Adhuro Prem. - 6 in Gujarati Love Stories by અક્ષત ત્રિવેદી books and stories PDF | અધૂરો પ્રેમ - ભાગ 6

Featured Books
  • THIEF BECOME A PRESEDENT - PART 5

    भाग 5 (मजेदार मोड़): एक सनकी हसीना का आगमन टिमडेबिट ने सब सच...

  • बेवफा - 44

    ### एपिसोड 44: नई सुबह की ओरसमीरा की ज़िन्दगी में सबकुछ बदल...

  • सर्वथा मौलिक चिंतन

    भूमिका मित्रों उपनिषद कहता है सर्व खल्विदं बृम्ह,सबकुछ परमात...

  • Zom-Bai - 1

    EPISODE #1Episode#1 First Blood"लेफ्ट राईट, लेफ्ट राईट लेफ्ट...

  • शोहरत का घमंड - 155

    सोमवार का दिन........अरुण वकील को जेल ले कर आ जाता है और सार...

Categories
Share

અધૂરો પ્રેમ - ભાગ 6

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ છઠ્ઠા ભાગ માં
હું તમારા લોકો ના પ્રતિભાવ વાંચીને ખૂબ ખુશ થઈ રહ્યો છું.. ખાલી 3 દિવસ માં આટલા બધા readers મળશે વિચાર્યું ન હતું... તમારા બધા ના પ્રતિભાવ અને રેટિંગ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર 🙏🙏😊🙌


બપોરે 11 વાગ્યે...

હું અને પલક :ચલો હવે બધા જઈ શકો છો.. સોમવારે બધા ભૂલ્યા વગર હોમવર્ક લઈ આવે...

મારે ત્યાં 11 વાગ્યે સ્કૂલ છૂટે પણ બધા 10:45 ના બેગ પેક કરીને બેસી જાય જાણે યુદ્ધ લડવા જવાનું હોય તેમ 🤣🤣..
તમે બધા એ જોયું હશે ને તૈયાર થઇને બેઠા પણ હશો 🤣
પછી બધા જે પાછળ રહ્યા હતા તેમની સામે જોતા ધીમે થી કહ્યું..

હું :બોલો શ્રી પલક માતાની જય 🤣 🤣
પલક :જા વાયડા.. 😂બોલો શ્રી અક્ષત ભોગીલાલ ની જય 🤣
હું :😱😡😡😢😢🤣😂

ધીમે ધીમે બધા લીડર ભેગા થાય છે 😭.. બધાના મોઢા પર ચિંતાના વાદળો છવાયેલા રહ્યા હતા 😢

બધા હોલ માં જાય છે.. સામે એક પ્રોજેક્ટર અને મેડમ બેઠેલા હોય છે..

બધા બેસી જાય છે ત્યારબાદ મેડમ પ્રવચન શરૂ કરે છે 😭 😂બધા ને હસવું કે રડવું કઈ ખબર ન પડી હતી

મેડમ :તમે બધા જાણો છો કે આજે રિસેસ માં 8 A માં તોફાન થયું હતું ત્યારે એક પણ મોનિટર હાજર ન હતો.. આમ ઘણા તોફાની ઓ તોફાન કરે છે પણ મોનિટર ની જવાબદારી હોય છે કે અને આમ પણ એક મોનિટર એ હાજર રહેવું જોઈએ અને સજા કરવી જોઈએ..
તમને ફૂટેજ બતાવું..

ફૂટેજ શરૂ થાય છે..

9:24 એ હું બેગ માં થી પૈસા લઈને જાઉં છું..
ત્યારે 20 જેવા છોકરાઓ હશે..
ત્યારે નિરાલી પણ હોય છે પણ તે તેની બહેનપણી સાથે maska મારવા માં વ્યસ્ત હોય છે.... હા.. બધી છોકરીઓ સમય મળે તેમાં બહેનપણી જોડે maska મારે 😂ભલે પછી સામ સામે હોય કે ઓનલાઇન.... પેલી બે પાડોશ માં રહેતી સાસુ ઓ મૂવી માં બતાવે તેમ વહુ માં ખોટ કાઢવા બેઠી હોય તેમ maska મારે 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅

પછી નિરાલી પણ જતી રહે છે અને બે છોકરાઓ જે દેવ ના ચમચા હોય છે તે ત્રીજા બેઠેલા છોકરાને હેરાન કરવાના આશયથી ઝગડો કરે છે અને તેને વસ્તુ વાગે તેવી રીતે પેન ફેંકે છે.. આ જોઈને મને ગુસ્સો આવ્યો પણ બધાની સામે ગુસ્સો ન કરાય.. 😊 🌹.. અને પછી જે ફૂટેજ હોય છે તે ચોંકાવનારી હોય છે.. દેવ ના ચમચા પેલા શાંત છોકરાનું માઠું જોર થી પકડી ને પછાડી દે છે 😭 એટલે પેલો છોકરો ઝગડવાની લાય માં જતા તેને વાગે છે.. અને તે છોકરાને મારનાર અનિરુદ્ધ હતો 😡

હું :whattttt.. આટલો સારો છોકરો તોફાન ન કરે બને જ નહીં?!!!
મેડમ :આવા શાંત છોકરા પણ નમૂના છે તમને શું ખબર... આર્યન ને સોમવારે પૂછી લેજો.. સ્કૂલ ના એક એક છોકરાની કુંડળી ખબર છે..

બધા :આર્યન કોણ?!?!
મેડમ :આર્યન 7 વર્ષ થી આ સ્કૂલ માં મોનિટર તરીકે આવ્યો છે.. આ વખતે તેને ચુંટણી નથી લડી..

બધા માં આર્યન વિશે ચર્ચા થાય છે કે આ વર્ષે કેમ ન લડી ચુંટણી..?!!!!

ત્યાં મેડમ કહે છે કે ગુરુવારે G. S નું વોટિંગ છે માટે આ વખતે આર્યન લડે તેવી શક્યતા છે.. તમારા બધામાં આર્યન નું કામ સારું છે..

પછી થોડી સલાહ આપતા મિટિંગ માં થી રજા આપે છે..

આર્યન કોણ હશે?!??
તેનો intro વગેરે આવતા ભાગ માં મળી જશે અને સાથે શરૂ થશે નવી લવ સ્ટોરી એ પણ આ સ્ટોરી માં...

લવ સ્ટોરી કોની શરૂ થશે તમારે શોધવાનું છે 😎😁

બસ આજ માટે આટલું જ તમને આ ભાગ કેવો લાગ્યો.. વાંચો, રેટિંગ આપો, પ્રતિભાવ આપો અને ગમે તો શેર પણ કરજો... 😊🙏

મળીશું નવા ભાગ સાથે એ પણ સવારે 11 વાગ્યા સુધી કાલે...ભાગ વહેલો પણ આવી શકે છે જેની જાણ કરવામાં આવશે 😊 🌹

જય શ્રી ક્રિષ્ના 🙏 🙏

© Akshat trivedi