CANIS 2 the marine - 2 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS 2 the marine - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

CANIS 2 the marine - 2

રાજીવે કહ્યુ,ocean નું 70 percentવોટર reocen થઈને ocean માં જાય છે જ્યારે થર્ટી પરસેન્ટ વોટર most filterise થઈને એગ્રીકલ્ચર માં કામ આવે છે. તો આમાં વિચારવાનું શું છે! જસ્ટ આઈ થિંક વિ have સ્ટાર્ટ aferts.
જુલિયાએ બધાની સામે વારાફરથી જોઈને કહ્યું ફ્રેન્ડ્સ don't mind but એટલાન્ટિક ની હાલત આજે પહેલા કરતા ઘણી બહેતર છે.એન્ડ ઑલ થેન્ક્સ gose to aryavidvan!!

વિશો બોલ્યો એન્ડ લેવલ!!
વેગને કહ્યું, જસ્ટ ચીલ નથીંગ ટુ વરી.
જે થર્ટી percent consumpt થાય છે તેના કરતાં ડબલ તો રિવર કવર up કરી આપે છે.
મેમ્બર બોલ્યો,યા but એક વાર તેનુ આઉટલેટ એજ્યુકેટ અવશ્ય કરી લેવું જોઈએ. જે પણ નિર્ણય લો બહુ સમજી-વિચારીને જ.
રાજીવ ને માટે આ બધી ચર્ચાઓ અને તે ચર્ચાઓ માં ઉઠતા બધા જ સકારાત્મક હકારો એક આમ વાત હતી પરંતુ રાજીવ જાણતો હતો કે જ્યારે એક્ચ્યુલ એફર્ટસ કરવાના આવશે ત્યારે કદાચ કોઈ તેની સાથે નહિ હોય.
અને એટલે જ રાજીવે તે મુદ્દો ઉખેડ્યો કે જેના વિશે ટીમ કે અન્ય કોઈપણ scientist વિચાર સુધ્ધા કરવા નથી માગતા કેમ કે તે મુદ્દો એટલો ભયાનક અને બિહામણો હતો.
વાત દર અસલ એમ છે કે મેડિકલ સાયન્સની દૃષ્ટિએ યુરીનલ ડી.એન.એ કોઈપણ પ્રકારે હેરીડેટ્રી ને મુવ કે drive કરવા માટે સક્ષમ નથી હોતા.રીઝન ગમે તે હોય,આઇધરતે ખંડિત અવસ્થામાં હોય છે અથવા તેની અંદર કદાચિત પૂરતી માત્રામાં અનુવંશોની ઉપસ્થિતિ નથી હોતી.what એવર is ધેર!
પરંતુ,મરીન સાયન્સ ની સામે એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો જેના તહેત કદાચિત અને સંભવત:મહાસાગરો ની અંદર આટલી બધી પ્રજાતિઓ નું અસ્તિત્વ નિર્માણ પામ્યુ, જેની પાછળ નુ એલીમેન્ટેડ રીઝન યુરીનલ ડીએન એ જ હતા.
નદી જ્યારે વહિત અવસ્થામાં હોય છે ત્યારે તેની મેમ્રન અને ecosystem બંને વર્ક કરતી હોય છે.એટલે એ અવસ્થા માં નદી ની અંદર રહેલા જલચરો ના urine ઇત્યાદિ આઇધર ફિલ્ટરાઈસ થઈ જાય છે ઓર પ્રકૃતિ ને ક્યાંક ને ક્યાંક સમર્પિત થઈ જાય છે. જેમકે મુખત્રિકોણ ની કાંપની માટી,વગેરે વગેરે.
પરંતુ મહાસાગરો ની પાસે ઉપરોક્ત બંનેમાંથી એક પણ સુવિધા નથી હોતી અને જળચરો ના યુરીન તથા મળ તેની અંદર જ એકઠા થયા કરે છે.
તે સંભાવના ને નકારી નથી શકાતી કે સમુદ્રના પાણીની ખારાશ માં ક્યાંકને ક્યાંક જળચરો ના urine ઉપસ્થિત હોવા જ જોઈએ.
હવે થોડુંક આગળ,
કથા નો આધ્ય કંઈક તેઓ છે કે આર્ય વિદ્વાનોએ ને 22000 જેટલા રિપોર્ટસ મળ્યા હતા તે રિપોર્ટ માત્ર મહાસાગરો ની અંદર વ્યાપેલી ગંદકી તથા અશુદ્ધિ ના જ હતા પરંતુ, રાજીવ આર્ચર અને તેની ટીમે તે વાત ના ક્વચિત અંશ પુષ્ટિ કરણો શોધી કાઢ્યા હતા તે અહીં મહાસાગરોમાં તરવાવાળી cruise liner તથા આયેદીન થનારા પરમાણુ પરીક્ષણો ને કારણે મહાસાગરો ના સજીવો પણ પ્રભાવિત થયા છે.
પરંતુ રાજીવ થી અતિરીક્ત બાકીના ચાર સભ્યો આ માલુમાત અંગે કેઝ્યુઅલ જ હતા જ્યારે રાજીવ આર્ચર સિવીયરલી concentrated.
વાસ્તવમાં આર્ય વિદ્વાનો એ આફ્રિકામાં કોન્ટેન્ટ બાઉન્ટેડ એક ગ્રેટ કેનાલ નું નિર્માણ કર્યું હતું જે approximate 15 હજાર કિલોમીટર લાંબી મનાતી હતી. અને અનબીલીવેબલી ચંદ્ર પરથી great wall પછી સાફ દેખાતી બીજી કોઈ વસ્તુ હતી તો તે આ ગ્રેટ કેનાલ જ હતી.
આ કેનાલ ની અંદર આય વિદ્વાનોએ યથાર્થ અને સંભવતઃ માત્રામાં મેમરન તથા ઈકો સિસ્ટમ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.ઘણા દ્વારા પાણી ભલે પીવાલાયક તો નહોતું પરંતુ તે પાણીથી એગ્રીકલ્ચર ના કન્ઝપ્શ અવશ્ય પુરા હતા.અને આફ્રિકા ગ્રેઈન સપ્લાયર nations માં દુનિયામાં ત્રીજા ક્રમે આવી ગયો હતો.
આ કેનાલ સિસ્ટમ દ્વારા મહાસાગર માંથી ઉલેચવામા આવતું પાણી શુદ્ધ કરીને 30% ખેતીવાડીને પહોંચાડવામાં આવતો હતો જ્યારે બાકીનું 70% ટકા પાણી reocean કરવામાં આવતું હતું.