The Author Vishnu Dabhi Follow Current Read રહસ્યમય પર્વત શૃંખલા - 6 By Vishnu Dabhi Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books Body Shaming Body Sha... Conflict of Emotions - 15 Conflict of Emotions (The emotional conflict of a girl towar... IMTB : I am the best - IMTB "Yes I Am The Best" write this sentence in your bedroom or i... Vedanta 2.0 - 1 Preface Vedanta 2.0 — A Contemporary Expression of an Ete... Madam Drachman and the 1887 Arizona flood: - Part 1 Madam Drachman and the 1887 Arizona flood: Part 1. The Storm... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Vishnu Dabhi in Gujarati Fiction Stories Total Episodes : 6 Share રહસ્યમય પર્વત શૃંખલા - 6 (3.3k) 1.4k 3.7k 1 ભાગ :-6 બીજો દિવસ થાય છે. તે જંગલ માંથી મધુર કંઠે ગીત ની આવાજ આવી રહ્યો હતો. ચારેય બાજુ એ તે આવાજ ગુંજી ઉઠ્યો. તે આવાજ એટલો મધુર હતો કે બધા લોકો તેની ધૂન મંત્ર મુગ્ધ થઈ ગયા. બધા લોકો પોતાની જગ્યાએ થી ઊભા થાય છે.અને આવાજ ની દિશા માં ચાલવા માંડે છે. કોઈ ને ખ્યાલ ન હતો કે તે શું કરી રહ્યા છે. અને તેઓ કયા જઈ રહ્યા છે.અચાનક સોલ્જર જેબ્રીન ને ખ્યાલ આવે છે કે તે પેલા જીન ની ચાલ છે .અને બધા ઓ ને રોકવાની કોશિશ કરે છે. પણ તેમાં તેમણે સફળતા મળી નહીં. સોલ્જર જેબ્રિન ને વિચાર આવે છે કે તે પોતાના સાથીઓ ને પેલા જીન ની ચાલ માં એકલા મૂકીને ક્યાંય નહિ જાય . સોલ્જર ને ખબર હોવા છતાં તે મંત્ર મુગ્ધ થવા નું નાટક કરે છે.અને તેમના સાથીદારો સાથે જ ચાલવા માંડે છે. તેઓ થોડે દૂર જાય છે.અને તે સીડી ફરી દેખાય છે . મંત્ર મુગ્ધ બની ગયેલા લોકો તે સીડી પર ચડવા માંડે છે. અને એક પછી એક આમ બધા લોકો ત્યાં થી ગાયબ થવા માંડે છે. અચાનક બધા લોકો જમીન પર ઢળી પડે છે. અને બધા લોકો ને હોશ આવે છે. ત્યારે બધા એકબીજા ને પૂછવા લાગે છે કે આપણે અહીંયા કેવીરીતે આવ્યા .પોતે તો તે તંબુ માં હતા. અચાનક ત્યાં એક તુફાન આવે છે. ચારેય બાજુ ધૂળ ઉડે છે .અને તે તુફાન માંથી એક વ્યક્તિ બહાર આવે છે. તે વ્યક્તિ પોતાનો હાથ ઊંચો કરે છે.ત્યારે તે તુફાન સમી જાય છે. તે વ્યક્તિ ખૂંખાર હતો. તેના મોટા મોટા વાળ અને હાથમાં કોઈ ચમકતી વસ્તુ હતી. તે કોઈ ગળા માં પહેરવાની તાવિસ જેવું હતું. તે વ્યક્તિ તે તાવીસ ને હાથ માં લઇ ને તેને થોડુક ઘસે છે. કે તે તાવિશ પહેલા કરતા વધારે ચમકવા લાગ્યું. અને તેના માંથી કાળો. ધુમાડો નીકળવા માંડ્યો. અને તે ના માંથી એક જીન બહાર આવ્યો. જીન તે વ્યક્તિ ને સલામ કરી ને બોલ્યો :- કયા હુક્મ હે મેરે આકા . તે વ્યક્તિ તે જીન ને કોઈક ઈશારો કરે છે. અને તે જીન માત્ર એક ચપટી વગાડે છે. બધા લોકો હસવા લાગે છે અને કહે છે કે આપણે અહીંયા માત્ર ચપટી સંભાળવા આવ્યા છીએ. સોલ્જર જેબ્રીન બધાઓ ને ચૂપ થવા માટે ઈશારો કરે છે.