Indiana Jones in Gujarati Detective stories by Munavvar Ali books and stories PDF | ઇન્ડિયાના જોન્સ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ઇન્ડિયાના જોન્સ


વાર્તામાં એવું થાય છે કે શરૂઆતમાં ઈન્દી તેના મિત્રો સાથે અજાણ્યા ટાપુ પર આરક ની શોધમાં નીકળ્યો હોય છે કે તે એક ગુફા પાસે આવે છે અને તેના મિત્રો તેનાથી દૂર થઈ જાય છે ત્યારે તેની સાથે એક સાથી હોય છે
તે સાથી બીકણ હોય છે તેથી તે એની પાછળ આવ્યા કરે છે તેઓ ગુફામાં જાય છે ત્યાં ગુફામાં ખતરા એક પછી એક આવતા હોય છે
સૌથી પહેલા તેઓ ગુફામાં ઘૂસે છે ત્યારે પોતાની સાથે જ ચામાચીડિયા નો હુમલો થઈ જાય છે
તેઓ જેમ તેનાથી છોડાવે છે કે બીઝી મુસીબત સામને ગળે પડી જાય છે આ ગુફામાંથી એક મૂર્તિ લાવવાની હોય છે
મૂર્તિ પાસે જતાં ઘણા બધા ખતરાનો સામનો કરવો પડે છે
ત્યાં એક અજવાળું આવે છે તેનો સાથી તે અજવાળા પાસે જવાનું કરે છે ઇન્ડી તેને રોકે છે અને કહે છે કે આ અજવાળા પર જતો નહીં અને જોન તે અજવાળા પર પોતાનો હાથ મુકે છે ત્યારે હવામાંથી ધનુષ માંથી છૂટવા માંડે છે. પછી ખતરા વાળો રસ્તો હોય છે તે ઇન્ડિયાના તે રસ્તા પર જાય છે અને પગલા તેના સાચવી સાચવીને મૂકે છે તે અને ચકાસણી કરે છે કે એની આગળ હાથ લંબાવે છે અને લોખંડનો દરવાજો હળપિંજરા સાથે ખુલી જાય છે
પછી તે એક કદમ સાચવી સાચવીને જાય છે અને ત્યાંથી મૂર્તિ ઉઠાવી લે છે અને મૂર્તિને બદલે પોતાની સાથે રહેલી રરેતીની પોટલી મૂકી દે છે, પોટલી મુકતાની સાથે જ મૂર્તિ હોય છે તેની નીચે આસન જમીનમાં ઘટતું જાય છે અને અને અચાનક જ ગુફામાં ધરતીકંપ આવા લાગે છે
એટલે જોને ફટાફટ ચાલવું પડે છે પછી તેના મિત્ર સાથે ચાલે છે અને પેલા રસ્તા પરથી આવે છે જ્યાં બાણ વાગ્યા હતા તે જેમ તેમા પીછો છોડાવે છે અને તેના મિત્ર કહે છે કે આગળ તો ખાડો છે
જોન કહે છે કે આપણા બેમાંથી એક એક કરીને નીકળવું પડશે તેનો મિત્ર આ વખતે ચાલાકી કરે છે જોન તેના મિત્ર ને કહે છે કે તું પહેલા નીકળી જા મારે તે મિત્ર કહે છે કે હું નીકળી જાઉં પણ મને પહેલી મૂર્તિ તું આપી દે
જોન તેને મૂર્તિ તરફ ફેંકે છે અને તે મૂર્તિ ઉઠાવી લે છે અને ખાડા પર થી રસ્તો પાર કરી નાખે છે
અને અને જ્યાં જે દરવાજા પાસે ગેટ હતું અને ગેટ બંધ કરી નાખે છે અને એ જોન માટે કહે છે કે તું હવે કેવી રીતે નીકળશે તો ફસાઈ ગયો એમ કરીને એ નાસી જાય છે જોન ઘાસ ની મદદથી ઉપર આવે છે અને રસ્તો ફટાફટ પાર કરી લે છે પછી જુએ છે તો તેનો મિત્ર માર્યો ગયો હોય છે
જે ગુફામાંથી બહાર નીકળે છે ત્યારે આદિવાસીઓ સાથે ચશ્મા વાળો માણસ હોય છે તે માણસ પાસેથી મૂર્તિ ઝુંટવી લે છે આને આદિવાસીઓ સાથે હિબ્રુ ભાષામાં વાત કરવા લાગે છે તે ગ્રુપમાં તમે કહે છે આદિવાસીઓને કે આ મૂર્તિને તમે આશીર્વાદ લો.
