Tarminator - THE CURRANCY CNTONMENT - 5 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT - 5

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT - 5

upward cross looking on silent church in the kind of fully moonless night.
સુદુર અવકાશ કે જે પણ ચંદ્રમાંથી રહીત જ છે અને જેની અંદર કોઈ એક એવી વસ્તુ દેખાઈ રહી છે કે કુતૂહલવાદીઓ (ખગોળવિદો) ને તે ખરતો તારો લાગી રહ્યો છે.
પરંતુ વાસ્તવમાં તે ખરતો તારો નહીં બલ્કે 10000AD ના ભવિષ્યમાંથી ટાઈમ ટ્રાવેલ કરીને આવી રહેલ નીકલ મશીન છે.જે 2035 વાળા વર્તમાન પર આર્થિક તારાજી રચવા આવી પહોંચ્યું છે.
પ્રકાશ ગતી થી તે નિકલ મશીન આવી રહ્યું છે અને તેજ પ્રકાશગતિથી હાઈ પ્રેશર્ડ પ્લેનેટ અર્થ ની gastic system માં પ્રવેશ કરે છે.
દોસ્તો હાઈ પ્રેશર એટલા માટે કે આપણી ગેસ્ટિક system ઉર્ધવગામી હોય છે અને ઉપરથી નીચે આવતી વસ્તુ અધ: ગામી આન્ને્ન્ એટલે બન્ને ની વચ્ચે ઘર્ષણ તો થવાનું જ અને વસ્તુ બળીને ભસ્મ પણ થવાની જ.
ચર્ચના પાદરી તેમનો ઓવરકોટ અને હેટ પહેરી ને ચર્ચ ની બહાર નીકળે છે અને સામે ટાવરમાં રાતના બે વાગ્યા ના ડંકા વાગે છે.
પાદરી ઉતાવળે limousine માં બેસે છે અને limousine પણ ચર્રાટ સાથે એક્સલીરેટ થાય છે. સમગ્ર ભમંડલ નો crime rate વેરી વેરી નીયરેસ્ટ ટુ ઝીરો છે
છતાં પણ limousine આમ કેમ!! તે એક સવાલ હતો.

limousine ના થોડીક દૂર ગયા પછી ચર્ચમાં એક જોરદાર ધમાકો થાય છે.પરંતુ ધમાકો પણ બહુ જ સટીક અર્થાત્ એક જ સેકન્ડ નો અને ચર્ચ ના સેન્ટ્રલ કોરીડોર પર એક નગ્ન પુરુષ gross હેલો બબલ ની અંદર તેના landed symbol મા દેખાઈ રહ્યો છે.આ એજ હેલો બબલ છે જેણે તે નિકલ મશીન ને ગેસ્ટીક system સાથેના ઘર્ષણથી રક્ષણ આપ્યું હતું.

ચર્ચ ની છત પર એક ગોળાકાર બાકોરું પડેલું છે બસ, આ સિવાય ચર્ચ બીજે ક્યાંયથી પણ ડેમેજ નથી.

દોસ્તો ટાઈમ ટ્રાવેલ એટલે બહુ મગજ ખપાવાની જરૂર નથી..ધારો કે તમે અત્યારે અહીં છો અને સવારના 5:00 વાગ્યા છે. અને અમેરિકા મા અત્યારે સાંજના ૬.તું અહીંથી અમેરિકા તમે જાઓ તો તેને પણએક પ્રકારનું ટાઈમ ટ્રાવેલ જ કહેવાય છે.સંભવ છે કે અમેરિકા કદાચ આપણા કરતાં એક દિવસ આગળ હોય અથવા આપણે એના કરતા એક દિવસ આગળ.આવી જ રિતે બ્રહ્માંડમાં કેટલાય ભુમંડળો છે જેમની ઈસવીસનો જુદી જુદી છે.બસ આવાજ કોઈ એક ભુમંડળ પરથી બીજા ભૂમંડલ પર જવુ તેને જ ટાઈમ ટ્રાવેલ કહેવાય છે.કેટલાક ભૂમંડળો આપણા કરતાં ૧૦,૦૦૦ વર્ષ આગળ ચાલતા હોય છે.અને તેઓ મહેસ ૨૦૩૫ જેવા વર્તમાનનો સાથે ધારે તે કરી શકે છે. એ પણ સંભવ છે કે કેટલાક ભૂમંડલો આપણાથી ૧૦,૦૦૦ વર્ષ પાછળ પણ ચાલતા હોઈ શકે છે.અને એટલે જ ઇકોનોમીને એટલી મજબૂત બનાવવાની છે કે આપણે ટાઈમ ટ્રાવેલ પણ કરી શકીએ. જરૂરી નથી કે time travel કરવા માટે ટાઇમ મશીન ની જ જરૂર પડે આપણા વૈજ્ઞાનિકો ના બનાવેલા રેગ્યુલર સ્પેસ શટલ(વાહન)થી પણ ટાઈમ ટ્રાવેલ કરી શકાય છે બસ તેને થોડા વધારે શક્તિશાળી બનાવી ને તથા થોડાક વધુ ગતિશીલ બનાવીને બીજી દુનિયા સુધી મોકલી શકાય છે .
આગળ તમે જેમ વાંચ્યું તેવી રીતે જ્યાં સુધી ભુ મંડળ નું તેવું માળખું તૈયાર ના થાય ત્યાં સુધી ટાઈમ ટ્રાવૈલ સંભવ નથી.
થોડી જ વારમાં હેલો બબલ સ્પાર્કિંગ સાથે અદ્રશ્ય થાય છે અને તે મેન મશીન ત્યાંથી ઊભું થાય છે.

થોડીવાર પછી વિશાલ આર્મી મૉલ દેખાય છે.જ્યાં દુનિયાભરની બધી જ આર્મી ના આર્મસ એન્ડ એનિમેશન સીવાય ની બધી જ વસ્તુઓ મળતી હતી .મૉલ ની બહાર સિક્યુરિટી ની આવશ્યકતા ન હતી,કેમકે મૉલને ઓપન કરવાવાળા તેના સિક્યુરીટી કોડ નાખવા પડે તેમ હતા.