અને બધા લોકો ચૂપ થઈ જાય છે. અને થોડીવારમાં આજુ બાજુ ના પર્વત વધુ મજબૂત અને ઊંચા થઈ જાય છે. તે જીન ફરી એક ચપટી વગાડે છે. અને બધા પર્વત ચમકવા લાગે છે. તે પર્વત માંથી સોનેરી રંગ ના ધુવાઓ નીકળે છે. તે લોકોના હસવા થી જીન ગુસ્સે થઈ ગયો. અને તેને જોર થી બુમ પાડી. અને તે એટલો મોટો થઈ ગયો કે તેને જોવા માટે બધા લોકો એ પોતાના ની ગરદન ઉપર કરવી પડતી હતી. અને તે જીન પોતાના જાદુ થી તેના આકા ને હવા માં એક સિહાસન પર બેસાડી ને તે લોકો પર આક્રમણ કરે છે. ત્યારે સોલ્જર જેબ્રીન ને ખ્યાલ આવે છે કે આ જીન ને રોકવાનો માત્ર એક જ ઉપાય છે. તે થોડી દુર સુધી પાછો જઈ ને જીન ના આકા તરફ દોડવા લાગે છે. તે જીન નું ધ્યાન લોકો તરફ હોવાથી સોલ્જર દોડે છે .અને પોતાની બધી શક્તિ થી જોશ થી કુદે છે અને જીન ના આકા પાસે થી તે ચમકતું તાવિસ ઝુંટવી લે છે . સોલ્જર જેબ્રીન તે તાવિસ ને ઘસી દે છે . અને તે જીન ફરી હતો તેવો થઈ જાય છે. અને સોલ્જર ના આગળ આવી ને સલામ કરી ને બોલ્યો :- કયા હુક્મ હે મેરે આકા સોલ્જર કહે છે કે . તે પર્વત ને હતા તેવા બનાવી દો .અને આ જંગલ માં થી તે સીડીઓ ને નષ્ટ કરી દે. જેથી કોઈ બીજું માણસ અહીંયા ફસાય . તે ચુટકી વગાડે છે . તેથી તે પર્વત હતા તેવા થઈ જાય છે. અને તે સીડી ઓ ને નષ્ટ કરવા જવા લાગે છે. ત્યારે તેના જૂના આકા એ કહ્યું કે તું આમ ના કર . જીન તે વ્યક્તિ પાસે જઈ ને કહ્યું કે તમે હવે મારા આકા નથી . તેથી હું તમારો કોઈ હુકુમ નહિ માનું. આમ કહીને તે ફરી ચુટકી વગાડે છે મને ત્યાં થી ગાયબ થઈ જાય છે. થોડીક વાર માં સોલ્જર અને બધા લોકો સહી સલામત પોતાની તંબુ માં પહોચી જાય છે. ત્યાં ફરી તે જીન પાછો આવ્યો. અને બોલ્યો :- કયા હુક્મ હે મેરે આકા. ત્યારે સોલ્જર કહે છે કે તે અમારી ગણી મદદ કરી છે હવે તું તારી દુનિયા ( જીમનાત ની દુનિયા ) માં પાછો ચાલ્યો જા . તે જીન ના આંખ માં આંસુ આવી જાય છે. અને કહે છે કે આકા આજ સુધી મે મારી દુનિયા જવા મળે ગણી કોશિશ કરી છે. પણ હું તે વ્યક્તિ નો ગુલામ હોવા થી તેને મને ત્યાં જવા નથી દીધો. આજ તમે મને મુક્ત કરો છો .માટે તમારો આભાર. આમ બોલી ને તે જીન પોતાના જાદુ થી એક દરવાજો ખોલે છે . અને કહે છે કે આકા આ તાવિસ ને તમે આ દરવાજા માં ફેંકો. સોલ્જર તે તાવિસ ને તે દરવાજા માં ફેંકી દે છે. અને તે જીન ગાયબ થઈ જાય છે. સાથે સાથે તે દરવાજો બંધ થઈ જાય છે અને તે પણ ગાયબ થઈ જાય છે. સોલ્જર પોતાના સાથીઓ ને કહે છે કે આપણે બધા પોત પોતાનો સામાન લઈ ને આપણા જહાજ માં મૂકી દો. આમ થતાં બધા લોકો તે જહાજ મે બેસી ને પોતાના દેશ આફ્રિકા તરફ જવા લાગે છે. દેખતા દેખતા માં તેઓ ઘણા દૂર નીકળી જાય છે. સોલ્જર જેબ્રીન સફર ના ઘણા બધા અનુભવો ને લઈ પોતાના દેશ પાછો ફરે છે. લી. વિષ્ણુ ડાભી ‹ Previous Chapterરહસ્યમય પર્વત શૃંખલા - 5 Download Our App