી નદી પાર કરતા હોય છે બંને અડધી નદીમાં આવે છે કે વીંછી તેને પીઠ પર બેઠી હોય છે તેને ડંખ મારે છે અને દેડકો અને બીજી બંને સમુદ્રમાં ભેટી જાય છે અને મૃત્યુ પામે છે આ વાર્તા પરથી શીખવા મળે છે કે વિચી નું કરડવું તેના સ્વભાવમાં જ છે આમ તારા પતિનું પણ તારા ઉપર અત્યાચાર કરવું તેના સ્વભાવમાં છે.
બદરુ તે જમનાબાઈ ને સમજાવે છે કે હવે એ હમજા સુધરી ગયો છે અને તે દારૂ છોડવાનું વચન આપ્યું છે અને તે માતા બનવાની છે ત્યારે હમજા વાતો સાંભળી લે છે અને બધરૂ અને જમનાબાઈ એક ટેક્સી કરીને પોતાના ઘરે જાય છે ત્યારે હમજા પણ તેમની સાથે બેસી જાય છે અને ગાડીમાં બેઠેલા હોય છે ત્યારે આ જમનાબાઈ હમજાને વઢે છે અને કહે છે કે મારી છોકરી સાથે કેમ આવું વર્તન કરું છું ત્યારે હમઝા ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તે બધરૂનામાતાની એટલે કે જમનાબાઈની નસકોરી દ્વારા ફોડી કાઢે છે.
અને રાત્રે આવી ને બદરૂ પર અત્યાચાર કરવા લાગે છે બધરૂ કહે છે કે મારા જિલ્લા પોલીસ કમ્પલેન કરાવશે તું પોલીસ કમ્પલેન કરાવે તું મને એમ કીધું તો કીધુ તો તેને ઘરની બહાર ચોટલી પકડીને લઈ જાય છે અને પછી દાદર પરથી ધક્કો મારી ફેંકી દે છે આ ઘટના થઇ ગયા બાદ બીજા દિવસે સવારે એ દવાખાનામાં પહોંચી જાય છે અને પોતાના બાળકનો ગર્ભ પરીક્ષણ કરાવે છે ત્યારે તેને ખબર પડે છે કે તેનું બાળક મૃત્યુ પામ્યું હોય છે.
બદરુ આ વાતે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તે બદલો લેવા માગે છે તે હમજાને જબરજસ્તી તેને બાંધી દે છે અને બાંધીને તરત જ જમનાબાઈ ને તેમના ઘરેથી બોલાવી દે છે
જમનાબાઈ અને બદરુ નક્કી કરે છે કે તેની સાથે શુ કરવું છે ત્યારે જમનાબાઈને એક યુક્તિ સૂઝી આવે છે તે કહે છે કે તેને આપણે મારી નાખીએ અને રાત્રે ખૂબ બધા સુતા હોય ત્યારે ધીમે રહીને બોરામાં ભરીને રેલવેસ્ટેશને છોડી આવીએ ત્યારે આ બદરુ માનતી નથી અને કહે છે કે હું તેને આટલી સરળ મોત આપવા માગતી નથી મારે તેની સાથે કંઈક બીજું કરવું છે તેને આપણે જીવતો જ રાખીશું અને આપણે એક કામ કરીશું એક ચરસની પોટલી બનાવવી એ time to time અને સુઘડતા રહી છે મો ખુલ્લું આંખો બન્ધ, હરિ કૃપા.
શરૂઆતમાં જમનાબાઈ આ તેની વાતથી સંમત થયા નહીં અને તેમને વિવિધ ઉપાયો સૂચવ્યા કે તેને સરળતાથી મોત કેવી રીતે આપી શકાય પહેલા તેમણે સૂચવ્યું કે તેના મોઢા પર પ્લાસ્ટિક બાંધીને તેની પાછળ તરફ ખેંચવામાં આવે ત્યારે બધરુએ કહી દીધું તેને આપણે આટલી સરળતાથી મારવા નથી માગતા, થોડો સંયમ રાખો ત્યારે એ જમના એ કીધું તારો આ સરળ ઉપાય મને સારો લાગ્યો અને બીજે દિવસે સાંજે જમનાબાઈ કસાઈ પાસે જાય છે અને તેમને કહે છે ચરસગાંજો બ્લેકમાં શોધી લાવો ત્યારે પોટલીમાં બાંધે છે આ ચરસની તે બધરૂ હમજાને સુગાડે છે અને જબરજસ્તી તેને સુવડાવી દે છે અને તેના હાથ બાંધી દે છે બીજે દિવસે સવારે હમજા કુરશી પર બેઠો હોય છે જેમ હમજાએ તેની ઉપર અત્યાચાર કર્યો હતો તેમ તેની નકલ કરતાં તેની આંગળી ઘાયલ કરી દે છે.