આમ વાર્તાની શરૂઆત થઈ જાય છે અને જ્હોન બીજા આર્ક ની તલાશમાં નીકળી જાય છે આ બાજુ યુએસના ખગોળસંસાધન યુનિવર્સિટીમાં મીટીંગ જામી હોય છે તેઓ કહે છે કે પુરાતત્વની કાળના અનોખા ખજાનાની આપણા દેશને ખૂબ જરૂર છે તેથી આપણો દેશ ગરીબી છુટકારો મળી જશે.
આમ, જોન જાય છે અને તેની સાથે તેની સાથીદારની બતાવે છે જેનું નામ મારિયા હોય છે
તેમ મારિયા ની મદદથી બધા ખજાનો ની તપાસ કરે છે તેને આર્ક વિષે પણ માહિતી મળે છે તે આર પિરામિડ ની અંદર હોય છે તેથી નેવી સંસાધન વાળા જોને પિરામિડ ની અંદર ધક્કો મારીને ખાડામાં નાખી દે છે અને તેની સાથે લાવેલી મારીયા અમને પણ એની સાથે નાખી દે છે
તેની અંદર સાપો હોય છે જોન્સ સાપો થી બચવા માટે મસાલ લઈને આવ્યો હોય છે તે ઝડપથી મસાલ સાપો પર નાખે છે તો સાપો થી દૂર ભાગે છે
તેથી જોને ઉપાય આવે છે પિરામિડમાં સાઈડમાં ઘાસતેલ પડ્યું હોય છે ઘાસ્ટેલ ઉપાડે છે અને બધા સાપોની ઉપર નાખી દે છે અને પોતાની સાથે લાવેલા લાઇટર થી આગળ જલાવી દે છે અને બધા સાપો બળીને ખાખ થઈ જાય છે
અને તેનો ખાડામાં પૂરેલો હોય છે તે ખાળા નું ઢાંકણું બંધ હોય છે તો ઝોન ખાડામાંથી બહાર નીકડવા માટે રસ્તો શોધે છે
તે ઉપર દેખાતા ખા ળામાં ઉપરની બાજુ ઢળી જાય છે અને અને ધીરે ધીરે રસ્તો શોધે છે તેને સાઈડમાં અજવાળું દેખાય છે તે અજવાળા ની તરફ આગળ વધે છે અને ધીરે-ધીરે અજવાડા પાસે રહેલા પથ્થરોને હટાવે છે અને બધા પધારો ને હટાવી લીધા પછી એક નાની પ્રકાશ જેવું દેખાય છે તેમાંથી તેમાંથી અજવાળું આવતું હોય છે તેથી વધારે પથ્થરો આવી છે અને તેમાંથી બહાર નીકળી જાય છે
આમ જોન અને maria ગુફાની બહાર નીકળી જાય છે ત્યારે નેવી વાળા તેમને આવીને પકડી લે છે તેઓ તેને આગળ ને આગળ લઈ જાય છે અને બંને જણા થી ડાયરેક્ટ કાયરો ગામ માં પહોંચે છે આ કાયરો ગામમાં મુસ્લિમોની વસ્તી વધારે હોય છે
બધા મુસ્લિમો અને જ્હોન અને મારિયાના સાથી બની જાય છે
ક્યાંક મદારી પાસે એ એક વાંદરું હોય છે મારીયાને તે વાંધરૂ પસંદ આવે છે અને પોતાની સાથે રાખી લે છે જોન અને મારી અને નેવી થી છુપાતા આ ગામમાં આગળ વધી જાય છે ગામ વાળા તે લોકોનો પૂરતો સાથ આપે છે
