Tarminator - THE CURRANCY CNTONMENT (concept story) - in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT (concept story) - 1

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT (concept story) - 1

લેટીન યર 2035 A.D ચાલી રહ્યું છે જે આપણા ભુમંડલ ની વાત છે. પરંતુ એક ભવિષ્ય એવું પણ છે જ્યાં અત્યારે 10000A.D ચાલી રહી છે.

milky way નો આ 14000 મો ભુ મંડળ છે જેમાં 2035 A.D લેટીન યર pattern ચાલી રહી છે. અને બધા જ 14000 વર્તમાનો માં third world war investor ના negotiation ફેલ થઈ જાય છે. જેથી કરીને બધા જ વૉર ઇન્વેસ્ટર્સ બેક ટુ ઈકોનોમી જતા રહે છે . જેના પરિણામ સ્વરૂપ વન કરન્સી establishment પોસિબલ બને છે. અને સમગ્ર ભૂમંડલ પર એકમાત્ર copper dollar જ કરન્સી તરીકે સર્વ માન્ય સ્વીકૃત થાય છે.
third world war ના જનુન ચાલતા વૉર ઇન્વેસ્ટરોએ 4000 જેટલા ડિફેન્સ સેટેલાઈટ સ્પેસમાં સ્વિમ કર્યા હતા , જેની હવે કોઈ જરૂરત નથી રહી.. અને આ બધા જ 4000 સેટેલાઇટ ને સ્કાયનેટ સાથે જોડીને તેના આદેશો થી યૂક્ત કરી દેવામાં આવે છે.

અર્થાત જ્યાં સુધી સ્કાયનેટ તેમને આદેશ નહી આપે ત્યાં સુધી તે સેટેલાઈટ વૉર એક્ટિવિટી નહીં કરી શકે. અને આ બાજુ skynet ને મહદ અંશ વાઈન્ડ અપ કરી દેવામાં આવે છે.

4000 સેટેલાઈટ ને સ્કાયનેટ સાથે જોડી તો દીધા અને તેના આદેશો થી યુક્તા પણ કરી દીધા પરંતુ એક સમસ્યા એ પણ ઉત્પન્ન થઈ હતી કે આ 4000 સેટેલાઈટમાં એક વિચિત્ર પ્રકારની hate it self થવા લાગી હતી. જેમાંની એક ઘૃણા હતી ગોલ્ડ કોઈન.

એટલે કે જો આ સેટેલાઈટ્સ ને ધરતી પર અમુક થી વધારે માત્રામાં ગોલ્ડ કોઈન દેખાશે તો તેઓ સ્કાયનેટ ના આદેશોને to hell with કરીને ધરતી ઉપર મિસાઈલ એટેક શરૂ કરી દેશે . અને ફરી એકવાર જજમેન્ટ ડે જેવી સ્થિતિ ઊભી થઈ જશે.

વોર ઇન્વેસ્ટર ના સાઇન્ટીસ્ટ ને આ વાતની બહુ જલ્દીથી જાણ થઈ ગઈ હતી જેના પરિણામ સ્વરૂપ deepest tunnel of the world નું નિર્માણ થઈ ગયું. જે ટનલ 3.50 હજાર કિલોમીટર deep blue ના રસ્તેથી બ્લુચિસ્તાન સુધી પહોંચતી હતી.

બલુચિસ્તાન કેજે ૨૦૩૫ ના વર્તમાનનું ગ્લોબલ કેપિટલના બની ગયું હતું અને જ્યાં થી દુનિયાભર ને કોપર ડોલર distribute કરવામાં આવતા હતા.. પરંતુ આ એ જ બલુચિસ્તાન છે કે જ્યા થી દુનિયાભરમાંથી gold coin સિક્યુરીટી પેટે જમા થતા હતા. પરંતુ deep blue ના રસ્તેથી અર્થાત deepest tunnel ના રૂટ થી.

વીજળી ના તારમાંથી પ્યોરલી ઇલેક્ટ્રોન ના કડાકા દેખાય છે અને થોડી વારમાં દ્રશ્ય શાંત પણ પડી જાય છે.

૬૫ વર્ષીય જોનકોર્નર તેની માતા સાથે ઉજવેલા પરમ સંઘર્ષો ની યાદી માં બેઠો છે અને ભુ મંડળ પર ઉત્પન્ન થનારા નવા ખલનો થી બેખબર છે.

10000 A.D ના બે ભવિષ્ય છે જેમાં નું એક 10,0 62 અને બીજું 10,0 85.

10,062 કે જે 2035 ના વર્તમાન નો પરમ શત્રુ છે અને જ્યારે 10,085 એ સમસ્ત માનવજાતિનો હિતેશી છે.

પેટર્ન 2035 માં ઇકોનોમિક રાઈસ શરૂ થઈ ચૂક્યો છે જેનુ પરિણામ છે 3000 પ્રકાશ વર્ષની આકાશગંગાઓ ઉપર પોતાનું આધિપત્ય. જે 10,062 મને મંજૂર નથી.

જ્યારે કે 10,085 આખી પ્રક્રિયાને પ્રાકૃતિક સમજે છે અને ઉદ્દીપક બનીને વર્તમાન ૨૦૩૫ ને સાથ આપવા માગે છે.

ડીપ ટનલ ની અંદર ઘનઘોર અંધકાર દેખાઇ રહ્યો છે અને દૂર દૂર સુધી માનવજાતનું કે કોઈ સજીવનું પણ અસ્તિત્વ નથી સમજાતું. બે પગવાળા પ્રાણીના ઉતાવળ વાળા ટાપ સંભળાય છે અને તરત જ એક ટ્રકનો સેલ વાગે છે. બીજી જ સેકન્ડે ટ્રક ગીયર્ડ થાય છે.અને આવી ફોકસ ટનલ ને અંતહીન દર્શાવે છે.





્્સ્ક્્સ્્્સ્ક્્સ્્સ્ક્્્્સ્્્સ્ક્્સ્ક્્સ્્્સ્ક્્સ્્સ્ક્્્્સ્ક્્્્સ્્્સ્ક્્સ્ક્્સ્્્સ્ક્્સ્્સ્ક્્્સ્ક્્્્સ્