પછી બધરૂ અને તેની માતા જમનાબાઈ માર્કેટમાં શાક લેવા જાય છે એટલામાં જ ઝુલ્ફી આવી ગયો હોય છે અને તેઓ સંભાળવા જવાબદારી સોંપીને ચાલ્યા જાય છે ત્યારે જરૂરથી બ્લેકમેલ કરે છે હમજા તેથી julfi હમજાને છોડી મૂકે છે અને હમજા ત્યાંથી નાસી જાય છે
પછી એ જમનાબાઈ અને આ બધુરૂ પોલીસ સ્ટેશનમાં જાય છે અને તેની રિપોર્ટ લખાવે છે કે તે ગુમ થઈ ગયો છે બે-ત્રણ દિવસ પછી જ્યારે સમજા પોલીસને મળી જાય છે તેઓ બધરૂ ને આપી દે છે અને ત્યારે હમજા પોલીસને કહે છે કે આ મને રોજ મારે છે અને મારે એની સાથે નથી જવું ત્યારે બદરૂ પોલીસને કહે છે કે મારે તો એ મને છે નશામાં ધુર છે એટલે એમ કહે છે. બદરૂ તેને બોલાવે છે ત્યારે આ પોલીસવાળા તેને ડાંટે છે અને કહે છે કે આટલી કેમ પીએ છે કે તારા હોશોઆવાસ જ ખોઈ બેસે.
હમજાને પાછો બદલરૂ બાંધી દે છે અને તે દરમ્યાન સ્ટેશન માસ્ટર નો ફોન આવે છે અને કહે છે કે હમજા 3 દિવસથી નોકરી પર નથી આવતો ત્યારે બધરૂ કહે છે કે તેના પિતાનુ અવસાન થઇ ગયું છે તેથી તે ગામડે ગયો છે ત્યારે સ્ટેશન માસ્ટર કહે છે કે મેં ગામ ફોન કર્યો ત્યાં કોઈ પુરાવો મળ્યું નથી હું તમારા ઘરે આવું છું અને એમ વાતો ચાલતી હોય છે કે દરમિયાન હમજો કાચ વડે એ પોતાને છોડાવી લે છે અને બધરૂ કામ કરતી હોય ત્યાં કિચનમાં ચાલ્યો જાય છે અને પ્યાર ભરી નજરોથી જોઈ છે ત્યારે જમનાબાઈ પાછળથી આવે છે અને ધોકો મારીને બેહોશ કરી નાખે છે
હવે જમનાબાઈ કહે છે કે આનું મોત આવી ગયું છે હવે આને આપણે મારવું જ પડશે ત્યારે આ બધરૂ માનતી નથી અને કહે છે કે આપણે તને બીજો એક મોકો આપીએ સુધારવાનો પ્રયત્ન કરે છે કે નહીં ત્યારે જમનાબાઈ કહે છે કે આજે બહુ થયું તારું આ હમઝા જીવવાને લાયક નથી વીંછીને યાદ કર અને સ્વભાવમાં કરડવું છે, સ્વભાવ કદી બદલાશે નહીં પછી બધરૂ હમજાને બોરામાં બાંધીને લય જાય છે અને તેઓ આ હમજાને બાંધીને બોરો છે તેઓ રેલવે સ્ટેશન પર જઈને ખોલે છે ત્યારે હમજાને પાટા પર સુવડાવી દે છે ટ્રેન સામેથી આવતી હોય છે અને તેને ખૂબ ફિટ બાંધી દે છે પછી જ ઝલ્ફીને બદરૂ કહે છે કે તેને ખોલી નાખ, આ બધરૂ જમનને કહે છે હું વીંછી નથી બદરૂ છું મારા સ્વભાવમાં કરડવું નથી. પછી કહે છે કે ટ્રેન આવવાની તૈયારીમાં છે. ઝુલ્ફી કહે છે તમે નક્કી કરો કે મારવો છે કે જીવતો રાખશો? દરમિયાન બદરુ અને જમનાબાઈ ની બહેસ ચાલતી હોય છે જમનાબાઈ કહે છે કે તું સાવ નકામી છે પછી બધરૂ તેને છોડાવી જોડાવા પોતે ચાલી જાય છે ફટાફટ તેને ખોલી દે છે અને હમજો આ બધરૂ ની પાછળ આવે છે બદરૂ કહે છે હમઝા તું હવે આઝાદ છે. એને સામેથી ટ્રેન આવીને ઠોકી મારે છે જેમાં હમઝા મૃત્યુ પામે છે.
બીજે દિવસે સવારે અંતિમક્રિયાઓ ચાલતી હોય છે ત્યાં સ્ટેશન માસ્ટર બદરૂ ને હમજાની પેંશન યોજના વિશે જણાવે છે.
જમાન બાઈ કહે છે મૂતર્યુ પામ્યા બાદ એક સારું કામ તો કરી ગયો.