પછી મારિયાને તેઓ નેવી વાળા આવીને અગવા કરી જાય છે તે મારીયા તેમના થી બચીને ભાગી જાય છે તે મારીયા એક ટોકરા માં છુપાયેલી હોય છે તેની ઉપર વાંદરો આવીને બેસે છે અને જોર જોરથી બૂમો પાડે છે તેથી નવી વાળા મારીયા અને શોધી લે છે અને પોતાની સાથે ગાડીમાં બેસાડીને લઈ જાય છે ત્યાં સામેથી જોવામાં આવી જાય છે અને જોન પોતાનું રોકેટ લોન્ચર માંથી રોકેટ કાઢીને તે લોકો ની ગાડી પર નાખે છે અને ગાડી બળીને ખાખ થઈ જાય છે જો ને પછી ખબર પડે છે કે તેમાં મારીયા બેસેલી હતી અને જો ઉદાસ થઈ જાય છે
પછી તે બેઠો હોય છે અને અને વાઇન પીતો હોય છે
આ બાજુ માર્યાની ખબર પડે છે અને જોને ખબર હોતી નથી અને મારિયા તેને ખાસ ઓફિસર પાસે ગઈ હોય છે અને મારર્યા અને પેલો આ ઓફિસર સાથે દારૂ પીએ છે અને જોરજોરથી હશે છે ત્યારે મારિયા તે ઓફિસરનું ચપ્પું ચોરીછૂપીથી ઝૂંટવી લે છે અને ઓફિસરને જાનથી મારવાની ધમકી આપે છે ખેતર પોતાના સિક્યોરિટી ગાર્ડ બોલાવે છે તે તંબુની અંદર આવી જાય છે અને અને મારી અને પછી પકડી લે છે
આ બાજુ નેવી વાળા જોનને પકડવા માટે આવ્યા હોય ત્યારે મુસ્લિમ વસ્તીવાળા લોકો જો ને પોતાની પાછળ છુપાવી લે છે અને નવી વાળા થી બચાવી લે છે જોને આર્ક મલી ગયો હોય છે તે આર્ક નો ડબ્બો john સનટાળી દે છે આ બાજુ નેવી વાળાને જોન મલી ગયો હોય છે તેથી તેઓ ઝોન પાસે આવે છે અને જોનને અગવા કરીને લઈ જાય છે જહાજ પર ત્યાં મુસ્લિમ બાળકો ચોરી છુપે જોઈએ છે જોને અને જો ની સામે બંદૂકધારી હોય છે ને વાળા લોકોએ તેથી એ લોકોને સામે મુસ્લિમ બાળકો આવી જાય છે અને જો ને ત્યાંથી છોડાવીને લઈ જાય છે


તેઓને વાળાને ખબર પડી જાય છે કે ડબ્બો ની પાસે જ છે તેથી જોનની પાછળ પકડીને લઈ જાય છે અને તેઓની સાથે મારિયાને લાવે છે અને બંને સાથે પુર કોટડીમાં પૂરી દે છે તેઓ તેઓને વાળાઓ ડબ્બાને પોતાની સાથે રાખે છે તેઓને એવું લાગે છે કે આ ડબ્બામાં પુરાના જમાનાના મોટા મોટા સિક્કાઓ ઘરે આવો એવું હશે તેથી ખોલવા માટે મહેનત કરે છે અને તે ખોલવા લાગે છે તેથી ડબ્બામાંથી અચાનક તોફાન આવે છે અને અત્યારે જો હું અને મારીયાને બાંધેલા હોય છે તો જોન મારીયાને કહે છે કે આંખો ખોલતી નહીં આંખો ખોલતા ડાકણ તને પણ લઈ જશે અને તેમાં ડબ્બામાંથી નીકળેલી ડાકણ અને બધા માણસોને મારી નાખે છે અને જ્હોન અને માર્યા બચી જાય છે કેમ કે તેમની આંખો બંધ હતી
જોન અને મારી
આ તો સહી સલામત બચી જાય છે પરંતુ પેલો ડબ્બો પુરાતત્વ વિભાગ વાળા લઈ જાય છે અને પોતાના મોટા સૂટકેસમાં બાંધીને મૂકી દે છે આ તરફ જોન અને મારીયા સાથ આપનાર વ્યક્તિ જાડા માણસને તેઓ આભાર માને છે અને પછી જીવન અને મારિયા સાથે જીવન વિતાવે છે વાર્તા પૂરી...